નેટ ઢોસા (Net Dosa Recipe In Gujarati)

Hetal Chirag Buch @hetal_2100
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ અને ચોખા ને 4 થી 5 કલાક પલાળી દયો,.. મેથી ને પણ પલાળી લેવી... ચારથી પાંચ કલાક પછી દાળ અને ચોખાને મિક્સ કરી મિક્સરમાં પીસી લ્યો સાથે મેથીના દાણા પણ પીસી લેવા.. ત્રણે વસ્તુ મિક્સ કરી બરોબર હલાવી સાતથી આઠ કલાક માટે આ ખીરાને આથો આપવો.
- 2
નેટ ઢોસા બનાવવા આથો આપેલ ખીરા માં સ્વાદ મુજબ મીઠું ઉમેરી... ઢોસા ઉતરે તે રીતે પાણી ઉમેરી ખીરું પાતળું કરી.... ખીરા ને સોસ ની બોટલ માં ભરી લેવું... હવે નોનસ્ટિક તવી પર બોટલ માંથી ખીરું એ રીતે સ્પ્રેડ કરવું કે એક નેટ બને... હવે બનેલ નેટ ઢોસા ને બટર અથવા તેલ મૂકી શેકી લો
- 3
ઢોસા માં વચ્ચે બટાકા નો માવો મૂકી રોલ કરી ઢોસા ને સાંભાર અને ચટણી સાથે સર્વ કરો
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
રાગી/નચની ઢોંસા (Ragi/nachni dosa recipe in gujarati)
#superchef2 #સુપરશેફ2 #superchef2post2 #સુપરશેફ2પોસ્ટ2 #માઇઇબુક #myebookpost20 #માયઈબૂક #માયઈબૂકપોસ્ટ20 Nidhi Desai -
-
-
-
નેટ ઢોસા (Net Dosa Recipe In Gujarati)
#ST મે આ ઢોસા આપણા ગૃપ ના પૂર્વી બેન બક્ષી પાસે થી શીખ્યા છે કુકપેડ મા આવ્યા પછી ઘણું નવુ શીખી આભાર HEMA OZA -
-
-
પ્લેન ક્રિસ્પી ઢોસા (Plain Crispy Dosa Recipe In Gujarati)
#GA4#Week3#post 3.# ઢોસા.રેસીપી નંબર 78. Jyoti Shah -
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે 😋 Falguni Shah -
-
-
ઢોસા (Dosa Recipe In Gujarati)
ઢોસા એટલા બધા હેલ્ધી છે કે છોકરાઓને ઘરના ઢોસા ખૂબ જ ભાવે છે અને ક્રિસ્પી પણ બને છે #XS khush vithlani -
બાજરી ના ઢોંસા (Bajri Dosa Recipe In Gujarati)
ચોખા વગર ના ઢોંસા --- કોઈ દિવસ વિચાર પણ કર્યો તો ? ચાલો આજે ટ્રાય કરીયે.#CF Bina Samir Telivala -
-
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3અમારા ઘરમાં ઢોસા બધાને બહુ જ ફેવરેટ છે❣️😋 Falguni Shah -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16148829
ટિપ્પણીઓ (6)