ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)

Shweta Kunal Kapadia
Shweta Kunal Kapadia @cook_22105391

ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
  1. ૧ કપચણા ની દાળ
  2. પેકેટ ઇનો
  3. લીંબુ નો રસ
  4. ૧ ચમચીખાંડ
  5. ૧/૪ ચમચીહળદર
  6. ૧ ચમચીરાઈ
  7. ૧ ચમચીજીરૂ
  8. ૧ ચમચીતલ
  9. મરચું સમારેલું
  10. ડાળખી મીઠો લીમડો
  11. જરૂર મુજબ વઘાર માટે તેલ
  12. ૧/૪ ચમચીલીંબુના ફૂલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ ચણાની દાળ ને ધોઈ તેને ૬ કલાક પાણી માં પલાળી તેને દરદરી પીસી લો.

  2. 2

    હવે તેમાં મીઠું, ખાંડ લીંબુ ના ફૂલ, હળદર નાખી ૧૦ મિનિટ ઢાંકી ને રહેવા દો. હવે આ મિશ્રણ માં ઇનો અને સેજ તેલ નાખી એકદમ ચલાવો.

  3. 3

    હવે થાળી ને ગ્રીસ કરી તેમાં ખીરું પાથરી તેને ૧૦ મિનિટ ચડવા દો. હવે તેના પર રાઈ જીરૂ તલ લીમડો અને મરચાનો વઘાર કરી ગરમ જ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Kunal Kapadia
Shweta Kunal Kapadia @cook_22105391
પર

Similar Recipes