બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા ઉપર મુજબ બધી સામગ્રી તૈયાર કરો.(5-6 કલાક પલાળેલી)પછી પલાળેલી બદામને મિક્સર નીજાર માં થોડું દૂધ ઉમેરી તેની પેસ્ટ બનાવી લો.
- 2
હવે દૂધને ગરમ થવા માટે ગેસ પર મૂકો.દૂધ ગરમ થાય પછી (તેમાં એકવાટકી દૂધ કાઢી લેવું) અને દૂધ ઉકળવા લાગે ત્યારે તેમાં ખાંડ ઉમેરી દૂધને હલાવતા રહો.
- 3
પછી તેમાં કેસરના તાંતણા ઉમેરો અને બદામની પેસ્ટ ઉમેરીને દસ મિનિટ સુધી ઉકાળ દો.
- 4
ત્યાર પછી એક વાટકામાં બે ચમચી કસ્ટર્ડ પાઉડર અને દૂધ ઉમેરી તેનું મિશ્રણ તૈયાર કરો. હવે આ મિશ્રણને દૂધમાં ધીમે ધીમે ઉમેરતા જાઓ અને હલાવતા રહો અને તેની પાંચ મિનિટ સુધી ઉકળવા દો. ચમચીમાં ચોટે એટલું ઘટ થાય પછી ગેસ બંધ કરો. છેલ્લે તેમાં ડ્રાય ફુટ ઉમેરી હલાવી લો.
- 5
પછી તેને ફ્રીઝમાં ત્રણ-ચાર કલાક સુધી ઠંડુ થવા દો.તૈયાર છે બદામ શેક.
- 6
હવે તેને ગ્લાસમાં કાઢીને ઉપરથી બદામ પિસ્તાની કતરણ ઉમેરવી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#week14#ff1#nonfriedfaralirecipe Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (6)