ખમણ

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
4 લોકો
  1. 2 કપચણા નો લોટ
  2. 2 ચમચીતેલ
  3. 1 ચમચીmithu
  4. 1/4 ચમચીહળદર
  5. 1/4 ચમચીસોડા
  6. 1પેક ઇનો
  7. 150મીલી પાણી
  8. 1 ચમચીખાંડ
  9. વઘાર માટે લીમડો
  10. 1/2 ચમચીરાઈ
  11. 1/2 ચમચીજીરૂ
  12. 1/૪ ચમચી હિંગ
  13. 1લીલું મરચુ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    ચણા નો લોટ ચારિ લો.

  2. 2

    પાણી મા તેલ, મીઠું, સોડા,ઇનો હળદર નાખી મિક્સ કરો.

  3. 3

    ચણા ના લોટ મા તેલ પાણી મિક્સ કરો.

  4. 4

    થાળી મા 1/4 ચમચી તેલ લગાવી દો

  5. 5

    તેલ વાળી થાળી મા 2 ચમચા ચણા ના લોટ નું ખીરું નાખો.

  6. 6

    ધોકાળીઆ મા પાણી નાખી ઢોકળાં ની થાળી મૂકો. 15 મિનિટ મા ઢોકળાં થઇ જશે.

  7. 7

    1 ચમચી ખાંડ 1કપ પાણી મા ઓગડો. 1 ચમચી તેલ નો વઘાર મૂકો. રાઈ, જીરું, હીંગ, લીમડો, લીલું મરચું નાખી, વઘાર કરો. હવે તેમાં ખાંડ નું પાણી નાખી વઘાર કરો.

  8. 8

    ઢોકળાં ના કપા પાડો. 1થાળી ઢોકળાં ઉપર 2 ચમચા વઘાર છાંટો.

  9. 9

    ગરમ ઢોકળાં લિલી ચટણી સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Manek
Shital Manek @cook_26389728
પર

Similar Recipes