ગ્રેપ્સ કુલર (Grapes Cooler Recipe In Gujarati)

Sonal Karia
Sonal Karia @Sonal

#SM
શરીરને ઠંડક અને તાજગી આપતુ આ પીણું ઉનાળામાં મળતી લાંબી લીલી દ્રાક્ષ માંથી બનાવેલું છે અને હેલ્ધી તો છે જ

ગ્રેપ્સ કુલર (Grapes Cooler Recipe In Gujarati)

#SM
શરીરને ઠંડક અને તાજગી આપતુ આ પીણું ઉનાળામાં મળતી લાંબી લીલી દ્રાક્ષ માંથી બનાવેલું છે અને હેલ્ધી તો છે જ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 બાઉલ લીલી દ્રાક્ષ ધોઈ અને સાફ કરેલી
  2. 1ચમચો સાકર
  3. 5પાન તુલસીના
  4. થોડું ખમણેલું આદુ
  5. સંચળ પાઉડર જરૂર મુજબ
  6. 1 ગ્લાસપાણી
  7. બરફ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક મિક્સર જારમાં બરફ સિવાયની બધી જ વસ્તુઓ ને લઇ ફાઈન ક્રશ કરો

  2. 2

    પછી તેને ગરણા ની મદદ થી ગાળી લેવું

  3. 3

    ગ્લાસમાં બરફ ઉમેરી કુલર ઉમેરવું

  4. 4

    ઠંડુ ઠંડુ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Karia
Sonal Karia @Sonal
પર
alag alag rasoi banavavi, khavadavavi n khavi pan bahu j game
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes