મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)

#SF
#ST
# સ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જ
#Cookpad
#Coopadgujarati
#Cookpadindia
આપણો ભારત દેશ શાનદાર સસ્તા અને સરળતાથી મળી શકે તેવા street food માટે જાણીતા છે તેમાં પાણીપુરી દાબેલી મેંદુ વડા દહીં વડા વડાપાવ રગડા પૂરી વગેરે જાણીતા સ્ટ્રીટ ફૂડ છે અને લોકો સહેલાઈથી તેનો આનંદ માણે છે
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
#SF
#ST
# સ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જ
#Cookpad
#Coopadgujarati
#Cookpadindia
આપણો ભારત દેશ શાનદાર સસ્તા અને સરળતાથી મળી શકે તેવા street food માટે જાણીતા છે તેમાં પાણીપુરી દાબેલી મેંદુ વડા દહીં વડા વડાપાવ રગડા પૂરી વગેરે જાણીતા સ્ટ્રીટ ફૂડ છે અને લોકો સહેલાઈથી તેનો આનંદ માણે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાટકી અડદની દાળ લેવી તેને ધોઈને છ કલાક પાણીમાં પલાળી ત્યારબાદ પાણીમાં પલાળેલી અડદની દાળનું પાણી કાઢી તેને મિક્સર જારમાં ક્રશ કરવી
- 2
ત્યારબાદ ૫ થી ૭ મિનિટ એક સાઈડમાં ફેટવી જેથી મિશ્રણ floppy બનશે પછી તેમાં સમારેલું મરચું એક ટુકડો સમારેલું આદું નાખવું 1/2 ચમચી હળદર 1 ચમચી જીરુ અને સ્વાદ અનુસાર મીઠું નાખવું તેમાં સમારેલી કોથમીર નાંખવી પછી આ મિશ્રણને એક સાઈડમાં હલાવી પાણી વાળા હાથ કરી હાથમાં મોટો લૂઓ લઈ વચ્ચે કાણું પાડી લોયા માં જે તેલ ગરમ કરેલું છે તેમાં ધીમેથી નાખવું આમ બે થી ત્રણ વડા તેલમાં નાંખવા થોડીવાર એક્સાઇડ સાંતળવા પછી તેને બીજી બાજુ ફેરવી ત્રણ મિનિટ તળીને લાઈટ બ્રાઉન કલરના થાય એટલે ડિશમાં કાઢી લેવા
- 3
આમ આપણા સોફ્ટ ક્રિસ્પી સ્વાદિષ્ટ મેંદુ વડા તૈયાર થશે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી એક વાટકીમાં લસણની ચટણી બીજી વાટકીમાં કોપરાની ચટણી અને ત્રીજી વાટકીમાં કોથમીરની લીલી ચટણી મૂકી ડેકોરેટ કરી સોફ્ટ મેંદુ વડા સર્વ કરવા આ દક્ષિણ ભારતના લોકોનું સ્ટ્રીટ ફૂડ છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
#STમેંદુ વડા સાઉથ ની ખાસી જાણીતી વાનગી છે જે બનવવા માં જલ્દી બની જાય છે અને દાળમાંથી બનતી હોવાથી પ્રોટીન નો સારો સ્ત્રોત છે Jyotika Joshi -
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
મેંદુ વડા એક સાઉથ ની રેસીપી છે જેને સંભાર અને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. Bhavana Radheshyam sharma -
મેંદુ વડા(Medu Vada Recipe In Gujarati)
મેંદુ વડા : મારા બંને બાળકોનની ઓલ ટાઇમ ફેવરિટ ડિશ😍😊 Radhika Thaker -
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
#STહેલો ફુડી ફ્રેન્ડ્સ....સાઉથ ઇન્ડિયા ની વાત આવે અને મેંદુ વડા રહી જાય તે કેમ ચાલે. તો ચાલો લગભગ મેંદુ વડા અડદ દાળ ના જ બનતા હોય છે એટલે તેમાં પ્રોપર ટાયર જેવો શેપ ના આવે તો ચિંતા નહિ કરવાની. જો તમારે પ્રોપર શેપ જોતો હોય તો ચોખા નો લોટ વધુ લેવો પડે અથવા તો તેના મશીન ની વડા ઉતારવાની ટ્રાય કરવાની. Komal Dattani -
-
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
#ST#સાઉથ ઇન્ડિયન ટ્રીટ#મેંદુ વડાMy favourite dise બધા ને બહું ભાવે really krispy and tasty 😋😋😊😋 Pina Mandaliya -
-
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
#ATW1#TheChefStory#Week1#street food#RB20 #Week20 Vandna bosamiya -
મેંદુ વડા સંભાર (Medu Vada Sambhar Recipe In Gujarati)
#સાઉથઆ વાનગી સાઉથની ખૂબ જ ફેમસ છે. જે અડદની દાળમાંથી બને છે. અડદની દાળ પૌષ્ટિક છે. આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ પૌષ્ટિક અને હેલ્ધી છે. Nayna Nayak -
-
-
રો મેંગો રાઈસ (Raw Mango Rice Recipe In Gujarati)
#SF#street food recipe challenge#cookpad Gujarati Jayshree Doshi -
-
મેંદુવડા (Medu Vada Recipe In Gujarati)
#ST ગુજરાતી ઓ નવું નવું જમવાના શોખીન, આજે મેં દક્ષિણ ભારતની વાનગી મેંદુ વડા બનાવયા ,બધા ને ખૂબ ભાવ્યા. મેંદુ વડાં સાથે સંભાર અને કોપરા ની ચટણી તો હોય જ. 😋 Bhavnaben Adhiya -
મેંદુ વડા(menduvada recipe in gujarati)
મને સાઉથ ઇન્ડિયન બહુ જ ભાવે છે એમાં સૌથી પ્રિય મારા મેંદુ વડા છે Roshni K Shah -
મેંદુ વડા
મેંદુવડા મેં કોઈપણ જાતના આથા વગર બનાવ્યા છે સોડા કે ઇનો દહીં કે છાશ કે કંઈ જ વાપર્યું નથી. આ રીતે મેંદુ વડા બનાવવાથી ખૂબ જ સોફ્ટ અને ક્રિસ્પી વડા થાય છે. Hetal Chirag Buch -
-
-
-
-
સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)
સુરતી લોચો સુરતના પ્રખ્યાત સ્ટ્રીટ ફુડ છે.#SF#RB1 Gauri Sathe -
વડા પાવ (Vada Pav Recipe In Gujarati)
#SFવડા પાવ એ મુંબઈ,મહારાષ્ટ્રનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. વડા પાવ બધી જગ્યાએ અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. Vaishakhi Vyas -
-
મેંદુ વડા (Mendu Vada Recipe In Gujarati)
#સાઉથમેંદુ વડા એ ફેમસ સાઉથ ઇન્ડિયન ડિશ છે જે ઉપરથી ક્રિસ્પી અને અંદર થી નરમ હોય છે. આ વડા અડદ ની દાળ માંથી બને છે જે સવાર ના નાસ્તા અને snacks તરીકે ખવાય છે. મેંદુ વડા અપડા ભારત ના savoury doughnuts કહી શકાય. Kunti Naik -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#Cooksnap#Cookpad#Cookpadgujarati#Cookpadindiaસોફ્ટ રૂ જેવા પોચા દહીં વડા Ramaben Joshi -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#SF#RB1#week1#My recipe Book#રામનવમી સ્પેશિયલ#ફરાળી રેસીપીહવે તહેવાર અને ઉપવાસ નિમિત્તે સાબુદાણા વડા સ્ટ્રીટ ફુડ માં લારીમાં વેચાતા થયા છે. લોકો ઉપવાસ વિના પણ તેનો આનંદ માણે છે.મારા મોટા દીકરાને સાબુદાણા વડા બહુ ભાવે તો તેની ડીમાન્ડ પર બનાવ્યા છે. Dr. Pushpa Dixit -
અડદ ની દાળ ના વડા (Urad Dal Vada Recipe In Gujarati)
#CRC અડદ ની દાળ ના વડા( છત્તીસગઢ ના ફેમસ વડા )અડદ ની દાળ ના વડા આપણે દહીં વડા માટે બનાવતા હોય છે. પણ મે આજે તેમાં ભજીયા ની જેમ બધો મસાલો નાખી ને વડા બનાવ્યા એકદમ ટેસ્ટી 😋 બન્યા છે. મારે આજે લંચ માં ગેસ્ટ હતા. તો મેં આ વડા બનાવ્યા હતા. Sonal Modha -
-
-
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
#trendદક્ષિણ ભારતીય લોકોની સવારના નાસ્તાની ડીશમાં ઇડલી, ઢોસા, પોંગલ કે ઉત્તાપા ભલે હોય પણ જો તેની ડીશમાં કરકરા સ્વાદિષ્ટ અને પ્રોટીનયુક્ત અડદની દાળના મેદૂ વડા ન હોય તો તેમનો સવારનો નાસ્તો અધૂરો ગણાય છે. સાંભર અને નાળિયેરની ચટણી સાથે પીરસાતા મેદૂ વડા તો તમને ખુબજ આનંદ આપશે. Disha vayeda
More Recipes
ટિપ્પણીઓ