ગુલકંદ મિલ્ક શેક.(Gulkand Milk Shake)

Bhavna Desai @Bhavna1766
#mr
Post 1
ભારતમાં ઘણા વર્ષો થી આર્યુવેદિક રીતે ગુલાબ ના ફૂલ ની પાંદડીઓ નો ઉપયોગ કરી ગુલકંદ બનાવવામાં આવે છે.
તેના થી એસીડીટી,પિત્ત,દાહ દૂર થાય છે.શરીરમાં ઠંડક આપે છે.તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.
ગુલકંદ મિલ્ક શેક.(Gulkand Milk Shake)
#mr
Post 1
ભારતમાં ઘણા વર્ષો થી આર્યુવેદિક રીતે ગુલાબ ના ફૂલ ની પાંદડીઓ નો ઉપયોગ કરી ગુલકંદ બનાવવામાં આવે છે.
તેના થી એસીડીટી,પિત્ત,દાહ દૂર થાય છે.શરીરમાં ઠંડક આપે છે.તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બદામ ને હૂંફાળા પાણી માં બે કલાક પલાળી છોલી લેવી.
- 2
મિક્સર જારમા બદામ,કાજુ ના ટુકડા,ગુલકંદ,ખાંડ અને થોડું દૂધ નાખી બ્લેન્ડ કરવું.
- 3
ફરી આઈસ ક્યુબ અને બાકી દૂધ નાખી બ્લેન્ડ કરી લેવું.ગુલકંદ મિલ્ક શેક તૈયાર.ગ્લાસ માં સર્વ કરો.
Similar Recipes
-
કાજુ ગુલકંદ શેક (Kaju Gulkand Shake Recipe In Gujarati)
#mr કહેવાય છે કે ગુલકંદ અને હેલ્થ માટે ખૂબ સારું હોય છે માટે અમારા ઘરે અમે રોજ ગુલકંદ શેક બનાવી છીએ. Nidhi Popat -
-
-
સ્ટ્રોબેરી મિલ્ક શેક (Strawberry Milk Shake Recipe In Gujarati)
#mr 🍓 સ્ટ્રોબેરી મિલ્ક શેકમને તો બધી ટાઈપ ના મિલ્ક શેક બહું ભાવે છે. Sonal Modha -
-
ગુલકંદ બદામ શેક(gulkand badam sheak recipe in Gujarati)
આ ગુલકંદ બદામ શેક નાના બાળકો અને મોટા બધાને ભાવશે.અત્યારે આમપણ ગરમી ખુબજ પડે છે. તો આપણા શરીરમાં થડંક પણ આપશે. Nidhi Doshi -
કાજુ ગુલકંદ મિલ્કશેક(Kaju Gulkand Milkshake Recipe in Gujarati)
#GA4#week4#મિલ્કશેકકાજુ અને ગુલકંદ ની ફલેવર એક બીજા સાથે સરસ લાગે છે ગુલકંદ આઈસ્ ક્રીમ થી ટેસ્ટ વધારે સરસ લાગે છે .ગુલકંદ આઈસ્ક્રીમ હોમ મેડ છે. Namrata sumit -
બનાના ગુલકંદ સ્મુધી (Banana Gulkand Smoothie Recipe in Gujarati)
ગરમી માં કોઈ પણ મિલ્કશેક એટલો સરસ લાગે છે ને એમાં પણ જ્યારે ગુલકંદ હોય તો પૂછવું જ શું.ગુલકંદ શરીર માં ઠંડક કરે છે અને તેના થી પાચન શક્તિ માં પણ સુધારો આવે છે .ગુલકંદ માંથી ઘણી બધી વાનગી બને છે જેમકે મીઠાઈ , પાન , લસ્સી , શરબત !આ બનાના ગુલકંદ સ્મૂધી માટે ગુલકંદ પણ મે ઘરે જ બનાવ્યું છે. Deepika Jagetiya -
રોઝ મિલ્ક શેક (Rose Milk Shake Recipe In Gujarati)
#mrPost 5 આ મિલ્ક શેક હેલ્ધી અને ટેસ્ટી બને છે.અને પેટ ની ગરમી નો નાશ કરી ઠંડક આપે છે. Varsha Dave -
-
ડ્રેગન ફ્રૂટ મિલ્ક શેક.(Dragon fruit milk shake in Gujarati)
#MFF ઉકળાટ અને ગરમી બાદ વરસાદ ની સીઝન શરૂ થતાં રોગચાળો ફેલાય છે. બદલાતી સિઝનમાં ખોરાક તે મુજબ લેવો જોઈએ. શરીર ની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ડ્રેગન ફ્રૂટ નું સેવન ખૂબ જ ફાયદાકારક છે. ડેન્ગ્યુ નાં તાવમાં રામબાણ ઔષધી છે ડ્રેગન ફ્રૂટ. Bhavna Desai -
ચીકૂ ચોકલેટ મિલ્ક શેક (Chikoo Chocolate Milk Shake Recipe In Gujarati)
#mrચોકલેટ ફ્લેવર ની કોઈપણ આઈટમ બાળકો ને ખૂબ ભાવે છે.તો હું અહીં ચીકૂ ચોકલેટ મિલ્ક શેક ની રેસીપી શેર કરૂ છું જે હેલ્ધી અને ટેસ્ટી પણ છે. Dimple prajapati -
કાજુ ગુલકંદ ફિરની(kaju gulkand firani recipe in gujarati)
ફ્રેન્ડ કાજુ અને ગુલકંદ કોમ્બિનેશન આપણે થિકશેક મા ટ્રાઈ કર્યું જ હશે પરંતુ અહીં મેં આ ફલેવર ફિરની માં આપી કંઈક નવું ટ્રાય કર્યું છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે#આઈલવકુકિંગ#સુપરશેફ૪#વિક૪#માઇઇબુક Nidhi Jay Vinda -
બનાના મિલ્ક શેક (Banana milk shake recipe in gujarati)
#goldenapron3 #week11 #milk. હેલ્લો ફ્રેન્ડ મિલ્ક અને બનાના બન્ને ખૂબ જ હેલ્ધી છે સ્વાસ્થ્ય માટે. એટલે જ હું તમારી સાથે આ રેસિપી શેર કરવા માંગુ છું. Sudha B Savani -
લીચી શેક
#Summer Special#Summer Delightsગરમી ની સીઝન માં લીચી શેક પીવા થી ખુબ જ ઠંડક લાગે છે અને તેના ઘણા બધા ફાયદા છે. Arpita Shah -
બ્લેક રોઝ મેજીક (Black Rose Magic Recipe in Gujrati)
#goldenapron3 #week_૧૪ #પઝલ_વર્ડ #મોકટેલ# આ મોકટેલ કાળી દ્રાક્ષ અને રોઝ સીરપ તે મજ ગુલકંદ પાવડર નાખી બનાવેલ છે. ગુલકંદ પાવડર ઠંડક આપે છે. Urmi Desai -
ગુલકંદ લાડુ (Gulkand Ladoo Recipe In Gujarati)
#MDC#cookpadguj#cookpad#cookpadindia#homechef#homemade#homefoodમારી મા ની પ્રિય વાનગી એટલે હેલ્ધી ગુલકંદ લાડુ! ઘણા વર્ષો પછી આ વાનગી બનાવી હું મારી મા ને ગર્વ થી યાદ કરું છું 🙏🏻 Neeru Thakkar -
-
બદામ મિલ્ક શેક (Badam Milk Shake recipe in Gujarati)
#EBWeek14 બદામ માં ફેટ,ફાઇબર્સ, પ્રોટીન અને વિટામિન "E" ભરપૂર પ્રમાણ માં છે જે આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે..memory power....સતેજ બનાવે છે...દૂધમાં લેવાથી ઉત્તમ બેનીફિટ મળે છે. Sudha Banjara Vasani -
રોઝ ગુલકંદ ફાલુદા (Rose Gulkand Falooda Recipe In Gujarati)
#RB1 ફાલુદા મારા ઘરમાં બધાની ફેવરિટ છે ઉનાળામાંમારા ઘરે વારંવાર ફાલુદો બને છૅ હું ફાલુદા બનાવવા માટે gulkand ice-cream પણ ઘરે જ બનવું છુ અને ગુલકંદ પણ ઘરે જ બનાવું છું. Arti Desai -
-
-
મિલ્ક શેક (Milk Shake Recipe In Gujarati)
#mr હેલ્ધી મિલ્ક શેક: આ મારી પોતાની રેસિપી છે મારો son જીમમાં જતો ત્યારે હું આ હેલ્ધી મિલ્ક શેક એમના માટે બનાવી આપતી . Sonal Modha -
રોઝ ગુલકંદ ફિરની (Rose Gulkand Firni Recipe In Gujarati)
#DIWALI2021ફીરની એ એક મીઠી વાનગી છે જેને તમે ખાસ પ્રસંગે પિરસી શકો છો. જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તેને ઠંડી કરીને ખાવા થી મજા આવે છે. ગુલાબ અને ગુલકંદ ના સ્વાદ ની આ ફિરનિ દિવાળી માં બનાવી તહેવાર ની મજા બમણી કરી શકો છો. Bijal Thaker -
-
રામફળ ગુલકંદ કૂલર (Ramfal Gulkand Cooler Recipe in Gujarati)
ઉનાળા માં ગરમી ખૂબ હોય છે એટલે ગુલકંદ ઠંડક માટે ખૂબ ઉપયોગી છે અને ડાયાબિટીસ ના પેશન્ટ માટે રામફળ ખૂબ ઉપયોગી છે આ બન્ને સાથે ખૂબ સરસ લાગે છે. Jenny Nikunj Mehta -
કાજુ ગુલકંદ થીક શેક (Kaju Gulkand Thick Shake Recipe In Gujarati)
#AsahiKaseiIndia નો oil recipe Bhavini Kotak -
પાન ગુલકંદ થીક શેક (Paan Gulkand Think Shake Recipe In Gujarati)
#GA4#Week4ગરમીમાં ઠન્ડક આપે એવો થીક શેક Bhavna C. Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15531394
ટિપ્પણીઓ (20)