આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)

Bindiya Prajapati
Bindiya Prajapati @nirbindu

#SM

શેર કરો

ઘટકો

  1. ૨ નંગ મીડિયમ સાઇઝ કેરી
  2. ૧ ચમચીજીરૂ પાઉડર
  3. ૧/૨ ચમચીમરી પાઉડર
  4. ૧/૨ ચમચીસંચળ
  5. ૪ ચમચીગોળ
  6. ૨ ચમચીખાંડ
  7. ૮-૧૦ ફુદીના ના પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કેરી છોલીને ને બાફી લેવી.ત્યાર બાદ તેમાં ફુદીનો, સંચળ, જીરૂ પાઉડર,મરી પાઉડર,ગોળ,ખાંડ નાખી ને મિક્સર મ ક્રશ કરી લેવું. પલ્પ જેવું તૈયાર થશે.

  2. 2

    તે મિશ્રણ ને એક ગ્લાસ માં ૨ ચમચી જેટલું કાઢી તેમાં પાણી અને બરફ ઉમેરી હલાવી લેવું.અને પછી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bindiya Prajapati
પર

ટિપ્પણીઓ

Similar Recipes