પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)

Bina Samir Telivala @Bina_Samir
#SSR
મુંબઈ ની ઝવેરી બજારની મોસ્ટ પોપ્યુલર વાનગી, જે ખાવા લોકો દુર દુર થી આવે છે. એવી જ પુડલા સેન્ડવીચ મેં આજે બનાવાની ટ્રાય કરી છે.
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#SSR
મુંબઈ ની ઝવેરી બજારની મોસ્ટ પોપ્યુલર વાનગી, જે ખાવા લોકો દુર દુર થી આવે છે. એવી જ પુડલા સેન્ડવીચ મેં આજે બનાવાની ટ્રાય કરી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં કાંદા, ટામેટા, લીલા મરચાં, કોથમીર, ઝીણી સમારેલી પાલક લઈ,એમાં બેસન અને ચોખા નો લોટ નાખી, પાણી નાંખી ઘટ્ટ ખીરું તૈયાર કરવું.
- 2
નોન સ્ટીક પેન ઉપર બટર લગાડવું બ્રેડ ની સ્લાઈસ ને, બેટર માં બનેં બાજુ બોળી, પેન ઉપર મુકી, એના ઉપર ચીઝ ખમણવું નીચે ની સાઈડ કડક થાય, એટલે તવેથા થી ધીમે થી ઉચકવું ને હવે ઍ સાઈડ કડક કરવી.
- 3
પુડલા સેન્ડવીચ ને પ્લેટ મા લઈ, ટામેટાં કેચઅપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરવી. મેયો અને સેવ થી ગાર્નિશ કરવી.
લિન્ક્ડ રેસિપિસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#SSRમુંબઈ ની ફેમસ ખાતા જ રેહવાનું મન થાય એટલી ટેસ્ટી ચટપટી પુડલા સેન્ડવીચ , જેમાં તમે પુડલા અને સેન્ડવીચ બેહુ ની મજા માણી શકો. Dr. Pushpa Dixit -
ટ્રાય કલર સેન્ડવીચ (Tri Colour Sandwich Recipe In Gujarati)
ઈન્ડીયન ટ્રાય કલર સેન્ડવીચઆપણી આઝાદી ના અમ્રુત મહોત્સવ ના દિવસે એક નવીન તિરંગા વાનગી, હું અહીંયા પીરસું છું જે બધી ઉંમર ના લોકો ને પસંદ પડશે. Bina Samir Telivala -
બ્રેડ પુડલા સેન્ડવીચ
#સ્ટ્રીટમુંબઈ ની એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ..બેસન ના પુડલા માં વચ્ચે બ્રેડ ની સ્લાઈસ.. સાથે બનાવવામાં આવે છે આ સ્વાદિષ્ટ વાનગી... બ્રેડ પુડલા સેન્ડવીચ. Jasmin Motta _ #BeingMotta -
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#SSR સપ્ટેમ્બર સુપર ૨૦ મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ. આ સ્વાદિષ્ટ સેન્ડવીચ મે થોડી અલગ રીતે બનાવી છે. બધાને આ પસંદ આવશે. Dipika Bhalla -
બોમ્બે પાવભાજી પુડલા સેન્ડવીચ (Bombay Pavbhaji Pudla Sandwich Recipe In Gujarati)
બોમ્બે પાવભાજી પુડલા સેન્ડવીચ#SSR #પુડલા_સેન્ડવીચ #ચીલા_સેન્ડવીચ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeબોમ્બે પાવભાજી પુડલા સેન્ડવીચ -- બોમ્બે પાવભાજી તો ફેમસ જ છે. પણ પાવભાજી પુડલા સેન્ડવીચ બનાવી ને ખાવાની જરૂર ટ્રાય કરજો. સ્ટ્રીટ ફૂડ માં ખાસ કરી ને ફાસ્ટ ફૂડ માં આનો સમાવેશ થાય છે. Manisha Sampat -
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
મુંબઈ ની ઝવેરી બજારની ફેમસ સેન્ડવીચ. #RC1 Bina Samir Telivala -
મલ્ટીગ્રેઇન પુડલા સેન્ડવીચ (Multigrain Pudla Sandwich Recipe In Gujarati)
#SSR આજે મેં પુડલા માં જ વચ્ચે સ્ટફિંગ મૂકી સેન્ડવીચ બનાવી છે જેમાં બ્રેડનો બિલકુલ ઉપયોગ કરેલ નથી..પેન માં ચોરસ આકાર માં પુડલાનું ખીરું પાથરી ઉપર આકાર મુજબ સ્ટફિંગ મૂકી ફરી ખીરાનું લેયર પોર કરીને બન્ને સાઈડ શેકીને આ સેન્ડવીચ બનાવી છે...આ રીતે ટ્રાય કરજો ખૂબ સરસ બને છે.pics માં જોઈ શકાય છે. Sudha Banjara Vasani -
વેજ. પુડલા સેન્ડવીચ (Veg. Pudla Sandwich recipe in Gujarati)
#NSD સેન્ડવીચ ઘણા બધા પ્રકારની અને ઘણી બધી રીતે બનતી હોય છે. મેં આજે અહીંયા ચણાના લોટમા બ્રેડને ડિપ કરીને, તેમાં વેજિટેબલ્સ ઉમેરીને વેજ પુડલા સેન્ડવીચ બનાવી છે. ચણાનો લોટ અથવા બેસનમાં પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે અને તેની સાથે વેજિટેબલ્સ તો હેલ્થી ફુડ જ છે. તો આ રીતે મે વેજ પુડલા સેન્ડવીચ એટલે એક હેલ્ધી સેન્ડવીચ બનાવવાની પૂરતી ટ્રાય કરી છે. હેલ્ધી ની સાથે આ સેન્ડવીચ ટેસ્ટી પણ એટલી જ બને છે તો ચાલો નાના-મોટા સૌને ભાવે તેવી આ સેન્ડવીચ બનાવીએ. Asmita Rupani -
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#SSR#Super September recipe#Streetfoodrecipe#Breakfastrecipe#Snakerecipe#Sandwichecipe મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ એવી પુડલા સેન્ડવીચ ને બ્રેક ફાસ્ટ તરીકે, સ્નેકસ તરીકે પીરસી શકો છો. Krishna Dholakia -
🌶 સેઝવાન મેયો વેજ સેન્ડવીચ 🌶
#SSMઉનાળાની કાળઝાળ ગરમી માં જમવાની ઈચ્છા બહુજ ઓછી થાય છે. સાંજે પણ એક જ વસ્તુ ખાવા નું મન થાય છે.....તો એના માટે બેસ્ટ ઓપ્શન છે --- સેન્ડવીચ.સેન્ડવીચ ની એક નવી વેરાઇટી મેં આજે ટ્રાય કરી છે જે ટેસ્ટ માં લાજવાબ તો છે જ સાથે સ્ટમક ફીલીંગ ઈફેક્ટ પણ આપે છે. 🥪🌶🧅🧄🍅 Bina Samir Telivala -
બ્રેડ પુડલા ઓપન ટોપ ટોસ્ટ સેન્ડવીચ(Bread Pudla open toast)
# contest#snacksપુડલા અને સેન્ડવીચ નું ફ્યુઝન એટલે આ નવી વાનગી. કઈક અલગ કરીને બનાવીએ એટલે છોકરાઓ ને ભાવે. તો ચાલો આપડે આજે બનાવીએ બ્રેડ પુડલા ઓપન ટોપ ટોસ્ટ સેન્ડવીચ. Bhavana Ramparia -
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#SSRઘણા variations કરી શકાય .મે પુડલા માં બટાકા નું પુરણ મૂકી સેન્ડવીચ બનાવી છે. Sangita Vyas -
તવા મૂંગલેટ ક્લબ સેન્ડવીચ (Tawa Moonglet Club Sandwich Recipe In Gujarati)
#MBR1#Week1#CWT#cookpadindia#cookpadgujarati#lunchboxઆજે નેશનલ સેન્ડવીચ ડે પર મેં ખાસ મૂંગલેટ સેન્ડવીચ બનાવી છે , જે સરળતા થી બની જાય છે અને નાના મોટા બધા ને ભાવે એવી ટેસ્ટી પણ બને છે . Keshma Raichura -
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#SSRઆ સેન્ડવીચ એકદમ હેલ્ધી છે કારણ કે આમાં બ્રેડ નો યુઝ કર્યો નથી અને પુડલા પણ મેં મિક્સ લોટના બનાવ્યા છે એટલે ખૂબ જ હેલ્ધી સેન્ડવીચ પુડલા છે Kalpana Mavani -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2અમદાવાદ ની ફેમસ રોડસાઈડ સ્નેક , જેને ખાવા માટે લાઈન લાગે છે.આ સેન્ડવીચ ટેસ્ટી સાથે સાથે બનાવામાં પણ બહુ જ ઇઝિ છે.Cooksnap@mrunalthakkar Bina Samir Telivala -
આલુ વેજ સેન્ડવીચ(Aloo veg Sandwich Recipe in Gujarati)
#NSDઆજે મેં બટેટા અને વેજીસ ના ઉપયોગ થી આ સેન્ડવીચ બનાવી છે જે ખૂબ સરસ અને ટેસ્ટી બને છે Dipal Parmar -
પુડલા સેન્ડવીચ(Pudla Sandwich Recipe in Gujarati)
#GA4#week12ચણા નો લોટચણા ના લોટ થી વિવિધ પ્રકારની વાનગી ઓ બને ...પુડલા આપણા ઘરો માં અનેક રીતે બને ..મેં તંદૂરી પુડલા સેન્ડવીચ બનાવી છે. Kinnari Joshi -
મુંબઈ મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Mumbai Masala Toast Sandwich Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું મુંબઈની ફેમસ મુંબઈ મસાલા ટોસ્ટ સેન્ડવીચ. મુંબઈમાં આ મસાલા ટોસ્ટ સેન્ડવીચ ખુબજ ફેમસ છે. અને આ સેન્ડવીચ ખૂબ જ ઓછા સમયમાં ફટાફટ બની જાય છે. હું આ રેસિપી તમારી સાથે શેર કરવા માંગુ છું. તો ચાલો આજની મુંબઈ મસાલા ટોસ્ટ સેન્ડવીચ ની રેસીપી શરૂ કરીએ.#CT Nayana Pandya -
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#GA4 #Week26#Bread#પુડલા સેન્ડવીચમે ગોલ્ડન એપરન માટે બનાવ્યુ પુડલા સેન્ડવીચ આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
પેરી પેરી કચુંબર સેન્ડવીચ(peri peri sandwich recipe in Gujarati)
#સુપરચેફ3#મોન્સૂનસ્પેશ્યિલ#week3મોન્સૂન સ્પેશ્યલ આજે મેં ખુબ જ ઓછી સામગ્રી વાપરી સેન્ડવીચ બનાવી છે ચીઝ નો પણ ઉપયોગ નથી કર્યો. ડાયેટ માં ખવાય એવી સેન્ડવીચ બનાવી છે. Nirali F Patel -
સેન્ડવીચ કેક (Sandwich Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Nooilrecipeસેન્ડવીચ કેક એક ખુબ જ સુંદર , સ્વાદિષ્ટ ઈનોવેટીવ વાનગી છે.આ કેક ઝટપટ થી બની જાય છે. સેન્ડવીચ કેક એ નોર્મલ કેક અને સેન્ડવીચ કરતા અલગ છે. આજે કંઇક અલગ બનાવવાની ઈચ્છા થઈ તો આ સેન્ડવીચ કેક બનાવ્યું .જે એ એક અલગ જ કેક છે જે તમે ખાધું ના હશે . આ કેક ખાવા માં ખુબ જ સરસ અને ટેસ્ટી છે.જે લોકો મીઠી કેક નહિ ખાતા હોય તેના માટે આ કેક બેસ્ટ છે . તમે કોઈ પણ પાર્ટી માં આ કેક પણ બનાવી શકો છે.એકવાર જરૂરથી ટ્રાય કરજો. Payal Sachanandani (payal's kitchen) -
-
ગ્રીલ્ડ સેન્ડવીચ (Grilled Sandwich Recipe In Gujarati)
#GSRગ્રીલ્ડ સેન્ડવીચ આમ તો ગ્રીલર માં જ બનતી હોય છે પણ જો તમારી પાસે ગ્રીલર ના હોય તો તમે ગ્રીલ પેન પર પણ આ સેન્ડવીચ બનાવી શકો છો અને એની મઝા માણી શકો છો. જરા પણ ફરક નથી પડતો, તમે તવા ઉપર શેકો કે સેન્ડવીચ ગ્રીલર માં.બને રીતે એન્જોય કરી શકો છો.મેં આ સેન્ડવીચ ગ્રીલ પેન ઉપર બનાવી છે.તો જોઍયે એની રેસીપી. Bina Samir Telivala -
-
રજવાડી કઢી (Rajwadi Kadhi Recipe In Gujarati)
#ROKશિયાળો શરુ થઇ ગયો છે.રોટલા, કઢી, લસણ ની ચટણી, ગોળ, કકડાવેલું લસણ, લસણીયા બટાકા , લીલવા, ઓળો,બધુ શિયાળા માં ગુજરાતી ઘરો માં બનતુજ હોય છે. એવી જ એક શિયાળાની કડકડતી ઠંડી માં અહીયાં એક વેરાઈટી પ્રસ્તુત કરું છું ---- રજવાડી કઢી જે લગભગ વીક માં 2-3 વાર અમારા ઘરે બનતી હોય છે અને જમવામાં એનો ટેસ્ટ માણીએ છીએ.જે રજવાડી કઢી લગ્ન પ્રસંગ માં પિરસવામાં આવે છે એવી જ કઢી મેં બનાવાની ટ્રાય કરી છે. Bina Samir Telivala -
ઘૂઘરા સેન્ડવીચ (Gughra Sandwich Recipe In Gujarati)
#KER#GSR#ChooseToCook#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે અમદાવાદની ખૂબ જ ફેમસ એવી ઘૂઘરા સેન્ડવીચ બનાવી છે. અમદાવાદના ખાણીપીણી માટે ખૂબ જ પ્રખ્યાત એવા માણેકચોક વિસ્તારની આ ધૂઘરા સેન્ડવીચ વિશ્વભરમાં ખૂબ જ પ્રસિદ્ધ છે. આ સેન્ડવીચ ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવા જ ઇન્ગ્રિડિયન્ટ્સ માંથી બની જાય છે. તો ચાલો જોઈએ આ સેન્ડવીચ કઈ રીતે બને છે. Asmita Rupani -
પિઝા સેન્ડવીચ(Pizza Sandwich recipe in Gujarati)
બાળકો સ્કૂલ થી આવે ત્યારે મમ્મી નું એક જ ટેનશન રોજ શુ આપવું ? ઝટપટ તૈયાર થતી આ સેન્ડવીચ આપનું ટેનશન દુર કરશે.#NSD Jayshree Chotalia -
કાકડી ટમેટાની સેન્ડવીચ (Cucumber Tomato Sandwich Recipe In Gujarati)
સ્ટાર્ટર રેસીપીWeek1#SN1#Vasantmasala#aaynacookeryclubકાકડી ટામેટાં ની સેન્ડવીચ 🥪નાના મોટા બધાને સેન્ડવીચ તો ભાવતી જ હોય છે . તો આજે મેં કાકડી ટમેટાની કાચી સેન્ડવીચ બનાવી .જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે . રવિવારે breakfast and lunch મોડુ કર્યુ હોય એટલે ડિનરમાં બોવ ભૂખ ન હોય તો આ સેન્ડવીચ ચાલે . આ સેન્ડવીચ ખૂબ જ ઓછા ઇન્ગ્રિડિયન્ટ પણ બની જાય છે . અને આ બહાને નાનાછોકરાઓ કાકડી અને ટામેટાં પણ ખાઈ લે છે જે હેલ્થ માટે ખૂબ જ જરૂરી હોય છે. આ સેન્ડવીચ છોકરાઓને લંચ બોક્સ મા પણ આપી શકાય છે . Sonal Modha -
પુડલા (Pudla Recipe in Gujarati
#trendઆજે મે પુડલા ને અલગ રીતે બનાવ્યા છે.... પુડલા નું બેટર થોડું પતલુ કરી અને ઢોસા ની જેમ પાથરી ને ચીઝ સ્પ્રેડ કર્યુ છે... આ ઢોસા પુડલા એકવાર જરૂર ટ્રાય કરજો કાંઇક નવું... ખુબ જ સરસ બને છે... Hiral Pandya Shukla -
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#SSR#30mins#cookpadindia#cookpadgujarati Unnati Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16476888
ટિપ્પણીઓ (7)