સ્ટ્રોબેરી મિલ્ક શેક (Strawberry Milk Shake Recipe In Gujarati)

Reshma Tailor
Reshma Tailor @reshma_223

#SM

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
1 સર્વિંગ
  1. 1 ગ્લાસઠંડુ દૂધ
  2. 1 ચમચીસ્ટ્રોબેરી ક્રસ
  3. આઈસ ક્યૂબ

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં આઈસ ક્યૂબ સીવાય ની ઉપર ની બધી સામગ્રી મિક્સ કરી લો.

  2. 2

    હવે બ્લેન્ડર થી બ્લેન્ડ કરી લો.

  3. 3

    સર્વિગ ગ્લાસ માં આઈસ ક્યૂબ નાંખી સ્ટ્રોબેરી મિલ્ક શેક નાંખી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Reshma Tailor
Reshma Tailor @reshma_223
પર

Similar Recipes