ભાજી સેન્ડવીચ (Bhaji Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા શાક ( રીંગણાં બટેટા ફ્લાવર કોબીજ ગાજર વટાણા ને મીઠું નાખી ને બાફવા મૂકો બફાય જાય એટલે મેશ કરી લો
- 2
ત્યારબાદ ગ્રેવી માટે ટામેટા ડુંગળી લસણ ની કળી આદુ નો કટકો ક્રશ કરી લો ત્યારબાદ લસણ ની ચટણી ઝીણી સમારેલી ડુંગળી અને લીલી ડુંગળી ઝીણી સમારેલી તૈયાર થાય એટલે એક તપેલી લો તેમા શીંગતેલ નાખો એ ગરમ થાય એટલે તેમાં ડુંગળી નાખો પછી લસણ ની ચટણી નાખો હલાવો ત્યારબાદ ગ્રેવી નાખો થોડીવાર હલાવો પછી પાઉંભાજી મસાલો નાખી ને હલાવો કલર બદલાય એટલે બાફેલી સબજી નાખો ને હલાવો ત્યારબાદ અમૂલ બટર નાખો ને ભાજી તૈયાર
- 3
એક બ્રેડ લય તેમા ટામેટા સોસ લગાવી ને તૈયાર થયેલ ભાજી નુ લૈયર કરો પછી ચીઝ નુ ખમણ કરો ને સેન્ડવીચ મશીન મા બટર લગાવી ને સેન્ડવીચ મૂકો શેકાઈ જાય એટલે ડીશ મા મુકો તૈયાર છે ભાજી સેન્ડવીચ
- 4
પાઉંભાજી તો બધા ખાઇ પણ હવે સેન્ડવીચ મા પણ ખાવાની મજા આવશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પનીર સેન્ડવીચ (Paneer Sandwich Recipe In Gujarati)
# sandwich 🥪# healthy tasty recipe# children recipe Jigna Patel -
-
-
-
-
-
પાઉંભાજી ફ્લેવર ની પાલક ખીચડી(Paubhaji flavour ni Palak Khichadi
All time favourite....Healthy n Tasty ..... 😋 Sonal Karia -
પાઉંભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#ChooseToCook લગભગ બધાં ની જ પસંદ વાનગી માં ની એક સાંજે ગરબા માં જવું હોય બપોરે શાકભાજી સમારી બાફી ને નીકળી જાવ તો રસોઈ સહેલી બની જાય ને આવી ગરબા ગણગણતા ભાજી વધારો.... 💐🌹 HEMA OZA -
કાઠિયાવાડી રીંગણ નો ઓળો (Kathiyawadi Ringan Oro Recipe In Gujarati)
#CB6 કાઠિયાવાડી રીંગણ નો ઓળો અને બાજરીના રોટલા... Megha Parmar -
-
-
-
-
-
-
-
-
-
-
-
ભાજી દાલ ખીચડી જૈન (Bhaji Dal Khichdi Jain Recipe in Gujarati)
#WKR#DALKHICHADI#PAVBHAJI#FUSION#HEALTHY#TASTY#DINNER#ONEPOTMEAL#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
-
-
મસાલા સેન્ડવિચ (Masala Sandwich Recipe In Gujarati)
tasty yummy sandwich 🥪😋#NSD Devanshi Chandibhamar -
More Recipes
- વેજ. પુડલા સેન્ડવીચ (Veg. Pudla Sandwich recipe in Gujarati)
- (દાલગોના કોફી ( Dalgona Coffee Recipe in Gujarati)
- મિલ્ક ચોકલેટ (Milk Chocolate Recipe In Gujarati)
- ચીઝ ચીલી ટોસ્ટ અને મસાલા સેન્ડવીચ (Cheese Chilli Toast & Masala Sandwich Recipe In Gujarati)
- વેજ આલુ ટિક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe in Gujarati)
ટિપ્પણીઓ (2)