મીની ઈડલી (Mini Idli Recipe In Gujarati)

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082

#ST

શેર કરો

ઘટકો

  1. 1 વાટકીઅડદ ની દાળ
  2. 3 વાટકીચોખા
  3. 1 tspમેથી ના દાણા
  4. 1/4 કપપૌઆ
  5. દહીં અથવા છાસ આથા માટે
  6. મીઠું
  7. ચપટીસોડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    અડદ ની દાળમેથી ના દાણા અને ચોખા ને 6 થી 7 કલાક પલાળો. પૌઆ ને 10 મિનિટ જ પલાળશું.

  2. 2

    ત્યારબાદ એકદમ ઓછા પાણી સાથે પીસી લેવું. પૌઆ ને પણ એમની જોડે જ પીસી લેવાં.6 કલાક આથો આપવો.

  3. 3

    આથો આવે પછી તેમાં મીઠું નાખી મિક્સ કરી ઈડલી ની પ્લેટ ને ગ્રીસ કરી 7 થી 8 મિનિટ સ્ટીમ કરી લો. ચટણી અને સાંભાર જોડે પીરસો. (ઈડલી ટિક્કા બનાવા માટે આ મીની ઈડલી બહુ સરસ લાગે છે.)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082
પર
cooking is my hobby 🥰
વધુ વાંચો

Similar Recipes