મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)

Harsha Gohil
Harsha Gohil @Harshaashok

ઉપવાસ માં બધા ના ઘર માં આ ખીચડી બને છે. આજ મેં પણ બનાવી.

મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)

ઉપવાસ માં બધા ના ઘર માં આ ખીચડી બને છે. આજ મેં પણ બનાવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 સભ્યો
  1. 250 ગ્રામમોરૈયા
  2. 1બટાકા
  3. 1ટામેટા
  4. 1સિમલા મિરચ
  5. 1 કટોરીસમરેલ કોબી
  6. 15/20શીંગદાણા
  7. 3 ચમચીઘી
  8. 1 ચમચીજીરુ
  9. 1 ચમચીલાલ મિર્ચી પાઉડર
  10. 1 ચમચીમીઠું
  11. 2સુકા લાલ મરચા
  12. 1 ચમચીહળદર
  13. જરુર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    કુકર લો.કુકર ગરમ કરો તે માં ઘી મુકો. તે મા જીરુ સુકુ લાલ મરચુ નાખો. સમરેલ શાક ઉમેરો.

  2. 2

    ત્યારબાદ તે ને મિક્સ કરો મસાલા ઉમેરો ને હલાવો.થોડુ પાણી નાખો

  3. 3

    ત્યારબાદ તે માં મોરૈયા ઉમેરો બરાબર હલાવીને જરુર મુજબ પાણી ઉમેરી કુકર ની ત્રણ સીટી વગાડો.

  4. 4

    કુકર ખોલી ખીચડી ને હલાવી મોરૈયાની ખીચડી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harsha Gohil
Harsha Gohil @Harshaashok
પર
રસોઇ મારો પાસંદગી નો વિષય છે. હુ રસોઇ મા નવી વસ્તુઓ બનવટી હોવ છુ.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes