ગવાર બટેકા નું શાક (Gavar Bataka Shak Recipe In Gujarati)

#SVC
ભણેલા નહિ અમે તો ગવાર છીએ શુ કરીએ !! ઉનાળા માં શાકભાજીઓ કઈંક આવી જ રીતે બાજતા હશે નઈ.... "હમ તો એસે હૈ ભૈયા" એવું કઈંક ગવાર ગાતી હશે મન માં. ગવાર બટેકા નું શાક આમ તો બવ ઓછા લોકો ને ભાવતું હોય છે, પણ ટિફિન માટે અને કોઈક વાર તો કંઈક બીજું જુદું શાક પણ બનાવું પડે ને બાકી આ ઉનાળો નીકળે કઈ રીતે !!
ગવાર બટેકા નું શાક (Gavar Bataka Shak Recipe In Gujarati)
#SVC
ભણેલા નહિ અમે તો ગવાર છીએ શુ કરીએ !! ઉનાળા માં શાકભાજીઓ કઈંક આવી જ રીતે બાજતા હશે નઈ.... "હમ તો એસે હૈ ભૈયા" એવું કઈંક ગવાર ગાતી હશે મન માં. ગવાર બટેકા નું શાક આમ તો બવ ઓછા લોકો ને ભાવતું હોય છે, પણ ટિફિન માટે અને કોઈક વાર તો કંઈક બીજું જુદું શાક પણ બનાવું પડે ને બાકી આ ઉનાળો નીકળે કઈ રીતે !!
રાંધવાની સૂચનાઓ
- 1
ગવાર બટેકા ને સમારી ને મેં કુકર માં દાળ ભાત બાફતી વખતેજ એના પર નાની ડીશ મૂકી ટોળું પાણી નાખી બાફી લીધા છે. જેથી ગેસ અને સમય ની બચત પણ થાય.
- 2
પછી એક કડાઈ માં તેલ મૂકી એમાં જીરું અને અજમો હિંગ નાખી એનો વઘાર કરો. અજમો સહેજ હાથ થી મસળી ને નાખવો જેથી એની સુગંધ મસ્ત આવશે. પછી આદુ લસણ ની પેસ્ટ, બીજા મસાલા અને ટામેટું પણ એમાં એડ કરી દેવું. તયાર બાદ એમાં ગવાર બાટેક ઉમેરી મીઠું ઉમેરવું. થોડી વાર મસાલા મિક્સ થાય ત્યાં સુધી એને રેવા દેવું જેથી એક્સટ્રા રસો પણ બળી જાય.
- 3
પછી લાસ્ટ માં ગોળ ઉમેરી સરલહુ હલાવી લેવું. પછી ગેસ બંધ કરી સર્વ કરવું.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગવાર નું શાક (Gavar Shak Recipe In Gujarati)
#EBગવાર નું શાક સૌ કોઈ બનાવે છે ..પણ સૌથી ઝડપથી બનાવવું હોય તો આ રેસિપી ફોલો કરવા જેવી છે...મોટાભાગે ગવાર ને પહેલા બાફવામાં આવે છે ને પછી તેને વાઘરવામાં આવે છે..પણ અહીં મે ગવાર નું શાક ખૂબ ઝડપથી કુકર ના ઉપયોગ થી બનાવ્યું છે.. Nidhi Vyas -
ગવાર બટેકા નું શાક (Guvar Bateka Shak Recipe In Gujarati)
#SVCગવાર એ ઉનાળુ પાક છે અને તેનો ઉપયોગ લીલા શાક તરીકે થાય છે. ગવાર એ ગુવાર, ગુવારફળીના નામથી પણ જાણીતું છે. ગુવાર ની ઘણી બધી જાતો છે ,એમાંથી કેટલીક જાતની શીંગ નો શાક તરીકે ઉપયોગ થાય છે.એમાં દેશી ગોવર નુ શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.ગવાર ખાવાથી પાચનશક્તિ મજબૂત બને છે તેમજ ગર્ભવતી સ્ત્રીઓ માટે ગવાર ખુબ જ ફાયદાકારક છે. Ankita Tank Parmar -
ગવાર નું શાક (Gavar Shak Recipe In Gujarati)
#EB#week5આજે મે ગવાર નુ શાક બનાવ્યુ છે જે ખુબ ઝડપ થી અને ટેસ્ટમાં ખુબ જ સરસ બને છે તમે પણ આ રીતે બનાવશો તો જરુર પસંદ આવશે. Arpi Joshi Rawal -
ગવાર ઢોકળી નું શાક
ગવાર અને ચણા નાં લોટ ની ઢોકળી નું શાક ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઘણા ઢોકળી વઘારી ને ગવાર સાથે બાફ છે અહીંયા મે ગવાર અલગ વઘાર્યો છે અને ઢોકળી અલગ થી બાફી છે. આ રીતે કરવાથી શાક જલ્દી બની જાય છે. Disha Prashant Chavda -
ગવાર બટાટા નું શાક
ગવાર નું શાક ઘણા ગુજરાતી ઘરોમાં થતું હોય છે ઘણા લોકો લસણ નાખીને બનાવે છે ને ઘર ઘરની રીત અલગ પણ હોય છે અજવાઇન થી ગવાર ના શાક નો ટેસ્ટ પણ સારો આવેછે ને તેનાથી જમાવાનું પણ ડાયજેસ્ટ પણ થાય છે આમ પણ ગવાર મા અજવાઇન ( અજમો) હોય તો તેનાથી વાયુ નો પ્રકોપ થાય તે પણ ના થાય તે ઘણા શાકમાં ઉપયોગ કરી શકાય છે જેમકે વલોર વડી નું શાક મેથી ની વળી મા પણ નાખી શકાય છે તો આ જે હું આ અજવાઇન થી બનતું ગવાર બટાટાનું શાક બનાવ્યું છે તે જોઈ લઈએ#goldenapron3 Usha Bhatt -
ગવાર બટાકા નું શાક (Gavar Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
ગવાર નું શાક (Gavar Shak Recipe In Gujarati)
#EB#week5 આજે મેં ગવારનું શાક બનાવ્યું છે ટેસ્ટમાં ખુબ જ સરસ અને ઝડપથી બની જાય છે Chandni Dave -
ગવાર નું શાક
#કૂકર ગવાર નું શાક કુકર માં સરસ થાય છે.ઓછા પાણી અને ઓછા તેલ માં શાક તૈયાર થઈ જાય છે ને બહું જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો "ગવાર નું શાક "કૂકર માં. ને રોટલા સાથે ખાવા ની મજા માણો. Urvashi Mehta -
-
ગવાર નું મસાલા શાક (Gavar Masala Shak Recipe In Gujarati)
#EBWeek 5ગવાર મસાલા શાક બનાવની રીત અલગ છે. ગોવાર ને વરાળ પર બાફી તેનો વઘાર કરી તેમા આદુ, લસણ, મરચાં ની પેસ્ટ બધા મસાલા નાખી બનાવા માં આવે છે. Archana Parmar -
ગવાર નું શાક (Gavar Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiગવાર હેલ્થ માટે ફાયદાકારક છે . તેમાં પોષક તત્વોની ભરમાર હોય છે. તેના નિયમિત સેવનથી વજન કંટ્રોલ કરી શકાય છે, સાથે સાથે ગવાર કેલ્શિયમનો ભંડાર છે,જે હાડકા મજબૂત કરે છે. Neeru Thakkar -
ગવાર નું શાક (Gavar Shak Recipe In Gujarati)
#FB #Week 5ગવાર નું નામ પડે એટલે બધા નું મોઢું ચડી જાય એટલે મેં આજે આ ગવા નું શાક બધાને ભાવે એવી રીતે બનાવ્યું છે આશા રાખું છું બધાને બહુ જ સારું લાગશે . Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ગવાર નું શાક (Gavar Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiગવારશીંગ ને 'ગુવાર' 'ગુવાર ફળી' પણ કહેવામાં આવે છે.ગવારશીંગ ને અંગ્રેજીમાં cluster beans કહેવાય છે. ગવાર શીંગ નું ઉત્પાદન ભારતના વિવિધ ક્ષેત્રોમાં થાય છે. તમને કદાચ ખબર નહીં હોય પણ ગવારશીંગના કુણા પાનનું પણ શાક બને છે અને તે રતાંધળાપણું દૂર કરે છે. ગવાર આયર્નનો એક સારો સ્ત્રોત માનવામાં આવે છે. હાડકા મજબૂત બનાવે છે ગર્ભવતી સ્ત્રીઓ માટે ગવારસીંગ ઉત્તમ છે. Neeru Thakkar -
ગવાર બટેકા નુ શાક (Gavar Bataka Shak Recipe In Gujarati)
ગવાર નુ શાક મારા ઘરમા બધા નુ ફેવરિટ છે. Harsha Gohil -
ગવાર ઢોકળી નું શાક (Gavar Dhokli Shak Recipe In Gujarati)
#EB #Week ચોમાસામાં લીલા શાકભાજી ઓછા મળે ત્યારે ગવાર ઢોકળીનું શાક એક ઉત્તમ ઉપાય છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
લીલી ચોળી બટેકા નું શાક (Lili Chori Bataka Shak Recipe In Gujarati)
આ સિઝનમાં લીલી ચોળી ભરપૂર આવે છે. લીલી ચોળી શરીર માટે પણ ફાયદાકારક છે. લીલી ચોળી નું શાક એકલું પણ સારું લાગે છે અને બટેકા સાથે તો એનો સ્વાદ ઓર વધી જાય છે. Disha Prashant Chavda -
-
ગવાર ઢોકળી નું શાક (Gavar Dhokli Shak Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતની ટ્રેડિશનલ રેસીપી ગવાર ઢોકળીનું શાક. આ શાક ખૂબ જ સરળ રીતે બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે.#EB#week5 Nayana Pandya -
ગવાર નુ કોરુ શાક (Gavar Dry Shak Recipe In Gujarati)
#SVCગવાર નુ શાક વિવિધ રીતે બને છે, મેં અહીં યા ચણા નાં લોટ વાળું કોરું શાક બનાવ્યું છે, Pinal Patel -
ગવાર ગલકા નું શાક (Guvar Galka Shak Recipe In Gujarati)
#EB#week5#cookpadguj#cookpad#cookpadindiaગવાર નો સૌથી મોટો ઉત્પાદક દેશ ભારત છે. કુદરતી વરસાદનું પાણી અને પુષ્કળ સૂર્ય પ્રકાશની ગવારના પાકમાં ખૂબ જરૂર પડે છે. ગવારમાં પુષ્કળ વિટામિન્સ અને મિનરલ્સ રહેલા છે. ગવાર પોષક અને ઊર્જા વર્ધક છે.ગલકાને બ્લડ પ્યોરીફાયર માનવામાં આવે છે. તે બોડીમાંથી ટોક્સિન બહાર કાઢે છે તેથી સ્કિનમાં ચમક આવે છે. ગલકા માં રહેલી થોડી તૂરાસ અને કડવાશ ખાવાથી શરીરને પોષણ મળે છે અને નિરોગી રહે છે. ગલકા માંથી ભજીયા બને, શાક બને, તેના પાનની ભાજી બને છે.આજે મેં ગવાર અને ગલકાનું કોમ્બિનેશન કરી અને રસાદાર શાક બનાવેલ છે Neeru Thakkar -
-
-
ગવાર ઢોકળી નું શાક (Gavar Dhokli Shak Recipe In Gujarati)
આ શાક નું નામ આવતાજ મોમાં પાણી આવિ જાય. ગવાર ની સાથે ઢોકળી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#EB#Week5 Nidhi Sanghvi -
-
-
ભરવા ભીંડી (Bharva Bhindi Recipe In Gujarati)
#SVCભીંડા ને બાળકો ની રાષ્ટ્રીય ફેવરિટ શાક જાહેર કરવો જોયે. ભીંડો નામ સાંભળતાજ બાળકો ખુશ ખુશ થાય જતા હોય છે ભાગ્યે જ કોઈ બાળક એવું હશે જેને ભીંડા નહિ ભાવતા હોય. એમાં પણ અલગ પ્રકાર, કોઈ ને સાદું ભીંડા નું શાક, કોઈ ને દહીં ભીંડી, કોઈ ને ભરવા ભીંડી તો કોઈ ને ભીંડી ફ્રાય કેટ કેટલાય .... પણ અંતે તો મૂળ માં ભીંડા જ રેવાનાં. મારા બાળકો ને તો સાદું ભીંડા ટેક નું શાક જ ભાવે પણ અમને સાસુ વહુ ને ભરવા ભીડ બહુ ભાવે એટલે મેં બાયું હરવા ભીંડી. Bansi Thaker -
-
-
ગવાર ઢોકળીનું શાક (Gavar Dhokli Shak Recipe In Gujarati)
આ અમારી દેશી વાનગી ટીપીકલ પિયર સાઈડ ની ગવાર ઢોકળી છે દેસાઈ કાસ્ટ માં બહુ ફેમસ હોય છે મારા ઘરમાં ફેમિલી મેમ્બર બધાને બહુ જ ભાવે છે બહુ જ ટેસ્ટી અને હેલ્ધી પણ લાગે છે જે બાળકો ગવાર શાક ના ખાતા હોય પણ તો તમે આ રીતે આપશો તો જરૂર થી ભાવશે અને તમે રોટલી ભાખરી સાથે પણ લોકો લઈ શકો છો .આ મને મારા નાની ના હાથ ની બહુ જ ભાવતી ગવાર મા ઢોકળી.#EB#cookpadindia#Fam#week5 Khushboo Vora
More Recipes
ટિપ્પણીઓ (8)