કોલ્ડ કોકો મિલ્ક (Cold Coco Milk Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
ગરમીની શરૂઆત એટલે કોલ્ડ ડ્રીંક ની ડિમાન્ડ. આજે કોકો મિલ્ક બનાવ્યું છે.
કોલ્ડ કોકો મિલ્ક (Cold Coco Milk Recipe In Gujarati)
ગરમીની શરૂઆત એટલે કોલ્ડ ડ્રીંક ની ડિમાન્ડ. આજે કોકો મિલ્ક બનાવ્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
૧ ગ્લાસ દૂધને ફ્રીઝ માંથી કોઢી લો. તેમાં કોકો પાઉડર અને મિલ્ક પાઉડર નાંખી બ્લેન્ડરથી બરાબર ફીણ વળે એવું રેડી કરો. પછી ગ્લાસમાં બરફનાં ટુકડા નાંખી ઉપરથી રેડો જેથી ફીણ વળે. ઉપર ચોકલેટ પાઉડર સ્પ્રીંકલ કરી ચીલ્ડ સર્વ કરો.
- 2
તમે ઈચ્છો તો ઉપરથી આઈસ્ક્રીમ સ્કુપ મૂકી ચોકલેટ સીરપથી ગાર્નિશ કરી શકો. વધુ સ્વીટ જોવે તો ખાંડ પાઉડર પણ એડ કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીકુ કોકો મિલ્ક શેક (Chickoo Coco Milkshake Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જઆજે મેં ચીકુ મિલ્ક શેકમાં થોડુ innovation કર્યું છે.કોકો પાઉડર અને મધ થી ટેસ્ટી અને હેલ્ધી વર્જન બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
ચોકલેટ કોકો મિલ્ક શેક (Chocolate Coco Milk Shake Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જગરમીમાં ફક્ત ચા ના શોખીનો ને જ ચા વગર ન ચાલે. મારા ઘરે હવે ચા ના ઓપ્શન માં કોલ્ડ ડ્રીંક, મિલ્ક શેક, શરબત કે મોઈતો જ બંને ટાઈમ બનવા લાગ્યા. Dr. Pushpa Dixit -
કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati)
#mrકોલ્ડ કોકો - નામ સાંભળીને જ મોઢામાં પાણી આવી જાય. કોલેજ ની બહાર જ કોલ્ડ કોકો મળતો હતો. અમદાવાદ માં HL કોલેજ બહાર મળતો કોલ્ડ કોકો ખૂબ જ પ્રખ્યાત છે. કોલેજ પતી પછી જેટલી વાર પસાર થતી હતી એટલી વાર પીવાની ઈચ્છા થતી હતી. હવે તો લગ્ન પછી અને દુબઈ આવ્યા પછી કોલ્ડ કોકો બહુ મિસ કરું છું. તો વિચાર્યું કે ઘરે જ કેમ ના બનાવું. Nidhi Desai -
કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati)
#GA4#Week8#Milkગરમી ની સીઝન માં દરેક ના ઘર માં જ્યુસ, આઈસ્ક્રીમ અને અલગ અલગ પીણાં બનતા જ હોય છે, એવુંજ એક kids હોય કે મોટા દરેક ને ભાવતું હોય એવું પીણું છે આ કોલ્ડ કોકો, ઘરે પણ ખૂબ easily બની જાય છે આ. Kinjal Shah -
કોલ્ડ કોકો(Cold coco Recipe in Gujarati)
#GA4#week10#chocolateકોકો નું નામ લેતાં જ મોમાં પાણી આવી જાય ને? કોને નથી ભાવતો કોલ્ડકોકો નાના મોટા સહુ નું ફેવરીટ ડ્રીંક છે. અને આ તો સુરતી સ્પેશીઅલ ડ્રીંક છે. Sachi Sanket Naik -
કોકો મિલ્ક શેક (Coco Milk Shake Recipe In Gujarati)
#mr#કોકો મિલ્ક શેકઅમે સુરેન્દ્ર નગર નો ફેમસ મુરલીધર નો કોકો પીવા જઈએ તો આજે સેઈમ એના જેવો જ બનાવ્યો છે તો શેર કરું છું Pina Mandaliya -
કોલ્ડ ચોકલેટ મિલ્ક (Cold Chocolate Milk Recipe In Gujarati)
ગરમી ની શરૂઆત થઈ ગઈ હોવાથી ઠંડી વસ્તુ જ ખાવી-પીવી ગમે. આજે કોલ્ડ ચોકલેટ મિલ્ક બનાવ્યું. Dr. Pushpa Dixit -
કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati)
ચોકલેટ ના શોખીન હોય તેને કોકો તો ભાવે જ. રસોડું સંભાળતી દરેક સ્ત્રી એ બીજા ની સાથે પોતાની પસંદગી ને પણ મહત્વ આપવું જોઈએ અને એટલે જ આ પીણું હું મારૂં મનપસંદ હોવાથી વારંવાર બનાવું છું.#mr Rinkal Tanna -
કોલ્ડ કોકો (cold coco recipe in English)
#mrદૂધ માંથી બનતું આ પીણું બાળકો ને ખૂબ ભાવતું હોય છે.. જલ્દી અને ખૂબ સરળતા થી બનતો કોલ્ડ કોકો ગુજરાત માં ખૂબ પ્રખ્યાત છે. Neeti Patel -
સુરત સ્ટાઈલ કોલ્ડ કોકો (Surat Style Cold Coco Recipe In Gujarati)
કોલ્ડ કોકો એ સુરતનું જાણીતું પીણું છે. આ સ્ટ્રીટ સ્ટાઈલ પીણું એકદમ ઠંડુ સર્વ કરવામાં આવે છે અને એકદમ ચોકલેટી હોય છે. Vaishakhi Vyas -
કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati)
ગરમી માં ઠંડો ઠંડો કોકો પીવાની મજા જ કંઇક અલગ જ હોય છે. Dimple 2011 -
કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati)
હાય યે ગરમી.. ઉફફ યે ગરમી.. બારીશ કબ આયેગી 🙄🙄 શ્રાવણ માં સરવરિયા તો શું વાછટ પણ નથી આવી😒 એટલે આવી ગરમી માં કૂલ કૂલ કોલ્ડ કોકો બનાવ્યો મારા દીકરા એ 😍 એને કૂકીંગ માટે હંમેશા પ્રોતસાહીત કરૂં. Bansi Thaker -
કોલ્ડ કોકો (Cold Cocoa Recipe In Gujarati)
#માઇઇબુક#સ્વીટરેસીપી#વીકમીલ૨આજે હું લાવી છું એકદમ બહાર મળે એવો કોલ્ડ કોકો. જે નાના મોટા સૌ નું પ્રિય છે. Kunti Naik -
હોટ કોકો મીલ્ક (Hot Coco Milk Recipe In Gujarati)
#SF હોટ કોકો મીલ્કસવારના નાસ્તામાં છોકરાઓ ને ચોકલેટ 🍫 વાળું દૂધ પીવું ગમતું હોય છે તો આજે મેં હોટ કોકો મીલ્ક બનાવ્યું. Sonal Modha -
-
કોલ્ડ કોકો
સુરત નો ફેમસ કોલ્ડ કોકો છે.ઉનાળા માં સુરતીઓ રાત્રે કોલ્ડ કોકો પીવા જાય છે.જે ઘરે બનાવો એકદમ સરળ છે.#મિલ્કી Bhavita Mukeshbhai Solanki -
કોલ્ડ કોકો (Cold cocoa recipe in Gujarati)
કોલ્ડ કોકો ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય ચોકલેટી પીણું છે. આ એક હોટ ચોકલેટ જેવું પીણું છે પણ એ પ્રમાણમાં ઘણું જાડું હોય છે અને એકદમ ઠંડું સર્વ કરવામાં આવે છે. બનાવવામાં એકદમ સરળ અને પીવામાં ખૂબ જ સ્વાદિષ્ટ એવું આ ડ્રિંક બાળકોને ખુબ જ પસંદ પડે છે. ગરમીના સમયમાં રાત્રે જમ્યા પછી કોલ્ડ કોકો પીવાની ખૂબ જ મજા પડે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
-
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
ગરમીમાં ડિનર લાઈટ હોય પછી મોડેથી કોલ્ડ કોફી પીવાનો આનંદ જ અનેરો છે. Dr. Pushpa Dixit -
-
-
કોલ્ડ કોકો
#પાર્ટીમૂળ સુરત થી શરૂ થયેલ આ પીણું હવે ગુજરાતભર માં પ્રખ્યાત છે. કોલ્ડ કોકો એ ચોકલેટ ના સ્વાદ નું દૂધ છે જે યુવા વર્ગ માં ખાસ્સું પ્રચલિત છે. Deepa Rupani -
કોલ્ડ કૉફી (Cold Coffee Recipe In Gujarati)
#FDS#cookpadindia#Cookpadgujaratiકોલ્ડ કૉફી મારા ૧ જેઠાણી જે મારા ખુબ સારા મિત્ર છે... નામ છે નીલાક્ષીભાભી એ આવે એટલે મારે એમના માટે કોલ્ડ કૉફી તો બનાવવી જ પડે...એ પણ જેવીતેવી નહી.... મારી સ્ટાઇલ ની.... Ketki Dave -
કોકો વિથ ક્રશ (Coco with Crush recipe in Gujarati)
#માઇઇબુક #Post30 #juiceકોકો વિથ ક્રશ બાળકોનું ફેવરિટ હોય છે અને આજે મેં મારા દીકરાનુ ફેવરિટ કોકો વિથ ક્રશ બનાવ્યું. ચાલો જાણી લઈએ તેને રેસીપી... Nita Mavani -
-
-
-
કોકો મિલ્ક શેક (Coco Milk Shake Recipe In Gujarati)
ગુજરાત સાઈડ વધારે મહત્વનું આ પીણું છે જે મારી બેનનું ફેવરીટ છે Jigna buch -
કોલ્ડ કોકો વિથ આઈસ્ક્રીમ
#દૂધ#જૂનસ્ટારસુરતમાં કોલ્ડ કોકો બહુ ફેમસ છે અને પીવામાં પણ એટલો ટેસ્ટી છે.એટલે મને અને મારી દીકરી બંનેને ખૂબ જ ભાવે છે એટલે હું ઘરે જ બનાવું છું તમે પણ બનાવવાની ટ્રાય કરજો Kala Ramoliya -
કોલ્ડ કોકો
જ્યારે કંઈક ચોકલેટી ખાવાનું કે પીવાનું મન થાય ત્યારે કોલ્ડ કોકો એના માટે બેસ્ટ ઓપ્શન છે તો હવે આપણે અહીં જોઈશું કે આ cocoa ઘરે કેવી રીતે બનાવી શકાય છે તેની સરળ રીત જોઈશું#cookwellchef#ebook#RB16 Nidhi Jay Vinda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16112791
ટિપ્પણીઓ (7)