રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાકડીના ચપ્પુ વડે ટુકડા કરી લો.હવે મિક્સર જારમાં કાકડીના ટુકડા, આદુનો ટુકડો, ફુદીનાના પાન તેમજ પાણી ઉમેરી, બ્લેન્ડ કરો.
- 2
ત્યારબાદ તેને ગરણી વડે ગાળી, તેમાં મધ/પાઉડર ખાંડ અને લીંબુનો રસ ઉમેરી, બરાબર મિક્ષ કરો.
- 3
તૈયાર થયેલા જ્યુસને આઈસ ક્યુબ ઉમેરેલ સર્વિંગ ગ્લાસમાં ઉમેરી. કાકડીની સ્લાઈસ વડે સજાવી સર્વ કરો.
તો તૈયાર છે, કુકુમ્બર જ્યુસ જે ગરમીમાં રાહત આપે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાકડી નું જ્યુસ (Cucumber Juice Recipe In Gujarati)
#Immunityકાકડીમાંથી પૂરતા પ્રમાણમાં વિટામિન અને મિનરલ્સ મળી રહે છે. વડી તે ઈમ્યુનિટી વધારવામાં મદદરૂપ છે અને ઉનાળાની ગરમીમાં કાકડીના જ્યુસનો ઉપયોગ કરવાથી શરીરને ઠંડક મળી રહે છે. Kashmira Bhuva -
કાકડી નું શરબત (Cucumber Juice Recipe In Gujarati)
#SMકાકડી માં સારા એવા પ્રમાણ માં પાણી રહેલ હોઈ છે, કાકડી ઠંડી ગણાય છે. (કુકુમ્બર જ્યુસ) Kashmira Bhuva -
દ્રાક્ષનો જ્યુસ (Grapes Juice Recipe In Gujarati)
ગરમીમાં ઠંડક આપતો અને વિટામિન Ç થી ભરપૂર ઝડપથી બની જાય તેવો જ્યુસ. Disha Chhaya -
-
ફુદીના નો શરબત (Pudina Sharbat Recipe In Gujarati)
#SMફુદીનાનો શરબત ફુદીનો, જીરાપાવડર,મરી પાઉડર મિક્સ કરી બનાવ્યો છે તેથી તે પાચન માટે તેમજ પેટના દુખાવામાં રાહત આપે છે. જીરાપાવડર ઠંડો છે તેથી તે ઠંડક આપે છે. સ્પાઈસી જોઈએ તો મરી પાઉડર થોડો વધારે નાખી સ્પાઈસી બનાવી શકાય છે. Ankita Tank Parmar -
પ્લમ નુ જ્યુસ (Plum Juice Recipe In Gujarati)
ગઈકાલે સુપર માર્કેટ મા ગઈ તો પ્લમ્સ જોયા સારા હતા એટલે લઈ આવી .તો આજે જ્યુસ બનાવ્યુ. Sonal Modha -
કુકુમ્બર મિન્ટ કુલર (Cucumber Mint Cooler Recipe In Gujarati)
ગરમી ની સીઝન ચાલુ થઈ ગઈ છે અને એમાં કંઈક ઠંડુ ઠંડુ પીવા મલી જાય તો મઝા આવી જાય તો બનાવો આકુકુમ્બર મિન્ટ કૂલર. આમ પણ ગરમી માં કાકડી ખૂબ સારી મલી રહે છે. તો તેનો ઉપયોગ કરી આ ડ્રિન્ક ની મઝા લો. Vandana Darji -
તરબૂચ નો જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
#AW1આ સિઝનમાં તરબૂચ ખુબ સરસ આવે છે તો આજે થોડી અલગ રીતે તમારી સાથે શેર કરી રહી છું તરબૂચ નો જ્યુસ રેસીપી Niral Sindhavad -
બીટ જયૂસ (Beetroot Juice Recipe In Gujarati)
#SJCબીટ એક એવી શાકભાજી છે જેને મોટા મોટા ભાગના લોકો ખાવામાં પસંદ કરતા નથી. તેનો રસ પીવાથી કેવળ શરીરમાં હિમોગ્લોબીન જ વધતું નથી પરંતુ અનેક અન્ય બીમારીઓ પણ મટે અને સ્વાસ્થ્ય સંબંધી અનેક લાભ થાય છે. બીટ એક મૂળ વાળી વનસ્પતિ છે જેને ખાસ કરીને લોકો સલાડમાં ઉપયોગ કરે છે. પરંતુ તેને શાકભાજી અને જ્યુસમાં પણ ઉપયોગ કરીને અનેક લાભ મેળવી શકાય છે. જે એક મહાન સ્વાસ્થ્ય વર્ધક ચીઝ છે. Dr. Pushpa Dixit -
બીટ જીંજર લેમોનેડ (Beetroot Ginger Lemonade Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જ@dollopsbydipa inspired me for this Dr. Pushpa Dixit -
કુકુમ્બર મિન્ટ મોકટેલ (Cucumber Mint Mocktail Recipe In Gujarati)
#GA4#WEEK17#MOCKTAIL Vidhi Mehul Shah -
આમલા જીન્જર ઈમ્યુનીટી બુસ્ટર જ્યુસ (Amla Ginger Energy Juice recipe in Gujarati)
#MW1#amla શિયાળાની સિઝનમાં ખૂબ સારા મળતા આમળા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આમળા એક બહેતરીન ઔષધિ પણ છે. શિયાળામાં આમળા ખાવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આમળામાં વિટામીન સી ખૂબ સારા પ્રમાણમાં હોય છે. આમળાનો રસ પીવાથી કોલેસ્ટેરોલમાં, હાર્ટ પ્રોબ્લેમમાં, શરીરની પાચનક્રિયામાં ઘણી બધી રીતે ફાયદો થાય છે. આમળાના રસમાં ફાઈબર પણ સારા પ્રમાણમાં હોય છે. જેને લીધે બોડીના ટોક્સિક પણ દૂર થાય છે. આવા ગુણકારી આમળામા આદુ ઉમેરી તેને વધુ હેલ્ધી બનાવતો જ્યુસ પણ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. આ જ્યુશ ને વધુ ટેસ્ટી બનાવવા મે તેમાં ફૂદીનો પણ ઉમેર્યો છે. Asmita Rupani -
આમળા હળદરનો જ્યુસ (Gooseberry Green Turmeric Juice Recipe In Gujarati)
#MBR6#Week6#cookpadindia#cookpad_gujઆમળા આપણને શિયાળાની ઋતુમાં મળે છે. આમળા માંથી ભરપૂર માત્રામાં આપણને વિટામિન સી મળે છે. આમળા નો ઉપયોગ ઘણી બધી રીતે કરવામાં આવે છે. જેમકે આમળાનો પાઉડર , મુખવાસ બનાવવામાં આવે છે. આપણને ઘણા બધા મિનરલ્સ પણ મળે છે. આમળા ખૂબ જ હેલ્થી હોય છે તેનું જ્યુસ પીવાથી તંદુરસ્તી સારી રહે છે. Parul Patel -
સફેદ જાંબુ નો જ્યુસ(Rose Apple Juice Recipe In Gujarati)
#Immunityસફેદ જાંબુ નો જ્યુસ ડાયાબિટીસ કેન્સર જેવી બીમારી માટે લાભદાયક છે હીમોગ્લોબિન અને આર્યન યુક્ત હોય છે પાચન ક્રિયાને મજબૂત કરે છે આ જાંબુ ખાવાથી શરીરમાં ઉર્જા ના વિકાસમાં મદદ કરે છે. Hetal Vithlani -
-
વોટરમેલન આઈસ ટી (Watermelon Ice Tea recipe in Gujarati)
#SRJ#cookpadgujarati#cookpadindia#cookpad આઈસ ટી ઘણી બધી અલગ અલગ ફ્લેવરની બનાવી શકાય છે. સામાન્ય રીતે આઈસ ટી ગ્રીન ટી, લેમન અને હની માંથી બનાવવામાં આવે છે પરંતુ અલગ અલગ ફ્લેવર વાળી આઈસ ટી પણ ખૂબ જ સરસ લાગે છે ઓરેન્જ, પાઈનેપલ, મેંગો, પીચ, કોકમ કે વોટરમેલન ફ્લેવરની આઈસ ટી બનાવવી પણ ખુબ જ સરળ છે. ફ્રુટ અને ટી ની ફ્લેવર સાથે મળીને એક ખૂબ જ સરસ રિફ્રેશિંગ ડ્રીંક તૈયાર થાય છે. આઈસ ટી એકદમ ચિલ્ડ સર્વ કરવામાં આવે તો તે વધુ સારી લાગે છે. Asmita Rupani -
કુકુમ્બર કુલર (Cucumber Cooler Recipe In Gujarati)
Healthy and tastyગરમીની સિઝનમાં રાહત આપે છે Falguni Shah -
-
-
-
-
કાવો (kavo recipe in Gujarati)
#WK4#week4#cookpadgujarati#cookpadindia કાવો એક કાઠીયાવાડી ગરમ પીણું છે. કાવો પિવાથી આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. કાવામાં રહેલા તત્વો શિયાળાની ઠંડી સામે પણ રક્ષણ આપે છે. શરદી, ઉધરસ, કફ અને ખોરાકના પાચન માટે પણ કાવો ઘણો ફાયદાકારક રહે છે. કોરોનાવાયરસ સામે લડવા માટે પણ કાવો આપણા શરીરને ઘણો મદદરૂપ રહે છે. શિયાળાની ઠંડીમાં કાઠીયાવાડમાં કાવાની નાની મોટી લારીઓ જોવા મળે છે. સવારના સમયે અને રાતની ઠંડીમાં આ ગરમા ગરમ તીખો, ખાટો અને ખારો કાવો પીવાની ખૂબ જ મજા આવે છે. Asmita Rupani -
-
કાકડી અને ફુદીનાનું કુલર (Cucumber Pudina Cooler Recipe In Gujarati)
આ રેસિપી મેં આપણા કુકપેડ ના ઓથર વંદના દરજી ની રેસીપી ને ફોલો કરીને થોડા ચેન્જ કરીને બનાવી છે ખૂબ જ ટેસ્ટી બની છે થેન્ક્યુ શ્રી વંદના દરજી જી Rita Gajjar -
આદુ એલોવેરા આમળા નું એલીક્ષીર (Aadu Aloevera Amla Elixir Recipe In Gujarati)
#Immunity#પોસ્ટ 1એલીક્ષીર એટલે કે અમૃત. સર્વશ્રેષ્ઠ પીણું. જે પીણાં મા આયુર્વેદિક તત્વો હાજર હોય અને ચિકિત્સકીય ગુણધર્મો ધરાવતું હોય એને એલીક્ષીર કહેવાય છે. આ પીણાં મા વપરાયેલ દરેક તત્વ ભરપૂર અમૃત ની શ્રેણી મા આવે છે. બનાવવા મા એકદમ સરળ અને ખુબજ ગુણકારી પીણું. અવશ્ય ટ્રાય કરવા જેવું. આપેલ માપ મારાં સ્વાદ પ્રમાણે છે. રેશિયો તમારા સ્વાદ પ્રમાણે આમ તેમ કરી શકાયઃ Khyati Dhaval Chauhan -
ગ્રીન જ્યુસ (Gujarati Juice Recipe In Gujarati)
#SJC#MBR3દિવસની શરૂઆત જો ગ્રીન જ્યુસ થી કરવામાં આવે તો આખો દિવસ તાજગીનો અહેસાસ થાય છે. ગ્રીન જ્યુસ અનેક પોષક તત્વો થી ભરપૂર હોય છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેથી શરીર સ્વસ્થ રહે છે.કોથમીર, ફુદીનો, મીઠા લીમડાના પાન, કાકડી મિક્સર જારમાં લઇ તેમાં સંચળ પાઉડર,મીઠું, ચાટ મસાલો, લીંબુનો રસ ઉમેરી ક્રશ કરીને જ્યુસ સરળતાથી અને ઝડપથી બનાવી શકાય છે. તેમાં બીજા લીલા શાકભાજી પણ ઉમેરી શકાય છે. Ankita Tank Parmar -
-
ગ્રીન ચટણી (Green Chutney recipe in Gujarati)
#GA4 #week4 #chutneyગુજરાતી લંચમાં ગ્રીન ચટણી સાઈડ ડીશ તરીકે હોય છે પરંતુ સ્ટ્રીટ ફૂડ કે ચાટ ડીશ માં તેની ભૂમિકા અગત્યની છે. ગ્રીન ચટણી ચાટ ડીશ જેવી કે કટોરી ચાટ, રગડો, ભેળ, સમોસા, ઘૂઘરા અને સેન્ડવીચ વગેરે ગ્રીન ચટણી વગર અધૂરા છે.અહીં મેં ચટણી માં બ્લેન્ડ કરતી વખતે પાણીના બદલે આઈસ ક્યુબ નાખી હોય તેનો ગ્રીન કલર જળવાઈ રહે છે અને કાળી પડતી નથી. Kashmira Bhuva -
ગાજર કાકડી નો જ્યુસ (Carrot Cucumber Juice Recipe In Gujarati)
#SJC#cookpad#cookpadindia#cookpadgujaratiગાજર અને કાકડીનો જ્યુસ હેલ્ધી તો છે જ. વડી આને બે થી ત્રણ દિવસ સુધી ફ્રિજમાં સ્ટોર કરીને પી શકો છો. આ જ્યુસ માં બે ટેબલ સ્પૂન આમળાનો રસ નાખ્યો છે જેથી તેનો સ્વાદ વધારે સરસ લાગે છે. Neeru Thakkar -
બ્લુ પી ફ્લાવર કુલર (Blue Pea Flower Cooler Recipie In Gujarati)
#Viraj કોયલ ના ફૂલના ડ્રીન્ક ના અનેક સ્વાસ્થ્ય સભર લાભ છે. તે એન્ટીઓકિસડન્ટથી ભરપુર છે અને પાચનમાં મદદ કરે છે. તે બ્લડ પ્રેશર ઘટાડે છે. તેનું હૂંફાળું પાણી પીવાથી બેલી ફેટ ઘટે છે અને વેઈટ લોસ માં પણ ખુબ ઉપયોગી છે. Harita Mendha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16151780
ટિપ્પણીઓ (12)