ચીકુ મિલ્કશેક (Chickoo Milkshake Recipe In Gujarati)

Tila Sachde
Tila Sachde @Tila_3101

#SM

ચીકુ મિલ્કશેક (Chickoo Milkshake Recipe In Gujarati)

#SM

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપચીકુ ના ટુકડા
  2. ૨ ચમચીકાજુના ટુકડા
  3. ૩ કપઠંડું દૂધ
  4. ૨ ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચીકુ સાફ કરી છાલ ઉતારી તેના ટુકડા કરી લેવા.

  2. 2

    મિક્સર માં થોડું દૂધ,ચીકુ,કાજુ મેળવી ગ્રાઈન્ડ કરવાં.બાકી દૂધ ઉમેરી મિલ્કશેક તૈયાર કરો

  3. 3

    ગ્લાસ માં રેડી લો. ઉપર ચીકુ ના ટુકડા નાખી પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tila Sachde
Tila Sachde @Tila_3101
પર

ટિપ્પણીઓ

Similar Recipes