ગ્રેપ્સ મીન્ટ મોકટેલ (Grapes Mint Mocktail Recipe In Gujarati)

Reshma Tailor
Reshma Tailor @reshma_223

#GA4
#Week17
#moktail
અત્યારે કાળી દ્રાક્ષ ખૂબજ મળે છે. અને મોકટેલ એ ખૂબ જ ઈઝી રીતે બની જાય છે. અને બહુજ ઓછી સામગ્રી માંથી બની જાય છે.

ગ્રેપ્સ મીન્ટ મોકટેલ (Grapes Mint Mocktail Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#Week17
#moktail
અત્યારે કાળી દ્રાક્ષ ખૂબજ મળે છે. અને મોકટેલ એ ખૂબ જ ઈઝી રીતે બની જાય છે. અને બહુજ ઓછી સામગ્રી માંથી બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 10-12 નંગકાળી દ્રાક્ષ
  2. 12-15 નંગફુદીના પાન
  3. 8લીંબુ ના પીસ
  4. 1 ચમચીદળેલી ખાંડ
  5. 2 કપક્રસ બરફ
  6. 250 મીલીસોડા

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લો. ગારનિશ માટે ગ્લાસ રેડી કરી લો.

  2. 2

    એક ગ્લાસ માં દ્રાક્ષ, લીંબુ ના ટુકડા, ફૂદીનાના પાન નાખી તેને દસ્તા થી થોડા કચરી લો.

  3. 3

    હવે કાચ ના ગ્લાસ માં આ મિશ્રણ નાખી દો. ઉપર બરફ અને દળેલી ખાંડ એડ કરો.

  4. 4

    હવે સોડા એડ કરો અને હલાવી લો.

  5. 5

    તો તૈયાર છે ઠંડા ઠંડા કૂલ કૂલ ગ્રેપ્સ મીન્ટ મોકટેલ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reshma Tailor
Reshma Tailor @reshma_223
પર

Similar Recipes