દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)

bhaktiviroja1109
bhaktiviroja1109 @11bhakti

દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ (૧/૨ કપ)ઘઉંનો લોટ
  2. ૧ કપછીણેલી દૂધી
  3. ૧/૨ કપભાત (ઓપ્શનલ)
  4. ૧/૨ કપરવો
  5. ૧ ચમચીઆદુ મરચાં અને લસણ ની પેસ્ટ
  6. ૧ ચમચીહળદર પાઉડર
  7. ચપટીહિંગ
  8. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  9. ૧/૨ ચમચીધાણાજીરૂ પાઉડર
  10. વઘાર માટે :
  11. ૩-૪ ચમચી તેલ
  12. ૧ (૧/૨ ચમચી)રાઈ જીરું
  13. ૨ ચમચીતલ
  14. ૪-૫ લીમડાના પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં બધા ઈનગ્રી‌ડીયન્ટસ એડ કરી લોટ બાંધી લો. તેના મુઠીયા વાળી ચાળણીમાં મૂકી ૧૫-૨૦ મીનીટ માટે સ્ટીમ કરી લો
    ચાળણીમાં થી કાઢી સહેજ ઠંડું થાય એટલે મુઠીયા ને કટ કરી લો.

  2. 2

    કડાઈમાં તેલ ગરમ કરી રાઈ જીરું નો વઘાર કરી તેમાં લીમડો મરચાં તલ અને હિંગ એડ કરી મુઠીયા ઉમેરો અને મિક્સ કરો.
    મુઠીયા ને સહેજ ક્રિસ્પી બનાવવા હોય તો ૩-૪ મીનીટ સુધી ફાસ્ટ ગેસ પર થવા દો. તૈયાર છે ગરમા-ગરમ સ્પાઈસી મુઠીયા..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
bhaktiviroja1109
પર

ટિપ્પણીઓ

Similar Recipes