મહોબ્બત કા શરબત (Mohabbat Ka Sharbat Recipe In Gujarati)

Vaishali Vora
Vaishali Vora @vaishali_29

#SM

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ લોકો માટે
  1. ૨ ગ્લાસચિલ્ડ દૂધ
  2. ૪ ટેબલ સ્પૂનરોઝ સીરપ
  3. નાનો બાઉલ તરબૂચ ના પીસ
  4. ટુકડાબરફ ના

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં દૂધ લઈ તેમાં રોઝ સીરપ નાખી ને હેન્ડ બ્લેન્ડર થી મિક્સ કરી લો.

  2. 2

    હવે સર્વિંગ ગ્લાસ મા બરફ ના ટુકડા નાખી ને બનાવેલું શરબત નાખો અને ઉપર થી ઝીણું સમારેલું તરબૂચ ના પીસ નાખો.તેને હાર્ટ શેપ્ ના તરબૂચ થી ગાર્નિશ કરો.

  3. 3

    તો તૈયાર છે ગરમી મા ઠંડક આપતું મહોબ્બત કા શરબત.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Vora
Vaishali Vora @vaishali_29
પર

Similar Recipes