એવોકાડો નો મિલ્ક શેક (Avacado Milk Shake Recipe In Gujarati)

Annu. Bhatt
Annu. Bhatt @Anuradha_Bhatt

#SM

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનીટ
6લોકો
  1. 4એવોકાડો
  2. ૧ લીટર દૂધ
  3. ૧૦ ચમચી ખાંડ
  4. ૧ ચમચીઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

15મિનીટ
  1. 1

    એવોકાડો ને ધોઈ કટકા કરી લો.

  2. 2

    મિક્સી જાર માં એવોકાડો ના પીસ,ખાંડ,દૂધ અને ઇલાયચી પાઉડર નાખી ને મિક્સ કરી લો

  3. 3

    શેક ને ચિલ્ડ કરવા ફ્રીઝ માં મૂકો,ત્યારબાદ ગ્લાસ માં પોર કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Annu. Bhatt
Annu. Bhatt @Anuradha_Bhatt
પર
હું એક સારી ગુજરાતી કૂક છું..મને અવનવી વાનગીઓ બનાવવા નો શોખ છે.. પંજાબી ટેસ્ટી વાનગીઓ મારી પસંદ છે..અને બનાવું છું..
વધુ વાંચો

Top Search in

Similar Recipes