કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)

shivangi antani
shivangi antani @shivangi

#Fam

પરીવાર ના નાના, મોટા સહુને પ્રિય એવી કચ્છની દાબેલી.

કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)

#Fam

પરીવાર ના નાના, મોટા સહુને પ્રિય એવી કચ્છની દાબેલી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 minute
  1. 4બટાકા
  2. 2.5 સ્પૂનપટેલ નો દાબેલી મસાલો
  3. 2 સ્પૂનતેલ
  4. 2 બાઉલ ખજૂર આંબલીની ચટણી
  5. લસણની ચટણી સ્વાદ મુજબ
  6. મીઠું સ્વાદ પ્રમાણે
  7. પાઉં
  8. 0.5 વાટકીમસાલા શીંગ
  9. ડુંગળી ઝીણી સમારેલી
  10. અમુલ બટર પાઉં શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

25 minute
  1. 1

    સૌ પ્રથમ બટેટાને બાફી લેવા,બફાઈ જાય એટલે છાલ ઉતારી બટેટાને મેશ કરી લેવા.

  2. 2

    હવે એક કડાઈમાં તેલ લઇ ગરમ થઇ જાય એટલે તેમાં બટાકા નુ મેશ કરેલો માવો ઉમેરવો.

  3. 3

    હવે તેમાં એક બાઉલ મીઠી ચટણી ઉમેરવી અને ગરમ કરવું ત્યારબાદ તેમાં દાબેલીનો મસાલો ઉમેરો બધુ સરસ મિક્સ કરી લેવું. હવે ઠારી દેવું.દાબેલી નું શાક તૈયાર.

  4. 4

    હવે પાવ માં કાપા પાડી તેમાં મીઠી ચટણી, લસણની ચટણી,દાબેલી નું શાક, મસાલા શીંગ ઉમેરવા હવે આ પાઉં ને બટર માં શેકી લેવા. હવે દાબેલી તૈયાર છે આ દાબેલીમા ઉપરથી ડુંગળીનો ઉપયોગ કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
shivangi antani
shivangi antani @shivangi
પર

Similar Recipes