રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ચોખા ને દાળ રાતે પલાળી ને રાખી સવારે મિક્સર માં પીસી લેવા ખીરું ત્યાર કરવું તેમા ચોખા માં મેથી ના દાણા ઉમેરવા 6થી 7કલાક આથો આવવા દેવો
- 2
ચટણી માટે 5કલાક પહેલા ચણા ની દાળ સેકી ને પાણી ઉમેરી પ્લાળવી જયારે ચટણી કરવી હોય ત્યારે 3થી 4વાર ધોઈ લેવી
- 3
મિક્સર માં ચણા ની દાળ દાળિયા ની દાળ લસણ કોપરાનું ખમણ ને મીઠું નાખી ને જરૂર મુજબ પાણી ઉમેરી ક્રશ કરવું ને ચટણી થઈ જાય એટલે તેલ મૂકી રાઈ મૂકી લીમડો ઉમેરી ચટણી વધાર કરવો
- 4
ઢોસા ના ખીરા માં આથો આવી જાય એટલે તેમા મીઠું ઉમેરી ને બહુ પાતળું ખીરું નહીં કરવાનું ને લોઢી માં પાથરવાનું તેલ લગાવી ને પછી તેમા ચટણી લગાવવી એક સરખીપછી તેને શાક ને સાંભાર જોડે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ઢોસા ની ચટણી એકદમ મદ્રાસ કાફે જેવી(Dosa Chutney Recipe In Gujarati)
#સપ્ટેમ્બર૨૦૨૦#૨week Dhinoja Nehal -
-
મસાલા ઢોસા ચટણી (Masala Dosa Chutney Recipe In Gujarati)
મસાલા ઢોસા ચટણી#CWT #CookWithTawa #ઢોસા_રેસીપીસ#સાઉથઈન્ડિયન #મસાલાઢોસા #નાળિયેર #ચટણી#SouthIndian #Dosa #MasalaDosa #CoconutChutney#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeસાઉથ ઈન્ડિયા માં બનતી આ એક ખૂબ જ પોપ્યુલર અને સ્વાદિષ્ટ ડીશ છે. ઢોસા ઘણાં પ્રકાર માં બનતા હોય છે. મેં અહીં રોજીંદા જીવન માં ખવાતા સરળ એવા મસાલા ઢોસા બનાવ્યા છે. Manisha Sampat -
-
-
-
સાઉથ ઇન્ડિયન કોપરા ની ચટણી (South Indian Kopra Chutney Recipe In Gujarati)
#STSouth Indian treat સાઉથ ઇન્ડિયન કોપરા ની ચટણી Deepa popat -
ઢોસા વડા વિથ ટોમેટો ચટણી (Dosa Vada With Tomato Chutney Recipe In Gujarati)
#MBR6#week6 Marthak Jolly -
ઢોસા(Dosa Recipe in Gujarati)
#GA4#week3ડુંગળી લસણ વગર બનાવ્યા એવાસાઉથ ઈનડિયન વાનગી માં જો સૌથી વધુ પ્રિય હોય તો એમાં ઢોસા નું નામ પેહલા આવે નાના મોટા બધાને ભાવે એવી આ ઢોસા ની રીત લખું છું. Dipika Ketan Mistri -
ઈડલી ચટણી (Idli Chutney Recipe In Gujarati)
#STસાઉથ ઇન્ડિયન રેસીપી ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી બને છે Falguni Shah -
-
સાઉથ ઈન્ડિયન કોપરા ની ચટણી (South Indian Kopra Chutney Recipe In Gujarati)
#ST#South Indian treat# Deepa popat -
-
-
રવા રાઈસ ઢોસા વિથ ટોમેટો ચટણી (Rava Dosa With Tomato Chutney Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#ST Acharya Devanshi -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
હોટેલ કરતા ઘરે જ દેસી સ્વાદ થી એક ટેસ્ટી અને બધાને ભાવતી એક સાઉથ ઈન્ડિયન વાનગી ચાલો ટ્રાય કરીએ....હોટેલ ની ચટણી મને નથી ભાવતી ત્યારથી મને વિચાર આવ્યો કે દેસી તડકા સાથે સાઉથ ઇન્ડિયન નો સ્વાદ આજે હું ટ્રાય કરું.....#cookpadindia POOJA kathiriya -
-
-
-
-
ટોમેટો ચટણી ઢોંસા (Tomato Chutney Dosa Recipe In Gujarati)
#GA4#week2#Fenugreekઢોસા એ સાઉથ ઇન્ડિયનની પ્રખ્યાત વાનગી છે પણ ઢોસા ઘણીવાર બનાવતા બનાવતા બહુ મિસ્ટેક થઈ જાય છે .તો તેમાં એક સિક્રેટ ઉમેરવાથી તેમાં હોટલ જેવો સ્વાદ આવે છે મેથીના દાણા ઉમેરવાથી ઢોસા ક્રિસ્પી અને બહુ ટેસ્ટી બને છે. Pinky Jain -
મૈસુર મસાલા ઢોસા (Mysore Dosa Recipe In Gujarati)
સાથે સંભાર અને ચટણી દાળીયા ની બનાવો ને અમને અનુસરો Kapila Prajapati -
કોપરા,દાળિયા ની ચટણી (Kopra Daliya Chutney Recipe In Gujarati)
#10mins આ ચટણી ઈડલી સંભાર કે ઢોસા સાથે બનાવવા માં આવે છે જે સ્વાદ માં ખુબ ટેસ્ટી બને છે Varsha Dave -
કોકોનટ ચટણી (Coconut Chutney)
નારિયેળમાં વિટામિન, મિનરલ, કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન ભરપૂર હોય છે. ગરમીમાં તે ઠંડક પહોંચાડે છે અને શરીરને હાઈડ્રેટ રાખે છે. આ સિવાય વાળ અને સ્કિનને હેલ્ધી રાખવા માટે નાળિયેર ખાવું જોઈએ.નારિયેળ ખાવાથી યાદશક્તિ વધે છે. નારિયેળમાં ગુડ કોલેસ્ટ્રોલ હોય છે, જે હાર્ટને હેલ્ધી રાખે છે.#crકોકોનટ રેસિપી ચેલેન્જ#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
ઢોસા નું ખીરું (Dosa Khiru Recipe In Gujarati)
#સુપરશેફ૪ ઢોસા એ ચોખાની પેનકેક છે, જે દક્ષિણ ભારતમાંથી આવે છે, જે આથો સાથે બનાવવામાં આવે છે. તે દેખાવમાં ક્રેપ જેવું જ કંઈક છે. તેના મુખ્ય ઘટકો ચોખા અને અડદ ની દાળ છે, Jagatri Patel
More Recipes
- કાઠીયાવાડી ખાટી મીઠી કઢી (Kathiyawadi Khati Mithi Kadhi Recipe In Gujarati)
- ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
- જીરા મરી બિસ્કીટ ભાખરી (Jeera Mari Biscuit Bhakhari Recipe)
- તુવેર દાળ ની છુટ્ટી ખીચડી (Tuver Dal Chhuti Khichdi Recipe In Gujarati)
- રસાવાળા બટાકા નુ શાક (Rasavala Bataka Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16114033
ટિપ્પણીઓ (2)