દાડમ નો જ્યુસ (Pomegranate Juice Recipe in Gujarati)

Sonal Gaurav Suthar
Sonal Gaurav Suthar @soni_1

#SM
શરબત અને મિલ્ક શેક ચેલેન્જ
#cookpadgujarati

દાડમ નો જ્યુસ (Pomegranate Juice Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#SM
શરબત અને મિલ્ક શેક ચેલેન્જ
#cookpadgujarati

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 mins.
2 servings
  1. 1દાડમ
  2. 1 ચમચીખાંડ
  3. 1/4 ચમચીસંચળ પાવડર
  4. 1/2 ચમચીલીંબુ નો રસ
  5. મીઠું સ્વાદાનુસાર
  6. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

5 mins.
  1. 1

    મિક્સર જારમાં દાડમ ના દાણા અને જણાવેલ બધી સામગ્રી ઉમેરી એમાં જરૂર મુજબ પાણી ઉમેરી બ્લેન્ડ કરી લો.

  2. 2

    હવે ગાળી લો. તૈયાર છે દાડમ નો જ્યુસ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Gaurav Suthar
પર

Similar Recipes