વ્હાઈટ ઢોકળા

Vandna Raval
Vandna Raval @vkr1517
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ અડદ ની દાળ
  2. 3 વાટકીચોખા
  3. મીઠું જરૂર મુજબ
  4. તેલ જરૂર મુજબ
  5. પાણી જરૂર મુજબ
  6. નાની ચમચીઈનો અથવા ખાવા નો સોડા
  7. 1 બાઉલ છાશ
  8. 1 ચમચીરાઈ
  9. થોડાલીમડાના પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    અડદ ની દાળ અને ચોખાને ધોઈ આખી રાત પલાળી દો. પછી સવારે મીક્ષરમાં પીસી લો. પછી તેમા છાશ નાખી આથો આવવા માટે રાખી મૂકો.

  2. 2

    બેટર મા ઈનો નાખી મિક્સ કરો. પછી ઢોકળીયા મા પાણી ગરમ કરી તેમા જાળી મુકી તેલ વાળી ડીસા મા બેટરી ઉમેરી ચડવા મુકો.

  3. 3

    ઢોકળા ચડી જાય પછી બહાર કાઢી લો. પછી તેલ મા રાઈ અને લીમડાના પાન નાખી વઘાર કરો અને ઢોકળા પર રેડો.

  4. 4

    પછી સર્વીગ પ્લેટ મા લઇ ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vandna Raval
Vandna Raval @vkr1517
પર

ટિપ્પણીઓ

Similar Recipes