ખમણ
રાંધવાની સૂચનાઓ
- 1
પૂર્વ તૈયારી.. ચણા ની દાળ ને 6,7કલાક પાણી મા પલાળી ને મિકચર ગ્રાઈન્ડર મા ગ્રાઈન્ડ કરી ખીરુ બનાવી લેવાના
- 2
હવે ખીરા મા ચપટી હળદરપાઉડર, મીઠું,તેલ અને જરુરત પ્રમાણે પાણી નાખી ને સેમી થિક ખીરુ તૈયાર કરી લેવુ. સ્ટીમર મા પાણી ઉકળવા મુકી દેવુ. સીલીકોન મોલ્ડ તેલ થી ગ્રીસ કરી ને તૈયાર રાખવુ
- 3
ખીરા (બેટર) મા ફ્રુટ સૉલ્ટ એડ કરી ને એકચમચી પાણી નાખવુ જેથી ફ્રુટ સૉલ્ટએકટીવ થાય,ગ્રીસ કરેલા સીલીકોન મોલ્ડ મા ખીરુ પોર કરી ને સ્ટીમર મા કાણા વાલી પ્લેટ ઉપર મુકી ને ઢાંકણ બંદ કરી ને સ્ટીમ કરવા મુકવુ. સીલીકોન મોલ્ડ અર્ધા સુધી ભરવાના કારણ કે ખમણ ફુલશે ઉપર સુધી આવી જશે
- 4
લગભા 20 મીનીટ મા મીડીયમ ફ્લેમ પર બફાઈ જશે,ટુથપિક થી ચેક કરી લેવુ ટુથપીક કલીન નિકળે તો સમઝવુ ખમણ તૈયાર છે,જો ન નિકળે તો ફરી 2,3 મીનીટ સ્ટીમ થવા દેવાના. ખમણ તૈયાર થાય પછી ગેસ બંદ કરી ને સીલીકોન મોલ્ડ કાઢી લેવુ અને અનમોલ્ડ કરી ને રાઈ,મરચા ના વઘાર નાખી ને કોથમીર,નારિયલ ની છીણ થી ગાર્નીશ કરી ને સર્વ કરવુ. તૈયાર છે ગુજરાતી ફરસાણ વાટી દાળ ના ખમણ...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
# cookpad Gujarati# ગુજજૂ ફેવરીટ# ખમણ રેસીપી Saroj Shah -
ઈડળા(Idala recipe in gujarati)
# weekend recipe#ફરસાળ,#સ્ટીમ્ડ રેસીપી# ફ્રેશ#સિમ્પલ# ઈજી રેસીપી#ગુજરાતી ફેવરીટ સાઉથ ઈન્ડિયન વાનગી Saroj Shah -
વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#Fam#wr(weekendrecipe)#ભાવનાબેન ની. recipe જોઈ ને વાટી દાળ ના ખમણ થોડા ફેરફાર કરી ને બનાવયા છે. સરસ ટેસ્ટી ,સ્પોન્જી બનાયા છે. Saroj Shah -
-
*નાયલોન ખમણ*
હેલ્દી અને લાઇટ ડીનર માં નાયલોન ખમણ બહું પસંદ હેય છે.નાના મોટા બધાને ભાવતી વાનગી છે.#ડિનર# Rajni Sanghavi -
-
સુરતી ખમણ
#સ્ટ્રીટ ખમણ એ સવાર ના નાસ્તો કરવામાં આ ખવાઈ છે, અને જમણવાર માં પણ રાખવામાં આવે છે. નવસારી માં ગલી ગલી એ ખમણ ની લારી જોવા મળે છે. વાટી દાળ ના ખમણ,સાથે સેવ,લીલા મરચા,કઢી, કાંદા એવી રીતે મલે છે. મારા ઘર માં રવિવારે ખમણ નો નાસ્તો હોઈ છે.. તો ચાલો આજે આપણે ખમણ બનાવીએ. Krishna Kholiya -
વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
ખમણ એક ગુજરાતી ફેમસ ફરસાણ છે. દરેક વ્યક્તિ ને ભાવતી વાનગી છે Parul Patel -
વાટેલી દાળ ના ખમણ (Vateli Dal Khaman Recipe In Gujarati)
#SJ અમારા ઘરે આ ખમણ નાસ્તા માં બને બધા ને બહુ પસંદ છે. Alpa Pandya -
વાટી દાળ ના ખમણ (Vaati Dal Khaman Recipe in Gujarati)
#સ્નેક્સગુજરાતી ઓને માટે સ્નેક્સ નું નામ આવે એટલે પહેલા ખમણ ની યાદ આવે. ખમણ વગર તો એમનો સ્નેક્સ પણ અધૂરૂ કહેવાયમારા તો મોસ્ટ ફેવરીટ છે.આ રીત થી બનાવશો તો બહાર જેવા જ બનશે. Sachi Sanket Naik -
ખમણ(Khaman Recipe in Gujarati)
સુરત ના પ્રખ્યાત વાટીદાળના ખમણ બનવામાં કોઈ રોકેટ સાયન્સ નથી. દર રવિવારે મારા ઘરે નાસ્તા માં ખમણ જ બને છે. Nilam patel -
ખમણ (khaman recipe in gujarati)
#trend3ખમણ ઢોકળા મારી ફેવરીટ આઈટમ છે તેથી આજે મે મારા માટે સ્પેશિયલ બનાવ્યા Vk Tanna -
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#RC1#RECIPE1ગુજરાતનો ફેમસ ફરસાણ એટલે કે ખમણ. જેને તમે ઘણી બધી રીતે બનાવી શકો છો. વાટી દાળના ખમણ ચણાના લોટને પલાળીને આથો લાવીને ખમણ બનાવી શકાય. મેં અહીં ઇન્સ્ટન્ટ નાયલોન ખમણ બનાવ્યા છે.નાયલોન ખમણ એટલા સુવાળા પોચા હોય છે તેને નાયલોન ખમણ નું નામ આપવુ ખૂબ જ યોગ્ય છે જો તમે અહીં જણાવેલી રીત પ્રમાણે ખમણ બનાવશો ચોક્કસ તમારા ખમણ બરાબર બનશે. Chandni Kevin Bhavsar -
રસા વાળા ખમણ
#goldenapron3#week21#puzzleword-spicy#સ્નેકસ રસાવાળા ખમણ સુરત ની ફેમસ વાનગી છે,સ્નેક્સ માટે સારૂ ઓપ્શન છે. Tejal Hitesh Gandhi -
નાઈલોન ખમણ (Nailon khaman recipe in gujarati)
#સુપરશેફ૨ #ફલોર્સ/લોટટેસ્ટી,ટેન્ગી સુપર સોફ્ટ હેલ્ધી સ્ટીમ્ડ ફેમસ ગુજરાતી ફરસાણ નાઈલોન ખમણ. Harita Mendha -
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#Famમારા ઘર માં બધાને નાયલોન ખમણ બહુ જ ભાવે છે ushma prakash mevada -
-
ખમણ
#goldenapron #week 21 dt.24.8.19#ગુજરાતી #VNગુજરાતીયોની પહેચાન બની ચૂકેલી વાનગી એટલે ખમણ. અને દરેક ગુજરાતી ને આ વાનગી અત્યંત પ્રિય પણ છે. તો મેં બનાવ્યા ખમણ. Bijal Thaker -
વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#GCR# Ganpati special#Ankut -Prasad10દિવસ ગણેશ ઉત્સવ ભારતવર્ષ મા ખૂબ ધૂમધામ થી ઉજ્વાય છે હર્ષોલ્લાસ ની સાથે વિવિધ પકવાન ,વાનગી ના ભોગ ધરાવે છે . આજ છેલ્લે દિવસ અન્નકૂટ મા મે વાટી દાળ ના ખમણ બનાયા છે. Saroj Shah -
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
#DRCદરેક ગુજરાતી ના ઘરે નાસ્તામાં કે ડીનર માં ખમણ ઢોકળા બંને જ, જે વિવિધ દાળ માંથી બનેછે Pinal Patel -
ખમણ(khaman recipe in gujarati)
#ફટાફટગુજરાત ની ફેમસ વાનગી એટલે ખમણ .દિવસ માં ગમે ત્યારે આપો તો ચાલે ,ખમણ ,તો આજે હું લાવી છું મસ્ત મજાના ખમણ . Shilpa Shah -
ખાંડવી
#RB5#MDCખાંડવી એક મોસ્ટ પોપ્યુલર, ગુજરાતી ફરસાણ છે .મારા મમ્મી પાસે થી સીખી છુ અને એમને ડેડીકેટ કરુ છુ્.. Saroj Shah -
ખમણ(Khaman Recipe in Gujarati)
#GA4#week4#gujaratiસુરત ના પ્રખ્યાત એવા રસાવાળા ખમણ એ ગુજરાત ની એક ફેમસ ડીશ છે જે હું ગોલ્ડન એપ્રોન ૪ માટે પોસ્ટ કરુ છું Sachi Sanket Naik -
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
નાયલોન ખમણ એ ગુજરાતી ચટાકેદાર વાનગી છે જે સ્પૉન્જી, હલકી અને ભેજવાળી છે. તે સારી રીતે સંતુલિત ખારા, મીઠા અને ખાટા સ્વાદની સાથે લીલા મરચાનો થોડી મસાલેદાર સ્વાદ ધરાવે છે. તે બાફેલી વાનગી છે અને તેમાં બહુ ઓછા ઘટકોની જરૂર પડે છે. ઘટકોની સંપૂર્ણ માત્રાને માપવું એ જ નાયલોન ખમણ ની સફળતાની ચાવી છે.તેનેનાયલોન ખમણ કદાચ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તે નાયલોનની જેમ હળવા હોય છે.નાયલોન ખમણની લોકપ્રિયતા ગુજરાત અને ભારતની સીમાઓ વટાવી ગઈ છે. તે ઘણીવાર ભૂલથી ઢોકળા સાથે ભળી જાય છે.ખમણ અને ઢોકળા સમાન દેખાય છે કારણ કે તે બંને ચણાના લોટમાંથી જ બનેલા છે અને બનાવવાની પ્રક્રિયા પણ સમાન છે. જો કે, આ બંને વાનગીઓ સ્વાદ અને રચનાની દ્રષ્ટિએ સંપૂર્ણપણે અલગ છે.#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
#trend3ખમણ એ ફરસાણ છે.પણ નાસ્તા માટે બેસ્ટ વાનગી છે.ખમણ ઘણી રીતે બનાવી શકાય. દાળને બોળીને,બેસન નાં અને નાયલોન ખમણમેં આજે બેસનમાંથી ગળ્યા ખમણ બનાવ્યા છે. Payal Prit Naik -
પતરવેલી ના રોલ (Patarveli Roll Recipe In Gujarati)
# ગુજજૂ સ્પેશીયલ#વિન્ટર ડિમાન્ડપતરવેલી ના પાન સળિયા ના પાન,અળવી ના નામો થી જણીતુ છે વિન્ટર મા તાજા ગ્રીન પાન મળે છે એમા લોટ ના સ્ટફીગં કરી ને સ્ટીમ કરી બનાવાય છે નાસ્તા અથવા જમણ મા પણ ઉપયોગ કરાય છે Saroj Shah -
વાટી દાળનાં ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC1 - Week 1ખમણ એ ગુજરાત નું પ્રખ્યાત ફરસાણ છે. ગુજરાત માં બે જાત ના ખમણ મળે છે. એક નાયલોન ખમણ અને બીજા વાટી દાળ ના ખમણ. આજે હું વાટી દાળ ના ખમણ ની રેસીપી લઇ ને આવી છું. વાટી દાળ ના ખમણ એ ચણા ની દાળ માંથી બને છે. આ વાટી દાળ ના ખમણ માંથી સેવ ખમણી પણ બનાવી શકાય છે.આ વાટી દાળનાં ખમણ ખૂબ ટેસ્ટી લાગે છે. આ વાટી દાળનાં ખમણ ચા સાથે અથવા ગુજરાતી થાળી સાથે સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
-
વાટી દાળના ખમણ (સુરતી ખમણ) (Vati Dal Na Khaman Recipe In Gujarati)
ખમણ એટલે બધાને પ્રિય ફરસાણ ગમે ત્યારે તમે ખાઈ શકો છો અને મારા ઘરમાં તો બધાના જ પ્રિય છે. ઘરે બનાવેલા ખમણ બધાંના પ્રિય છે. તમે પણ ટ્રાય કરજો વાટી દાળના ખમણ ખુબ જ સરસ બને છે મેં થોડું ચેન્જ કરીને બનાવ્યા છે જે બહાર સુરતી ખમણ મળે છે તેવા જ બને છે. બધુ પ્રમાણસર ન વધારે તેલ ન વધારે ખાટા તીખા પરફેક્ટ સ્પોનજી બ્રેકફાસ્ટ રેસીપી.. Shital Desai -
#જટ પટ ખમણ ઢોકળા
ઢોકળા મારા અને મારા ફેમિલી નાં ખૂબ જ પ્રિય છે.આ ઢોકળા ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ છે. varsha karia
More Recipes
ટિપ્પણીઓ (9)