ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા આપડે ચણા નો લોટ લેવાનો પછી આપડે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને લીંબુ ના ફૂલ નાખવાના અને પછી તેમાં જરૂર મુજબ પાણી નાખી મિક્સ કરી લો બોવ જાડું નહી અને બોવ પાતળું પણ એવું પછી તેમાં એક ઇનો ના પેકેટ નાખવાનું પછી ઢોકળાં ની થાળી માં તેલ લગાવી બેટ્ટર ને નાખી દેવાનું અને ૨૦ મિનિટ માટે થવા દેવાનું
- 2
ખમણ ઢોકળા ના વઘાર માટે એક તપેલી માં ૨ ચમચા તેલ નાખવું અને તેલ આવી જાઈ એટલે એમાં રાઈ ઉમેરવાની અને પછી તેમાં મરચા અને લીંબડો ઉમેરવું અપચી ૧/૪ કપ ખાંડ નાખવું અને ૧/૨ પાણી નાખી ખાંડ સરખા મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી ઢોકળાં પર વઘાર રેડી દેવો
- 3
પછી આપડાં ખમણ ઢોકળા ત્યાર થઈ ગયા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ખમણ ઢોકળા (khaman dhokla recipe in Gujarati)
#trend3 ગુજરાતીઓના ફેવરીટ તેવા ખમણ ઢોકળા જે ખૂબ જ ટેસ્ટી બને છે Kajal Rajpara -
-
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
#MA બાળક જન્મે પછી પ્રથમ શબ્દ ' મા ' બોલે છે, કવિ બોટાદકારે, 'જનની ની જોડ સખી નહી જડે રે લોલ......' એ કાવ્ય દ્વારા 'મા 'નો મહિમા ગાયો છે.આજે મારી મમ્મી બનાવતી એ ખમણ ઢોકળાં ની રેસીપી લઇ ને આવી છું. Bhavnaben Adhiya -
ખમણ ઢોકળાં (khaman dhokla recipe in gujarati)
#ફટાફટએકદમ સરળ અને જલ્દી થાય અને આપના ગુજરાત ની પ્રખ્યાત અને સ્વાદ માં પણ બોવ ભાવે આવી વાનગી છે એમાં ઇનો no ઉપયોગ કર્યો એટલે ટાઈમ નથી લાગતો બનવામાં Vandana Dhiren Solanki -
-
-
-
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
#trend3 #week3 આજે મેં આપણા ગુજરાતી ઓ ના મનપસંદ એવા ખમણ ઢોકળા બનાવ્યા છે. charmi jobanputra -
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
#trend3#week3આજે મેં આપણા ગુજરાતી ઓ ના મનપસંદ એવા ખમણ ઢોકળા બનાવ્યા છે. charmi jobanputra -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ખમણ (Khaman Recipe in Gujarati)
#trend3 ખમણ ઢોકળા ઇન્સ્ટન્ટ બની જાય છે અને અમારા ઘરે બધાને ખૂબ જ ભાવે છે. Madhuri Dhinoja -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13861761
ટિપ્પણીઓ