સત્તુ નાં લાડુ (Sattu ke Laddu recipe in Gujarati)

Sonal Gaurav Suthar
Sonal Gaurav Suthar @soni_1

#RB2
week2
Recipe book
#cookpadgujarati

શેર કરો

ઘટકો

10 mins.
3 servings
  1. 1 કપચણા સત્તુ
  2. 1/2 કપઘી
  3. 1/2 કપગોળ
  4. 1/4 tspઈલાયચી પાવડર

રાંધવાની સૂચનાઓ

10 mins.
  1. 1

    એક કઢાઈ માં ઘી ગરમ કરી તેમાં ચણા સત્તુ ઉમેરી પાંચેક મિનિટ માટે શેકી લો.

  2. 2

    પછી ગેસ ની આંચ બંધ કરી એમાં સમારેલો ગોળ અને ઈલાયચી પાઉડર નાખી બરાબર ભેળવી સહેજ ઠંડુ પડે એટલે લાડુ બનાવી લો.
    તૈયાર છે પૌષ્ટિક સત્તુ નાં લાડુ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Gaurav Suthar
પર

Similar Recipes