ઈડલી(idli recipe in gujarati)

Grishma Khunt
Grishma Khunt @cook_26113242
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 3 કપચોખા
  2. 1 કપઅડદ ની દાળ
  3. 1 ચમચીમેથી દાણા
  4. મીઠું સ્વાદાનુસાર
  5. 1 ચમચીજીરૂ
  6. 1/2 કપદહીં
  7. 1/4 ટી સ્પૂનબેકિંગ સોડા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચોખા અને અડદની દાળને ધોઈને છથી સાત કલાક માટે પલાળી રાખો.

  2. 2

    ત્યાર પછી તેમાં દહીં ઉમેરી તેને મિક્સરમાં પીસી લો.

  3. 3

    ત્યારબાદ તેને છથી સાત કલાક માટે આથો આવવા માટે હૂંફાળી જગ્યામાં મુકી રાખો.

  4. 4

    હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું અને બેકિંગ સોડા ઉમેરો.

  5. 5

    હવે ઈડલી ની પ્લેટ માં તેલ લગાવી ખીરું રેડી તેના પર જીરૂ છાંટી સ્ટીમર માં સ્ટીમ કરવા મૂકો.

  6. 6

    હવે ઈડલી ને સાંભાર સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Grishma Khunt
Grishma Khunt @cook_26113242
પર

ટિપ્પણીઓ

Similar Recipes