ઓનિયન ઉત્તપમ (Onion Uttapam Recipe In Gujarati)

Dolly Shukla
Dolly Shukla @dolly_shukla
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાડકીઉત્તપમ નું ખીરું
  2. 1 નંગડુંગળી
  3. 1 નંગલીલુ મરચું
  4. મીઠું સ્વાદ મુજબ
  5. તેલ શેકવા માટે
  6. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઉત્તપમ ખીરામાં સ્વાદ પ્રમાણે મીઠું મેળવો

  2. 2

    તવી ગરમ કરી ખીરું પાથરી તેની પર ડુંગળી લીલા મરચાં અને કોથમીર ભભરાવવી

  3. 3

    તેલ મૂકીને બંને બાજુ ક્રિસ્પી શેકવું

  4. 4

    તૈયાર છે સ્વાદિષ્ટ ઉત્તપમ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dolly Shukla
Dolly Shukla @dolly_shukla
પર

ટિપ્પણીઓ

Similar Recipes