રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેરી ની છાલ પડી નાના અથવા લાંબા ટુકડા કરી લો.ધોઈ ને રાખો.
- 2
હવે એક કઢાઈ માં તેલ મૂકી તેમાં મેથી,રાઈ જીરુ, કલોંજિ, હિંગ, લાલ મરચા અને તજ લવિંગ,તજ પત્તા નાખી કેરી નાખી મિક્સ કરો.પછી પાચ મિનિટ કેરિચડે એટલે મીઠું,મરચું અને હળદર નાખી બે ચમચી જેટલું પાણી નાખી મિક્સ કરી ઉતારી લો.તૈયાર છે મસ્ત ચટાકેદાર ખાટું,તાજુ અથાણું.
Similar Recipes
-
કાચી કેરી નું શાક (Kachi Keri Shak Recipe In Gujarati)
#cookclickcooksnepસિમિલર ટુ ગળ્યા અથાણાં જેવું છે.એક અઠવાડિયા સુધી સારું રહે..એટલે કોઈક વાર શાક ન હોય તો આ કાચીકેરી નું અથાણું રોટલી,ભાખરી કે ખીચડીજોડે બહુ સરસ લાગે છે. Sangita Vyas -
કેરી નું વઘારિયું (Keri Vaghariyu Recipe In Gujarati)
ભારતીય ભોજન અથાણાં વગર અધૂરું છે. કોઈપણ પ્રકારનું અથાણું ખાવાના સ્વાદને અનેક ગણો વધારે છે. સામાન્ય રીતે આપણે કેરીમાંથી ખાટું અને તીખુ અથાણું બનાવીએ છીએ. પરંતુ કેરી માંથી બનતું આ ખાટું, મીઠું અને તીખું વઘારિયું પણ સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે અને ગુજરાતી લોકોનું પ્રિય અથાણું છે . વઘારિયું ખાંડ અથવા ગોળ માંથી બનાવી શકાય પરંતુ મને ગોળ માંથી બનાવેલા વઘારિયા નો સ્વાદ ખૂબ જ પસંદ છે અને હેલ્થ ની રીતે પણ એ વધારે સારું છે. વઘારિયા ને રેફ્રિજરેટરમાં થોડા મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય છે.#cookpadindia#cookpad_gu#MA spicequeen -
કાચી કેરી નું વઘારિયું (Kachi Keri Vaghariyu Recipe In Gujarati)
કાચી કેરી નો ઉપયોગ ગરમી માં વધારે થાય છે કેમ કે કાચી કેરી આપણા ને ગરમી થી રક્ષણ આપે છે અને આપણે અને ઘણી અલગ-અલગ રીતે બનાવતા હોઈએ છીએ. આજે મેં કાચી કેરી નું વાઘરીયું બનાવ્યું છે. જે શાક-રોટલી સાથે બહુ જ સરસ લાગે છે. સાથે એનો ટેન્ગી ખાતો-મીઠો ટેસ્ટ આપણા રોજિંદા ભોજન ને રિફ્રેશ કરી દે છે.#cookpadindia#cookpad_gu#rawmango Unnati Bhavsar -
કેરી નું વધારીયું
કેરી ની સીઝન માં આ અથાણું બનાવી સ્ટોર પણ કરી શકાય છે.જે ખુબ સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
-
-
ગોળ કેરી વધારીયું (Gol Keri Vaghariyu Recipe In Gujarati)
#EB #Week2ગોળ કેરી(બટાકિયૂ યા વધારીયું) Vandna bosamiya -
-
-
કાચી પાકી કેરી નું શાક
#RB11ઘરે કેરી આવે ત્યારે આપણે ઘણી બધી વાનગી બનાવતા હોયે છે. પણ ક્યારેક કેરી કાચી પાકી નીકળે તો ઍ ના તો પાકે છે અને ખાટી હોય તો ના ખાઈ શકાય. આવી કેરી નું શાક ખુબ ટેસ્ટી બને છે.તમે પણ ટ્રાય કરજો. જેથી કેરી ફેકવી ના પડે.. Daxita Shah -
-
કાચી કેરી નું શાક (Kachi Keri Shak Recipe In Gujarati)
ઉનાળા માં હું આ શાક બનાવું જ છું અમારા ઘરે બધા ને બહુજ ભાવે છે.તે સ્વાદ માં ખાતું મીઠું હોય છે. Alpa Pandya -
-
છુંદો (Chhundo Recipe In Gujarati)
#EB#week3theme3#psછૂંદો ગુજરાતી ના ઘરે હોય જ. છૂંદો સ્વાદ માં ગાળ્યો હોય છે અને થોડો ખાટો પણ હોય છે. અત્યારે અથાણાં ની સીઝન ચાલે છે ત્યારે બધા અથાણાં સાથે છૂંદો બનાવી ને પણ ભરી લે છે. આમ તો છૂંદો બે રીત થી બંને છે એક તો તડકા છાયા નો છૂંદો અને બીજો ગેસ પર બને છે જેને મુરબ્બો કેહવામાં આવે છે. મેં અહીંયા તડકા છાયા ના છૂંદા ની રીત બતાવી છે.છૂંદો એ ગુજરાત માં સાઈડ ડીશ તરીકે વપરાય છે. થેપલા જોડે છૂંદો બહુ સ્વાદિષ્ટ લાગે છે.છૂંદો સ્વાદમાં સ્વીટ તેમજ તીખો હોય તેમજ મસાલા જેવાકે તજ, લવિંગ, ઇલાયચી અને મરી તેમને મનમોહક સ્વાદ સાથે સુગંધ આપે છે જેથી સૌને ટેમ્પટિંગ લાગે છે. વડી, તેનો સ્વીટ ટેસ્ટ બાળકોને ખુબ જ પસંદ આવે છે. રોટલી, ભાખરી, થેપલા, પરાઠા અને પૂરી સાથે ખાવાની મજા પડી જાય છે.ગેસ પર ઇન્સ્ટન્ટ બનાવેલા છુંદો અને તડકા છાયા માં બનાવેલ બન્ને માં સ્વાદમાં ફેર પડી જાય છે .હું બને ત્યાં સુધી પારંપરિક રીતે જ બનતા અથાણાં ને પ્રાધાન્ય આપું છું ,,અને તે રીત ને જ અનુસરું છું .. Juliben Dave -
-
-
-
છૂંદો (Mango Sweet Pickle Recipe In Gujarati)
#EB#week3થીમ 3#PSછૂંદો ગુજરાતી ના ઘરે હોય જ. છૂંદો સ્વાદ માં ગાળ્યો હોય છે અને થોડો ખાટો પણ હોય છે. અત્યારે અથાણાં ની સીઝન ચાલે છે ત્યારે બધા અથાણાં સાથે છૂંદો બનાવી ને પણ ભરી લે છે. આમ તો છૂંદો બે રીત થી બંને છે એક તો તડકા છાયા નો છૂંદો અને બીજો ગેસ પર બને છે જેને મુરબ્બો કેહવામાં આવે છે. મેં અહીંયા તડકા છાયા ના છૂંદા ની રીત બતાવી છે.છૂંદો એ ગુજરાત માં સાઈડ ડીશ તરીકે વપરાય છે. છૂંદો બહુ સ્વાદિષ્ટ લાગે છે.છૂંદો સ્વાદમાં સ્વીટ તેમજ તીખો હોય તેમજ મસાલા જેવાકે તજ, લવિંગ, ઇલાયચી અને મરી તેમને મનમોહક સ્વાદ સાથે સુગંધ આપે છે જેથી સૌને ટેમ્પટિંગ લાગે છે. વડી, તેનો સ્વીટ ટેસ્ટ બાળકોને ખુબ જ પસંદ આવે છે..ગેસ પર ઇન્સ્ટન્ટ બનાવેલા છુંદો અને તડકા છાયા માં બનાવેલ બન્ને માં સ્વાદમાં ફેર પડી જાય છે .હું બને ત્યાં સુધી પારંપરિક રીતે જ બનતા અથાણાં ને પ્રાધાન્ય આપું છું ,,અને તે રીત ને જ અનુસરું છું .. Juliben Dave -
-
-
કાચી કેરી નું ઈન્સટન્ટ અથાણું (Kachi Keri Instant Athanu Recipe In Gujarati)
#KR #કેરી રેસીપી ચેલેન્જPost2 કેરી ની સીઝન માં કેરી નાં વિવિધ અથાણાં બનાવવાની અને સાથે તેની લહેજત માણવાની ખુબ મજા આવે છે. Varsha Dave -
-
-
-
-
કાચી કેરી નું વઘારિયું (Kachi Keri Vaghariyu Recipe In Gujarati)
કાચી કેરી અને પાકી કેરી માંથી ઘણી બધી વાનગીઓ બની શકે છે.કાચી કેરી માંથી બનાવાતું આ શાક જેને વઘારિયું તથા મેથંબો પણ કહેવાય છે. આ વઘારિયું લગભગ એકાદ બે મહિના બહાર સારું રહે છે અને ફ્રિજમાં વરસ સુધી સારું રહે છે.#KR Vibha Mahendra Champaneri -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16152540
ટિપ્પણીઓ