મહોબ્બત કા શરબત (Mohabbat Ka Sharbat Recipe In Gujarati)

Keshma Raichura @Keshmaraichura_1104
મહોબ્બત કા શરબત (Mohabbat Ka Sharbat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દરેક ગ્લાસ માં બરફ ના ટુકડા લઇ 1-1 ચમચી રોઝ સીરપ અને પોણો ગ્લાસ દૂધ ઉમેરી મિક્સ કરવું.ઉપરથી તરબૂચ ના નાનકડા ટુકડા ઉમેરી ગુલાબ ની પાંખડી થી ગાર્નિશ કરી સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મહોબ્બત કા શરબત (Mahobbat ka Sharbat recipe in Gujarati)
#SM#Mahobbat_ka_sharbat#cool#summer_special#rose#watermelon#milk#cookpadindia#cookpadgujrati Shweta Shah -
-
-
મહોબ્બત કા શરબત (Mohabbat Ka Sharbat Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#SM Amita Soni -
મહોબ્બત કા શરબત (Mohabbat Ka Sharbat Recipe In Gujarati)
#SMસેહત અને તાજગી એટલે મહોબ્બત કા શરબત. જુની દિલ્હીની જમા મસ્જિદ ની બહાર , વષો થી મળે છે આ શરબત ,જે રમાદાન સ્પેશ્યલ છે. Bina Samir Telivala -
-
-
મહોબ્બત કા શરબત (Mohabbat Ka Sharbat Recipe In Gujarati)
#SF#શરબત & મિલ્ક શેક ચેલેન્જ@ArpitasFoodGallery inspired me for this recipe🍉🌹🍉❤🍉 🌹🍉❤🍉🌹🍉મહોબ્બત કા શરબત એ દિલ્હી નું લાજવાબ ડ્રીંક છે. લોકો ગરમીથી બચવા ખાસ પીવે. આપણે જેમ ગુજરાત માં રાત્રે લોકો ગો઼ળો ખાવા નીકળે તેમ દિલ્હી માં આ શરબત અને બીજી ઘણી ખાણી-પીણીની મહેફિલ જામે.🍉🌹🍉❤🍉 🌹🍉❤🍉🌹🍉 Dr. Pushpa Dixit -
મોહબ્બત કા શરબત (Mohabbat ka Sharbat Recipe In Gujarati)
મોહબત નુ શરબત એક દિલ્હી નુ ફેમસ શરબત છે. જેને રોઝ સીરપ અને તરબૂચ માંથી બનાવવામા આવે છે.ઉનાળાની ગરમીમા આ શરબત ઠંડક આપે છે Rupal Niraj Naik -
મહોબ્બત કા શરબત (Mohabbat Ka Sharbat Recipe In Gujarati)
#SM#cookpadgujaratiમહોબ્બત કા શરબત દિલ્હીનું ફેમસ શરબત છે જે ઉનાળામાં ઠંડક આપે તેવું બેસ્ટ રિફ્રેશિંગ છે. Ankita Tank Parmar -
-
રોઝ મિલ્ક શેક (Rose Milkshake recipe in Gujarati)
#SM#ROSE#MILKSHAKE#MILK#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
મોહબત કા શરબત સમર સ્પેશિયલ (Mohabbat Ka Sharbat Summer Special Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SM Sneha Patel -
મહોબ્બત કા શરબત (Mohabbat ka Sharbat Recipe In Gujarati)
દિલ્હી નું ફેમસ મોહોબ્બત કા શરબત ગરમી માં ઠંડક આપે છે. એકદમ રીફ્રેશિંગ ડ્રીંક છે. જો કે આયુર્વેદ માં દૂધ અને તરબૂચસાથે લેવાની મનાઈ હોય છે. પણ મને એક વાર ટ્રાય કરવું હતું. Disha Prashant Chavda -
-
-
-
મોહબ્બત કા શરબત
ગરમીની સિઝનમા તરબૂચ સરસ આવતા હોય છે . તરબૂચ આપણને ગરમીથી બચવામા હેલ્પ કરે છે . ભર ઉનાળાના ઠંડુ ઠંડુ શરબત મળી જાય એટલે મજા પડી જાય. સંગીતાબેન વ્યાસ ની રેસીપી જોઈ અને મે પણ મોહબ્બત કા શરબત બનાવ્યુ . જે ટેસ્ટ મા એકદમ yummy લાગે છે . Sonal Modha -
મહોબ્બત કા શરબત
#RB2#Week2#SMમહોબ્બત નામ સાંભળીને જ જેટલું મોહક લાગે છે, એટલું જ સ્વાદ માં પણ મીઠું મધુરું છે આ શરબત. દિલ્હી ની આ બહુ જૂની અને ફેમસ શરબત ની રેસીપી છે જે જામા મસ્જિદ ની સામે એક નવાબ કુરેશી નામ થી "પ્યાર મહોબ્બત કા શરબતવાલા" થી ઓળખાય છે એની આ સમર ડ્રિંક્સ સ્પેશિયાલિટી છે. નોર્મલી દૂધ સાથે ફક્ત કેળા, એપલ અને ચીકુ જ લેવાતા હોય છે, તરબૂચ લેવાતું નતી પણ કુકપેડ ના માધ્યમ થી આવી અવનવી વાનગીઓ ના નામ અને એની રેસીપી જાણવા મળે છે. મેં પણ આ સમર માં આ શરબત ટ્રાઇ કર્યો જે મારા ઘર ના ને ખુબ ભાવ્યો અને કુકપેડ તરફ થી જ એક આપણી ઈ બુક પબ્લિશ થવાની છે એમાં મેં મારી આ વીક ૨ ની રેસીપી તરીકે પસંદ કરી છે. Bansi Thaker -
-
મહોબ્બત કા શરબત
#SFઆ એક દિલ્હી નું પ્રખ્યાત શરબત છે. જે તડબૂચ અને રોઝ સીરપ માંથી બને છે અને તેનો ટેસ્ટ અને કલર ખુબ જ સરસ છે.ઉનાળા ની ગરમી માં ખુબ જ ઠંડક આપે છે.. Arpita Shah -
મોહબ્બત કા શરબત (Mohabbat Ka Sharbat Recipe In Gujarati)
#mohabbatkasharbat#watermelon#summerdrink#મોહબ્બતકાશરબત#pink#love#cookpadindia#cookpadgujaraiમિત્રો, ચાલો આ ઉનાળામાં "મોહબ્બત કા શરબત" થી પ્રેમના પ્યાલા ભરીએ. દિલ્હી નું ફેમસ મોહબ્બત કા શરબત ગરમી માં ઠંડક આપે છે. એકદમ રીફ્રેશિંગ ડ્રીંક છે. જે તડબૂચ અને ગુલાબ ના શરબત થી બને છે. બળબળતી ગરમી માં આ તાજગીસભર પીણું એક શ્રેષ્ટ વિકલ્પ બની શકે. જલ્દી થી તૈયાર થતું આ પીણું દેખાવ માં તો સુંદર છે જ સાથે સ્વાદ માં પણ. Mamta Pandya -
મોહબ્બત કા શરબત (Mohabbat Sharbat Recipe In Gujarati)
મોહબ્બત કા શરબત એ દિલ્હીનો એક ફેમસ શરબત છે જેને રોઝ સીરપ અને તરબૂચ માંથી બનાવવામાં આવે છે. આ એકદમ રિફ્રેશિંગ શરબત છે જેને ઉનાળાની ગરમીમાં પીવાની બહુ જ મજા પડે છે. Rinkal’s Kitchen -
મહોબત કા શરબત (Mohabbat ka sharbat recipe in Gujarati)
#સમર#પોસ્ટ1મહોબત કા શરબત અથવા પ્યાર મહોબત કા શરબત એ દિલ્હી નું બહુ જાણીતું અને તાજગીસભર પીણું છે જે તડબૂચ અને ગુલાબ ના શરબત થી બને છે. બળબળતી ગરમી માં આ તાઝગીસભર પીણું એક શ્રેષ્ટ વિકલ્પ બની શકે. અત્યારે ચાલી રહેલા રમજાન માં ગરમી સામે રક્ષણ આપતું આ પીણું ઇફતારી માટે શ્રેષ્ટ છે. જલ્દી થી તૈયાર થતું આ પીણું દેખાવ માં તો સુંદર છે જ સાથે સ્વાદ માં પણ. Deepa Rupani -
-
Ice Apple rose milkshake
#Ice Apple Rose Milkshake Recipe#Ice Apple RECIPE#Summer Milkshake Recipe Krishna Dholakia -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16165833
ટિપ્પણીઓ (18)