ઢોસા ની ચટણી એકદમ મદ્રાસ કાફે જેવી(Dosa Chutney Recipe In Gujarati)

Dhinoja Nehal
Dhinoja Nehal @nehal1610
ગોંડલ,

#સપ્ટેમ્બર૨૦૨૦
#૨week

ઢોસા ની ચટણી એકદમ મદ્રાસ કાફે જેવી(Dosa Chutney Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#સપ્ટેમ્બર૨૦૨૦
#૨week

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ થી ૭ મિનિટ
  1. 250 ગ્રામકોપરાનું ખમણ
  2. સ્વાદાનુસારમીઠું
  3. 400 ગ્રામદાળિયા ની દાળ
  4. 2 કપદહીં
  5. ૧ નંગસૂકું મરચું
  6. ૨ ચમચી આદુ છીણેલું
  7. 1 ડાળખી મીઠો લીમડો વઘાર માટે
  8. 1 ચમચી રાઈ વઘાર માટે
  9. 2 ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

૫ થી ૭ મિનિટ
  1. 1

    સૌપ્રથમ કોપરાનું ખમણ, દાળિયા ની દાળ ને મિક્સરમાં પીસી નાખો.

  2. 2

    ત્યારબાદ તેમાં દહીં અને મીઠું નાખી એકદમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લો..

  3. 3

    હવે એક તપેલી માં તેલ મૂકી.. તેલ ગરમ થયા બાદ તેમાં રાઈ, લીમડો, આદુ નાખી વઘાર કરો...

  4. 4

    હવે તેમાં પેલું ઘટ્ટ મિશ્રણ ઉમેરી ગેસ બંધ કરી ને બધું એકસરખું મિશ્રણ તૈયાર કરી લો.. તો તૈયાર છે.એકદમ મદ્રાસ કાફે જેવી જ ઢોસા ની ચટણી..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhinoja Nehal
Dhinoja Nehal @nehal1610
પર
ગોંડલ,
મારો અને રસોઈ નો પ્રેમ બહુ જોરદાર છે કારણકે, જ્યારથી નાની હતી ત્યારથી જ નવું નવું ખાવાનો ખૂબ શોખ છે એટલે નવું નવું બનાવવા નો પણ ખુબ જ શોખ છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes