બદામ પિસ્તા આઈસક્રીમ (Badam Pista Icecream Recipe In Gujarati)

Trupti Jani
Trupti Jani @trupti_95
Bharat,Ahemdabad

#AP

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 મિલીદૂધ
  2. 1પેકેટ આઈસક્રીમ મિક્સ પાઉડર
  3. 1 વાટકીમલાઇ
  4. થોડાડ્રાય ફ્રુઇટ્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા 1 વાટકી ઠંડુ દૂધ કાઢી લેવું તેમાં મિક્સ પાઉડર નું પેકેટ નાખી હલાવી લેવું.

  2. 2

    દૂધ ને ઉફળો આવે ત્યાં સુધી ગરમ કરો.પછી તેને હલાવતા રહો.

  3. 3

    દૂધ ઉકાળી જય એટલે ઠંડા દૂધ માં મિક્સ કરેલો પાઉડર નાખી હલાવતા રહેવું.એકદમ ઘટ્ટ થાય ત્યાં સુધી પછી તેમાં ફેટેલી મલાઇ મિક્સ કરી થોડી વાર ઉકાળી લો.

  4. 4

    ઠંડુ થાય એટલે એર ટાઈટ ડબ્બા માં ભરી 7-8 કલાક ફ્રીઝર માં મૂકી દેવું.

  5. 5

    7-8 કલાક પછી તેને બીટર ની મદદ થી ક્રશ કરી લેવું બબલ્સ આવે ત્યાં સુધી અને ડ્રાય ફ્રૂટ્સ નાખી પાછું 7-8 કલાક મૂકી દેવું ફ્રીઝર માં.

  6. 6

    રેડી છે બદામ પિસ્તા આઈસક્રીમ😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Trupti Jani
Trupti Jani @trupti_95
પર
Bharat,Ahemdabad

Similar Recipes