ભરેલા તુરીયા અને ડુંગળી નું શાક

Amita Soni @Amita_soni
#cookpadindia
#cookpadgujarati
#RB2
Dedicate to my husband
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તુરીયા અને ડુંગળીને છોલીને ધોઈ લો પછી તુરિયા અને ડુંગળીને વચ્ચેથી મસાલો ભરવા માટે કાપી દો
- 2
પછી એક વાટકામાં આદુ-લસણની પેસ્ટ લો તેમાં લાલ મરચું મીઠું હળદર ધાણા પાઉડર સીંગદાણાનો ભૂકો અને કોથમીર એડ કરીને બરાબર મિક્સ કરો જરૂર મુજબ (૧-૨ ચમચી) પાણી ઉમેરીને મસાલો તૈયાર કરો
- 3
હવે કટ કરેલા તુરીયા અને ડુંગળીમાં મસાલો ભરો પછી તુરીયાના નાના પીસ કરી લો કઢાઇમાં વઘાર માટે તેલ ગરમ કરો તેલ ગરમ થઈ ગયા પછી તેમાં રાઈ જીરુ અને હિંગ નાખીને તુરીયા અને ડુંગળીને ઉમેરો મિક્સ કરો ઢાંકણ ઢાંકી ઉપર પાણી મૂકી ચડવા દો ચડી જાય એટલે ગેસ બંધ કરી દો
- 4
તૈયાર છે ભરેલા તુરીયા અને ડુંગળી નું શાક કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સેવ તુરીયા નું શાક (Sev Turiya Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#SVC Amita Soni -
ભરેલી ડુંગળી નું શાક (Bhareli Dungri Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiઆજે મેરે રસ રોટલી બનાવી હતી તેની જોડે ભરેલી ડુંગળી નું શાક બનાવ્યું Amita Soni -
તુરીયા નું શાક
તુરીયા નું શાક સાથે મસાલા વાળો રોટલો સાથે ખાવા ની બહું જ ભાવે છે ..સેવ તુરીયા શાક સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે તુરીયા શાક ને ગીસોડા કેવા માં આવે છે તુરીયા ના બે પ્રકાર છે કઙવા તુરીયા અને મીઠા તુરીયા કહેવામાં આવે છે તુરીયા મા થી વિટામિન ઈ મળે ફુલ બીજ મુળીયા હરસ મસા દવા માટે ઔષધીઓનો ઉપયોગ કરવામાં આવે છે .. પારૂલ મોઢા -
-
-
ભરેલા ગલકા નું શાક
ગલકા માં નેચરલી પાણી નો ભાગ રહેલો છે. જેથી ઉનાળા માં સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ ખુબ જ સારું છે. વળી પચવામાં હલકું અને જલ્દી થી ચડી પણ જાય છે. અહી હું ભરેલા ગલકા ની રેસીપી શેર કરું છું. ગલકા નાં શાક સાથે ખીચડી ખાવાની મજા આવે છે. ગરમ રોટલી ભાખરી સાથે પણ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
-
તુરીયા નું શાક (Turiya Sabji Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujarati#summer_vegetable Keshma Raichura -
તુરીયા અને મગ ની દાળનું શાક (Turai And Moong Dal Sabji)
#SSM#Summer_Special#Cookpadgujarati તમારા ઘર માં પણ કોઈ ને કોઈ તો હશે જ જેને તૂરિયા ન ભાવતા હોય . મારા ઘર માં પણ છે જેમને આ શાક જરા પણ પસંદ નથી. પણ, તો પણ આ શાક ખૂબ જ મોજ થી ખાય. જો એકલા તુરીયા નું શાક બનાવીએ તો ઘરમાં કોઈ જ ના ખાય. પરંતુ તૂરિયા ની સાથે મગ ની દાળ ઉમેરી જો શાક બનાવીએ તો ઘર ના બધા જ સભ્યો હોંશે હોંશે ખાય લેશે. આ શાક એક ખૂબ જ સરસ સ્વાદ આપે છે. મેં આ શાક માં કોઈ ખાસ મસાલા વાપરયા નથી પરંતુ આપ ચાહો તો કોઈ વેરીએશન કરી શકો છો. જો કે આ શાક એક સરળ શાક છે, જેને કોઈ extra મસાલા ની જરૂર જ નથી. Daxa Parmar -
-
તુરીયા નું શાક (Turiya Shak Recipe in Gujarati)
#EBWeek 6#Fam#cookpadindia#cookpadgujaratiતુરીયા નું શાક જનરલી આપડે ડિનર મા ખાવાનું પસંદ કરીએ છીએ. અને કાઠિયાવાડી ઘર માં આ શાક ખુબજ ફેમસ છે.આજે મે મારી દીકરી ની ડિમાન્ડ પર એના કિચન નો સમાન યુઝ કરીને પ્લેટિંગ કર્યું છે.તો પેશ કરી છું મારી દીકરી ના મિનીએચર કિચન માંથી તુરીયા નું શાક અને મીનિએચર ભાખરી. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
તુરીયા સેવ નું શાક (Turiya Sev Shak Recipe In Gujarati)
#EB#cookpadgujarati#cookpadindia Payal Bhatt -
-
તુરીયા નું લસણ વાળું શાક (Turiya Lasan Valu Shak Recipe In Gujarati)
#30mins#cookpadindia Rekha Vora -
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
#EB#Week6#cookpadindia#cookpadgujaratiMy ebookPost3 Bhumi Parikh -
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#CB8 Mitali Chavda (Mitali Darshan Vala) -
સેવ તુરીયા નું શાક (Sev Turiya Shak Recipe In Gujarati)
#SVCતુરીયા એ ગરમી ની મોસમમાં મળતું શાક છે. તુરીયા એ શરીરને ઠંડક આપે છે. તુરીયાનું શાક ખીચડી અને ભાખરી સાથે ખૂબજ ટેસ્ટી લાગે છે. Vaishakhi Vyas -
મનચાઉં સૂપ
#RB2#week2#My recipe BookDedicated to my husband who loves this soup very much esp. In winter and monsoon. Dr. Pushpa Dixit -
લીલી ડુંગળી નું શાક (Green Onion sabji Recipe In Gujarati)
#FFC3#greenonionsabji#લીલીડુંગળી#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
તુરીયા માં પાત્રા નું શાક (Turiya Patra Shak Recipe In Gujarati)
#MVF#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
કારેલા ડુંગળી નું શાક
#cookpad#cookpadindia#cookpadgujaratiકારેલાનો સ્વાદ જેટલો કડવો છે તેટલા જ તે ગુણકારી છે. કારેલાનું ઔષધીય મહત્વ ખૂબ છે. નિયમિત કારેલાનું સેવન કરનાર બીમારીઓથી દૂર રહે છે. કારેલાનો ઉપયોગ દવા બનાવવામાં પણ થાય છે. Neeru Thakkar -
તુરીયા પાત્રા નું શાક (Turiya Patra Shak Recipe in Gujarati)
#cookpad#cookpad_guj#cookpadindia#Fam#traditionalrecipe#EB#week6તુરીયા ના શાક માં અળવી ના પાન ના પાત્રા કરી ને ઉમેરવાથી આ શાક ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.પાત્રા બનાવતી વખતે બધા મસાલા ચડિયાતા નાખવા . દક્ષિણ ગુજરાતમાં લગ્ન પ્રસંગે આ વાનગી હોય છે. એમાં પણ અત્યારે કેરીની સીઝનમાં રસ સાથે આ વાનગી બનાવી હોય તો એનો સ્વાદ જીભ પર રહી જશે.Thank you all admins.Thank you cookpad Gujarati. Mitixa Modi -
-
-
-
લીલી ડુંગળી નું શાક (Green Onion Sabji Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiલીલી ડુંગળી નું શાક Ketki Dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16152240
ટિપ્પણીઓ (4)