પાલક પનીર ઢોસો (Palak Paneer Dosa Recipe In Gujarati)

Jayshree Chotalia
Jayshree Chotalia @jay_1510
બારડોલી.

#ST

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ્સ
3વ્યક્તિ માટે
  1. 1-1/2 વાટકીચોખા
  2. 1/2 વાટકીઅડદ ની દાળ
  3. 1/2 ચમચીમેથી દાણા
  4. 2 કપપાલક જીણી સામારેલી
  5. 100 ગ્રામપનીર
  6. 2 નંગકાંદા
  7. 4-5 નંગલીલા મરચા
  8. 4-5કાલી લસણ
  9. સંભાર મસાલો
  10. લાલ મરચું પાઉડર
  11. હળદર સ્વાદ
  12. સ્વાદ અનુસારમીઠું
  13. ઢોસા ઉતારવા માટે બટર
  14. સંભાર માટે
  15. 1 વાટકીતુવેર દાળ
  16. આંબલી
  17. ગોળ
  18. 1 ચમચી આદુ મરચા ની પેસ્ટ
  19. 1કાંદો
  20. 2ઈંચ જેટલો દૂધી નો ટુકડો
  21. વઘાર માટે રાઈ, જીરૂ, મેથી, મીઠો લીમડો,તેલ
  22. ચટણી માટે
  23. 1/2 નંગલીલું કોપરું
  24. 25 ગ્રામશીંગ દાણા
  25. 1 વાટકીદહીં
  26. લીલા ધાણા,મીઠો લીમડો
  27. વઘાર માટે રાઈ, જીરૂ, સૂકા લાલ મરચા, હિંગ,
  28. 2-3 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ્સ
  1. 1

    સૌ પ્રથમ અડદ ની દાળ અને ચોખા અને મેથી દાણા 7-8 કલાક પલાળી દેવા. ત્યાર બાદ મિક્સર માં પીસી ઢોસા નું બેટર તૈયાર કરવું.

  2. 2

    પાલક ને જીણી સમારી લેવી. કાંદો પણ જીનો સમારી લેવો. પનીર છીણી લેવું.

  3. 3

    ઢોસા ની તાવી પર ખીરું લગાવી ઢોસો પાથરવો ઉપર બટર લગાવી. જીણી કાપેલી પાલક મૂકી ઉપર બારીક કાપેલો કાંદો મૂકી મસાલા કરવા. સંભાર મસાલો પણ નાખવો..

  4. 4

    તેના પર છીણેલું પનીર નાખવું. થોડી વાર સીઝવા દેવું.બટર નાખવું.

  5. 5

    ત્યારબાદ બધું બરાબર મિક્સર કરી આખા ઢોસા પર પાથરી દેવું. ઢોસો વાળી ને તૈયાર કરી ચટણી ને સંભાર સાથે પીરસવો.

  6. 6

    તૈયાર છે પાલક પનીર ઢોસો

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree Chotalia
પર
બારડોલી.
મને રસોઈ કરવાનો ખૂબ જ શોખ છે. હું અલગ અલગ રેસિપી બનાવ્યા જ કરતી હોઉં છું .આ જે cookpad પર મારી વાનગી મૂકતા ઘણો આંનદ થાય છે.આપની સાથે જોડાતા હું ગૌરવની લાગણી અનુભવું છું. ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏🙏
વધુ વાંચો

Similar Recipes