રાજગરા નો ગોળ વારો શીરો (Rajgira Jaggery Sheera Recipe In Gujarati)

Shital Jataniya
Shital Jataniya @shital10

રાજગરા નો ગોળ વારો શીરો (Rajgira Jaggery Sheera Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. વાટકો રાજગરા નો લોટ
  2. ૧/૨વાટકો ગોળ
  3. ૧/૨વાટકો ઘી
  4. ૧.૫ વાટકા પાણી
  5. ૨_૩ ચમચી સૂકોમેવો

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પેલાં લોટ ગોળ ને પાણી નો માપ કરી ગોળ પાણી માં ઓગાળી લેવો.

  2. 2

    હવે ઘી ગરમ થાય એટલે લોટ ઉમેરી ધીમા તાપે સેકવો.
    સેકાઇ જવા આવે એટલે ગોળ વારું પાણી નાખી ઢાંકણ ઢાંકી ચડવા દેવો.

  3. 3

    હવે ઉતારવા ટાઈમે સૂકોમેવો છાંટવો.

  4. 4

    હવે એક બાઉલ મા કાઢી માથે સૂકોમેવો છાટી સર્વ કરવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Jataniya
Shital Jataniya @shital10
પર
I love cooking.❤️❤️I like to cook different recipes.😋😋
વધુ વાંચો

Similar Recipes