બદામ પિસ્તા દૂધ (Badam Pista Milk Recipe In Gujarati)

Vaishali Vora @vaishali_29
બદામ પિસ્તા દૂધ (Badam Pista Milk Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ એક તપેલી માં દૂધ લો.તેને ગેસ પર ધીમા તાપે ઉકળવા મુકો.ત્યાર બાદ એક બાઉલ માં મિલ્ક પાઉડર લો અને તેમાં થોડું દૂધ નાખી ને હલાવી લો.ત્યાર બાદથી ઉકળતા દૂધ મા ઉમેરો અને સતત હલાવતા રહો.
- 2
હવે તેમાં ખાંડ અને કેસર ઉમેરો અને હલાવતા રહો.થોડું ઉકળે પછી તેમાં થોડી બદામ પિસ્તા ની કતરણ નાખો.૨-૩ મિનિટ ઉકાળ્યા બાદ ગેસ બંધ કરી દો.હવે દૂધ ને કપ મા કાઢી લો.ઉપર બદામ પિસ્તા ની કતરણ નાખો અને સર્વ કરો.અહી મે ઈલાયચી નો ઉપયોગ નથી કર્યો મને નથી ભાવતી એટલે.નાખવી હોય તો નાખી શકાય.
- 3
તો તૈયાર છે બદામ પિસ્તા દૂધ.આ દૂધ ગરમ પણ સરસ લાગે અને ઠંડુ પણ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેસર બદામ પિસ્તા મિલ્ક (Kesar Badma Pista Milk Recipe In Gujarati)
#mr કેસર બદામ પિસ્તા મિલ્ક આ મિલ્ક ને તમે ગરમ અને ઠંડુ બેઉં રીતે સર્વ કરી શકો મને ઠંડુ વધારે ભાવે છે.અમારા ઘરમાં એકાદશી ના દિવસે હું આ મિલ્ક બનાવું છું. આ દૂધ ફરાળી પૂરી સાથે પણ ખાઈ શકાય છે. એકાદશી સ્પેશિયલ Sonal Modha -
-
કેસર બદામ દૂધ (Kesar Badam Milk Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India#અમારે રોજ સવારે ઠાકોરજી ને જુદો જુદો પ્રસાદ ઘરાવાનો હોય છે ને આજે મેં કેસર દૂધ, ખજૂર, પલાળેલી બદામ પલાળેલા અખરોટ, ને આખા અખરોટ ને ખજૂર ધરાવિયા છે તો શેર કરું છું ઠાકોર જી નો પ્રસાદ(કેસર બદામ દૂધ)💪🤗😋 Pina Mandaliya -
-
કેસર બદામ પિસ્તા માવા કુલ્ફી (kesar badam pista mawa kulfi Recipe In Gujarati)
#મોમમધર્સ ડે સ્પેશિયલ ... મારા મમ્મીને અને મારા સાસુને આ કુલ્ફી ખૂબ જ ભાવે છે. અને હું એક મમ્મી તરીકે મારા બાળકોને પણ ઘરની હજેનિક વસ્તુ જ વધારે પ્રોવાઇડ કરૂ છું. તો મારા બાળકોને પણ આ કુલ્ફી ખૂબ જ ભાવે છે.તો આજે આ રેસિપી તમારી સાથે શેર કરવા માંગુ છું. Minu Sanghavi -
-
કેસર પિસ્તા શ્રીખંડ (Kesar Pista Shrikhand Recipe In Gujarati)
#Cookpad Gujarati#Cookpad India#Shrikhandહોમ મેડ યમી અને ડીલીશિયસ શ્રીખંડ Bhavika Suchak -
કેસર બદામ પિસ્તા શ્રીખંડ (Kesar Badam Pista Shrikhand Recipe In Gujarati)
ગુજરાતી જમવામાં શ્રીખંડ મળે એટલે મજા પડી જાય, આજે કેસર બદામ પિસ્તા શ્રીખંડ બનાવ્યો મારા ઘર માં શ્રીખંડ બધાને ખૂબ ભાવે#trend2 Ami Master -
-
કેસર પિસ્તા પેંડા(kesar pista penda recipe in gujarati)
#ઉપવાસ આપણે કોઈ પણ વ્રતમાં ઉપવાસ કરી તૈયાર કંઈ હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક તરીકે ઉપયોગ માં લઇ શકાય તેવી કોઈ વસ્તુ હોય તો તે છે મિલ્ક તેનાથી આપણા શરીરમાં એનર્જી પણ મળી રહે છે એટલે જ આજ હું તમારા માટે એક સરસ મજાની સ્વીટ કેસર પિસ્તા પેંડા ની રેસિપી લઈને આવી છું Tasty Food With Bhavisha -
-
-
-
કેસર પિસ્તા બાસુંદી (Kesar Pista Basundi Recipe In Gujarati)
#cookpad #cookpadindia #cookpadgujarati Bhavini Kotak -
બદામ થીક શેક (Badam Thick Shake Recipe In Gujarati)
#EB#week14#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
કેસર બદામ દૂધ (kesar Badam Milk Recipe in Gujrati)
બદામ અને કેસર બંને જ બહુ ગુણકારી છે. આ દૂધ તમે હુંફાળું તેમજ એકદમ ઠંડુ કરીને પણ લઈ શકો છો. Urmi Desai -
-
કેસર બદામ પિસ્તા કૂકીઝ (Kesar Badam Pista Cookies Recipe In Gujarati)
સામાન્ય રીતે મીઠાઈ અને ડ્રાય ફ્રૂઇટ્સ , નટ્સ ઍક બીજા ના પૂરક છે... દિવાળી ની મીઠાઈ માં ઘણા બધા વિકલ્પો છે પરંતુ આ કૂકીઝ બેઝિક અને સહેલાઇ થી ઘરમાંથી જ મળી જાય તેવી સામગ્રી લીધા છે અને બનાવવામાં પણ સહેલી અને ઓછા સમય માં તૈયાર થઈ જાય છે અને નાના મોટા સૌ કોઈ ને ભાવે તેવી વાનગી છે#DIWALI2021 Ishita Rindani Mankad -
પિસ્તા ખીર (pista Kheer recipe in gujarati)
#mrPost3ભાદરવા મહિના ના શ્રાદ્ધ ના દિવસો ચાલી રહયા છે. આપણા પૂર્વજો ને અર્પણ કરવા માટે ખીર અને દૂધપાક બનાવીએ છીએ. ખીર અને દૂધપાક માં દૂધ, ખાંડ અને ચોખા નો ઉપયોગ થાય છે. અહીં મે પિસ્તા ખીર ની રેસિપી શેર કરી છે. જેમાં કેસર ઇલાયચી પાવડર, જાયફળ પાવડર અને ડ્રાયફ્રુટ ની કતરણ નો ઉપયોગ કર્યો છે. પિસ્તા ની ખીર માં નેચરલ લીલો કલર લાવવા માટે પિસ્તા ના પાવડર નો ઉપયોગ કર્યો છે. જેથી ખીર ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#WEEK14#ff1 અત્યારે શ્રાવણ મહિના ના એકટાણા જે કરતા હોઈ એના માટે ખૂબ જ હેલ્થી પીણું છે Aanal Avashiya Chhaya -
કાજુ બદામ કેસર વાળુ દૂધ (Kaju Badam Kesar Valu Milk Recipe In Gujarati)
#ff1ફરાળ માં ઉપવાસ કે એકટાણા કરતા હોય તો આ કાજુ બદામ અને કેસર વાળુ એક ગ્લાસ દૂધ પી લેવાથી સંતોષ થાય છે.. Sangita Vyas -
બદામ મિલ્કશેક (Badam Milkshake Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#MBR2#Week2 Amita Soni -
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#Week14#ff2ફ્રેન્ડસ, એકદમ હેલ્ધી અને ઉપવાસ માં બેસ્ટ બદામ શેક ની રેસીપી નીચે આપેલ છે. asharamparia -
કાજુ બદામ બાટી વિથ કેસર પિસ્તા સોસ
#દૂધ#જૂનસ્ટારએકદમ અલગ પ્રકાર ની ડિશ છે. બાટી સાથે સોસ સર્વ કર્યો છે. જેમાં ડીપ કરી ને ખાવાનું હોય છે. બેય કોમ્બિનેશન ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. ફરાળ માં પણ ખાઈ શકાય છે. Disha Prashant Chavda -
બદામ પિસ્તા આઇસક્રીમ ( Badam Pista Ice Cream Recipe In Gujarati
આ આઈસ્ક્રીમ મે ફક્ત ૩ ઈજીલી available ingredients થી બનાવ્યો છે. Krishna Joshi -
-
-
કેસર બદામ દૂધ (Kesar Badam Milk Recipe In Gujarati)
#mrPost 11કેસર બદામ દૂધKitna Pyara MILK Ko RUB ne BanayaDil ❤ Kare Drink karti Rahu.... Ketki Dave -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15214788
ટિપ્પણીઓ (2)