તુવેર દાળ ની ખીચડી (Tuver Dal Khichdi Recipe In Gujarati)

Harsha Gohil @Harshaashok
વિવિધ પ્રકારની ની ખીચડી બને છે. મેં તુવેરદાળ ની ખીચડી બનાવી આજ.
તુવેર દાળ ની ખીચડી (Tuver Dal Khichdi Recipe In Gujarati)
વિવિધ પ્રકારની ની ખીચડી બને છે. મેં તુવેરદાળ ની ખીચડી બનાવી આજ.
રાંધવાની સૂચનાઓ
- 1
એક કુકર લો તે માં તુવેરદાળ ને ચોખા લો તે ને બે ટાઈમ ધોવા.તે માં મીઠું હળદર ઉમેરો ને બારબાર મિક્સ કરો ને પાણી ઉમેરો કુકર ને બંધ કરો.
- 2
કુકર ની ચાર સીટી વગાડો. કુકર ની હવા નિકડી જાય બાદ કુકર ને ખોલો.
- 3
ખીચડી ને હલાવી તે માં ઘી ઉમેરો ને મિક્સ કરો.ગરમ ઘી વાળી તુવેરદાળ ની ખીચડી ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તુવેર દાળ ની ખીચડી (Tuver Dal Khichdi Recipe In Gujarati)
તુવેર દાળ ની ખીચડી અમારા બધા ની ફેવરીત છે આજ મેં બનાવી Harsha Gohil -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#KS1આજે મેં તુવેરદાળ ની વઘારેલી ખીચડી બનાવી છે બવ જ સરસ બની છે તમે પણ ટ્રાય કરજો. charmi jobanputra -
તુવેર દાળ ની ખીચડી,(Tuver dal khichdi Recipe in Gujarati)
મે આજે મને ભાવતી તુવેર દાળ ની છૂટી ખીચડી બનાવી છે, જે હેલદી પણ છે અને ટેસ્ટી પણ છે,#GA 4#Week 6. Brinda Padia -
ફોતરાવાળી દાળ ની ખીચડી (Fotravali Dal Khichdi Recipe In Gujarati)
આજે કંઈક હળવુ ખાવાની ઈચ્છા થઈ તો મેં આ મગની ફોતરાવાળી દાળ ની ખીચડી બનાવી#cookpadindia#cookpadgujarati#dal recipe Amita Soni -
તુવેર દાળ ની મસાલા ખીચડી (Tuver Dal Masala Khichdi Recipe In Gujarati)
#WKRમસાલા ખીચડી ડિનર માં બનાવી..દહીં સાથે ખાવાની મજ્જા આવે . Sangita Vyas -
#સાદી મગ દાળ ની ખીચડી #
વિવિધ પ્રકારની ખિચડી બનાવતા હોય છે ઘણી વાર સાદી ખિચડી પણ ખુબ જ ટેસ્ટી લાગે છે અને પોષણક્ષમ હોય છે તો ચાલો બનાવી એ ખિચડી#ખીચડી Yasmeeta Jani -
મગ ની દાળ ની ખીચડી (Moong Dal Khichdi Recipe In Gujarati)
ઓલ ટાઈમ ખીચડી ખાવાની મોજ આવે.આજે મેં ખીચડી બનાવી છે. Harsha Gohil -
મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
ઉપવાસ માં બધા ના ઘર માં આ ખીચડી બને છે. આજ મેં પણ બનાવી. Harsha Gohil -
તુવેર દાળ ની જીરા ખીચડી (Tuver Dal Jeera Khichdi Recipe In Gujarati)
#GA4#Week7#ખીચડીNamrataba parmar
-
મગ ની દાળ ની ખીચડી
#ખીચડી અને બિરયાની મગ ની ખીચડી ખાવા માટે બેસ્ટ છે,પચવામાં હલકી અને આરોગ્યપ્રદ છે.મેં મગ ના ફોતરાં વાળી દાળ નો અને ચોખા નાખી ને ખીચડી બનાવી છે. અમારા ઘેર ની બધા ની ભાવતી ખીચડી છે.બીમાર હોઈ ત્યારે પણ આ ખીચડી ગુણ કા રી છે.ખીચડી વિવિધ પ્રકાર ની બને છે.આ ખીચડી સાત્વિક છે .નાના બાળક ને પણ ખીચડી ખવડાવી સકાઈ છે. Krishna Kholiya -
તુવેર દાળ ની મસાલા ખીચડી (Tuver Dal Masala Khichdi Recipe In Gujarati)
હું લગભગ મગ ની દાળ ની જ ખિચડી બનાવતી હોઉ છું..પણ આજે તીખું ધમધમાટ ખાવાનું મન થયુંતો પટેલ સ્ટાઇલ તુવેર દાળ ની મસાલા ખીચડી બનાવી દીધી, સાથે આથેલી હળદર,દહીં અને પાપડી ગાંઠિયા ..બહુ જ ટેસ્ટી અને મજા આવી ગઈ . Sangita Vyas -
ખીચડી (Khichdi Recipe In Gujarati)
ખીચડી આમતો ઘણા પ્રકારની બનતી હોય છે પણ આજે મે મગ દાળ ને ચોખા ની ખીચડી બનાવી છે Deepika Jagetiya -
તુવેરની દાળ ની ખીચડી (Tuver Dal Khichdi Recipe In Gujarati)
બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. Falguni Shah -
લીલી તુવેર ના ભાત (Lili Tuver Rice Recipe In Gujarati)
#WLD લીલી તુવેર ની અનેક રેસીપી બને છે આજ મેં ભાત બનાવિયા Harsha Gohil -
મસૂર દાળ ની ખીચડી (Masoor Dal Khichdi Recipe In Gujarati)
#Cooksnap ડીનર રેસીપી આજે મે મસૂર દાળ ની મસાલા ખીચડી બનાવી છે. આ ખીચડી "મેહુલ પ્રજાપતિ કાનુડો" ની રેસીપી માં થોડો ફેરફાર કરીને બનાવી છે. થેંકયુ મેહુલભાઈ રેસીપી શેર કરવા માટે. Dipika Bhalla -
તુવેર દાલ ની મસાલા ખીચડી(Tuver Dal Masla Khichdi Recipe In Gujarati)
#GA4#Week7કાઠિયાવાડી ડીશ માં ખીચડી ફેમસ છે , જે પ્રોર્પર ઇન્ડિયન માં સિમ્પલ જ બને છે પણ મેં એમાં થોડો મસાલા ઉમેરી થોડો tangy ટેસ્ટ આપ્યો છે જે એકદમ સરસ લાગે છે. surabhi rughani -
તુવેર દાળ ની છુટ્ટી ખીચડી (Tuver Dal Chhuti Khichdi Recipe In Gujarati)
આજે લંચ માં તુવેર દાળ ની ખીચડી ખાટી મીઠી કઢી ગુવાર બટાકા નું શાક રોટલી છાશ પાપડ બનાવ્યું હતું. Sonal Modha -
તુવેર દાળ મસાલા ખીચડી (Tuver Dal Masala Khichdi Recipe In Gujarati)
#WLDઆજે મે એકદમ લાઈટ ડીશ બનાવી છે આ તુવેર દાળ મસાલા ખીચડી ને તમે લંચ અને ડિનર બંને માં લઈ શકો અને અત્યારે ફ્રેશ તુવેર અને ફ્રેશ લસણ , બીટ, ગાજર, વટાણા બધું જ ખૂબ મળે છે તો ચાલો આ ખીચડી બનાવીએ hetal shah -
તુવેરદાળ ની ખીચડી(khichdi recipe in gujarati)
#વેસ્ટ જ્યારે પણ ગુજરાતી વાનગીની વાત આવે ત્યારે આપણે તુવેરદાળ ની ખીચડી ને કેમ ભૂલી શકાય? મારા ઘરમાં બધાની પ્રિય વાનગી. VAISHALI KHAKHRIYA. -
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
Bina Radia ની રેસિપી માંથી ફેરફાર કરી રજવાડી ખીચડી મેં બનાવી છે Bina Talati -
વેજીટેબલ્સ મસાલા ખીચડી (Vegetable Masala Khichdi Recipe In Gujarati)
#GA4#Week7#khichdiખીચડી નું નામ આવે એટલે મોંમા પાણી આવી જાય ,ખીચડી નાના મોટા બધાની પ્રિય વાનગી છે,ખીચડી અલગ પ્રકાર ની બનાવી શકાય,આખા મગની,બાજરી ની,સાબુદાણા ની,મોરૈયા ની અહીં હું એ દાળ-ચોખા ની ખીચડી બનાવી છે Tejal Hitesh Gandhi -
-
-
-
મોગર દાળ ખીચડી(Mogar Dal Khichdi Recipe In Gujarati)
#AM2મોગરદાળની ખીચડી પચવામાં સરળ છે અને પૌષ્ટિક આહાર પણ છે. આ ખીચડી ઝડપથી બની જાય છે. અમારે ત્યાં આ ખીચડી પ્રેશર કૂકરમાં બનાવવામાં આવે છે. Jigna Vaghela -
-
વેજીટેબલ મોરૈયા ની ખીચડી (Vegetable Moraiya Khichdi Recipe In Gujarati)
#SJR ફરાળી મોરૈયા ની ખીચડી મસાલેદાર ને આવે ખાવા ની મજા આજ મેં બનાવી Harsha Gohil -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16249285
ટિપ્પણીઓ