આંબલવાણું

Bhavna C. Desai @bhavnacdesai
અખાત્રીજ સ્પેશિયલ
આંબલવાણું પીવાથી પિત્ત એસિડિટી દૂર થાય છે ગરમી માં રાહત મળે છે
આંબલવાણું
અખાત્રીજ સ્પેશિયલ
આંબલવાણું પીવાથી પિત્ત એસિડિટી દૂર થાય છે ગરમી માં રાહત મળે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આંબલી ને 2 કલાક પલાળી રાખવી ગોળ ને 15 મિનિટ પલાળી રાખવો
- 2
આંબલી ને હાથ થી મસળી અને ગાળી લેવી ગોળ નું પાણી અને આંબલી નો પલ્પ બન્ને મિક્સ કરી જરૂર મુજબ ઠંડુ પાણી નાખી તેમાં જીરું પાઉડર સિકંજી પાઉડર અને સંચલ પાઉડર મિક્સ કરી બરાબર હલાવી આંબલવાણું સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
દ્રાક્ષ નું જ્યૂસ (Grapes Juice Recipe In Gujarati)
આ જ્યૂસ થી ગરમી માં રાહત થાય છે અને પેટ ની ગરમી દૂર થાય છે Bhetariya Yasana -
કાચી કેરી નું શરબત (Kachi Keri Sharbat Recipe In Gujarati)
#SMઉનાળા માં કાચી કેરીનું શરબત પીવાથી લૂ લાગતી નથી અને ગરમી થી પણ રાહત આપે છે અને બીજા ઘણા ફાયદા થાય છે આ શરબત નાના મોટા સૌને ખૂબ જ ગમે છે Harsha Solanki -
તકમરીયા અને ફુદિના નું શરબત (Tukmaria Pudina Sharbat Recipe In Gujarati)
ગરમી ની સિઝન માં ઠંડક આપતું પીણું સમર ડ્રીંકસ .આ શરબત પીવાથી ગરમી માં રાહત મળે છે.તકમરીયા અને જીરું એ બન્ને ગરમી મા ઠંડક આપે છે. Sonal Modha -
મસ્કમેલન જ્યૂસ (Muskmelon beverages Recipe in gujarati)
#Cookpadindia#SMPost1ગરમી ની ઋતુ માં ઠંડુ ઠંડુ પીવાનું ખુબજ મન થાય છે.. ટેટી નો જ્યૂસ પીવાથી થી એસિડિટી ઓછી થાય છે. ટેટી નો જ્યૂસ ઠંડક આપે છે. Parul Patel -
તરબૂચ જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
#HR આ જ્યુસ પીવાથી ગરમી માં પણ રાહત મળે છે. Nidhi Popat -
કોકમ શરબત (Kokum Sharbat Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે અને ગરમીની સિઝનમાં રાહત આપે છે (સમર સ્પેશિયલ) Falguni Shah -
-
બીટ દૂધી સરગવા નું સૂપ(Beetroot Dudhi Saragva Soup Recipe In Gujarati)
#Immunityઆ સૂપ પીવાથી લોહી ની કમી દૂર થાય છે. શરીર detox માટે પણ આ સૂપ પીવા માં આવે છે. વજન ઉતારવા માં આ સૂપ પીવાથી ભૂખ નથી લાગતી અને સાથે સાથે વિટામિન્સ પણ મળી રહે છે. Riddhi Patel -
કાકડી ટામેટાં નું જયુસ (Cucumber Tomato Juice Recipe In Gujarati)
Refreshment drnik આ જયુસ ગરમી મા પીવાથી રાહત મળે છે. તો આજે મેં કાકડી ટામેટાં નું જયુસ બનાવ્યું. Sonal Modha -
બાફલો, આમ પન્ના(baaflo, aam Panna recipe in Gujarati)
#સમર બાફલો, કેરી ફુદીના રિફ્રેશિંગ, આમ પન્ના વગેરે બધા નામ આપી શકાય છે આ ડ્રિંક પીવાથી ગરમી માં બહુ મદદગાર થાય છે આ બનાવીને તમે એક બે મહિના સુધી ફ્રિજમાં સ્ટોર કરી શકો છો. અડધી કેરીથી ચાર ગ્લાસ બને છે Roopesh Kumar -
વરિયાળી નું શરબત
#એનિવર્સરી વેલકમ ડ્રિન્ક માં ગરમી માં આ વરિયાળી અને ખડી સાકર નું શરબત એકદમ યોગ્ય ગણાય છે. ઉનાળા માં જ્યારે ગરમી વધુ હોય ત્યારે આ શરબત પીવાથી લુ,અને ગરમી થી રાહત થાય છે. અને એસિડિટી માં પણ ઠંડક મળે છે.આમ થોડું લીંબુ નો રસ નાખ્યો હોવાથી તાજગી અને રિફ્રેશ લાગે છે. Krishna Kholiya -
મીન્ટી આમ પન્ના (Minti Aam Panna Recipe In Gujarati)
#EB#WEEK2આમ પન્ના ના અનેક ફાયદા છે, આમ પન્ના ગરમીની સિઝનમાં શરીરને ઠંડક આપે છે, આમ પન્ના માં Vitamin B6 હોય છે જેનાથી ડિપ્રેશન દૂર થાય છે, આમ પન્ના માં ભરપૂર માત્રા માં Iron મળી રહે છે, આમ પન્ના પીવાથી Immunity વધે છે. Rachana Sagala -
આમ પન્ના(Aam Panna Recipe In Gujarati)
#EBઆમપન્ના એ ગરમી માં ખૂબ જ ફાયદાકારક છે. લૂ લાગવાથી બચાવે છે. શરીરમાં ઠંડક પ્રદાન કરે છે. અને સંચળ પાઉડર, જીરું પાઉડર તથા ચાટ મસાલો એડ કરેલા છે તેથી સ્વાદમાં તો એકદમ સરસ છે જ. તમે પણ આ ગરમી માં ચોકક્સ આમપન્ના બનાવજો. Jigna Vaghela -
ઘઉં ના લોટ ની રાબ (Wheat Flour Raab Recipe In Gujarati)
શિયાળા માં ગુંદર ની રાબ પીવાથી કમર નો દુખાવામાં રાહત થાય છે ને સુઠ ને ગંઠોડા નો પાઉડર હોવાથી શરદી માં પણ રાહત મળે છે. #CB6 Mittu Dave -
આંબલવાણું સરબત (Tamarind sharbat recipe in Gujarati)
#SM#cookpadgujarati#cookpadindia#cookpad ઉનાળાની ગરમી સામે રક્ષણ મેળવવા માટે આંબલવાણું એક દિવ્ય પીણું છે. ઉનાળાની સખત ગરમીમાં જ્યારે બહાર સારી એવી લૂ વાતી હોય ત્યારે બહારથી આવીને આંબલવાણું પીવાથી શરીરને લૂ સામે પૂરતું રક્ષણ મળે છે. આ ઉપરાંત આપણા શરીરને પીત, પેટમાં અપચો, ગરમી વગેરે અનેક તકલીફોથી રાહત મળે છે. આ સરબત ઘરે બનાવવું ખૂબ જ સરળ છે. અઠવાડિયામાં મિનિમમ બે વખત આ સરબતનું સેવન કરવાથી આપણા શરીરને ઘણા ફાયદા થાય છે. Asmita Rupani -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#Week2આમ પન્ના એ ઉનાળાની સિઝનમાં પીવાતું એક પીણું છે. ઉનાળામા લુ સામે રક્ષણ આપવા માટે કાચી કેરી માંથી બનાવવામાં આવે છે. તે ખૂબ જ ફાયદાકારક છે. આમ પન્ના નો સ્વાદ ખાટો મીઠો હોય છે. તેના નાના-મોટા બધાને ખૂબ જ પસંદ પડે છે તેમાંથી વિટામિન સી પણ સારા પ્રમાણમાં મળે છે તો આજે મેં અહીં કાચી કેરીમાંથી આમ પન્ના બનાવ્યું છે. Nita Prajesh Suthar -
-
ટેટી જ્યૂસ (Muskmelon Juice Recipe In Gujarati)
ટેટી નો જ્યૂસ પીવાથી એસિડિટી મા રાહત મળે છે. ગરમી માં આ પીણું ખૂબ જ ફાયદાકારક છે. Disha Prashant Chavda -
ફુદીના છાશ (Pudina Buttermilk Recipe In Gujarati)
#GA4#Week7#BUTTERMILK#COOKPADGUJ#COOKPADINDIA છાસ એ ગુજરાતી થાળી અને કાઠિયાવાડી થાળી માં અગત્ય નું સ્થાન ધરાવે છે. જે પાચનક્રિયા સુધારે છે અને શરીર ને ઠંડક આપનારી છે. અહીં મેં ફુદીના સાથે છાસ તૈયાર કરેલ છે. ફુદીનો પણ શરીર ની ગરમી દૂર કરે છે. આથી ગરમી ની ઋતુ માં તેનું દરરોજ સેવન કરવું જોઈએ. Shweta Shah -
કાચી કેરી નો બાફલો (Kachi Keri Baflo Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiએક કાચી કેરીમાં 35 સફરજન, 18 કેળા, 9 લિંબુ અને 3 સંતરા જેટલું વિટામિન સી હોય છે. કાચી કેરીમાં એટલી બધી માત્રામાં જુદા જુદા પોષક તત્વો મળે છે કે જેનાથી ઘણી બિમારીઓને દુર કરી શકાય છે. કાચી કેરીને પાણી સાથે ખાવાથી શરીરમાં પાણીની અછત નથી સર્જાતી લૂ પણ લાગતી નથી... Bhumi Parikh -
ઠંડાઈ (Thandai Recipe In Gujarati)
#HR આયુર્વેદ માં કહેવાય છે કે ઠંડાઈ માં ઠંડી અને ગરમ બન્ને તાસીર હોય છે ઠંડી ની ઋતુ પૂરી થાય અને ગરમી શરૂ થાયઠંડાઈ પીવાથી ગરમી માં રાહત મળે છે Bhavna C. Desai -
સરગવા નું સૂપ (Sargva Soup Recipe in Gujarati)
#Immunityઆ સૂપ પીવાથી immunity સ્ટ્રોંગ થાય છે Jayshree Doshi -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#Week2કાચી કેરી માંથી વિટામિન સી મળે છે . ઉનાળામાં કાચી કેરી ખાવા થી લૂ લાગતી નથી . બાળકો કાચી કેરી ખાતા નથી એમને કોઈ ડ્રિન્ક બનાવી ને આપીએ તો તે પીવે છે . એટલે મેં આ આમ પન્ના બનાવ્યું છે . ગરમી માં આમ પન્ના પીવાથી ઠંડક મળે છે . Rekha Ramchandani -
-
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#Week 2ગરમી શરૂ થાય અને કેરીની સીઝન શરૂ થાય અને તેમાં પણ ગરમીમાં લુ નો લાગે એટલા માટે ખાસ આમ પન્ના બનાવવામાં આવે છે અને ટેસ્ટી ચટપટુ આમ પન્ના લાજવાબ લાગે છે. Jyoti Shah -
બીલા નું શરબત (Bael Sharbat Recipe In Gujarati)
#SM#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઉનાળામાં આરોગ્યપ્રદ ઠંડક આપનાર શરીરની સ્ટેમિના ટકાવી રાખનાર બીલાનું શરબત ખૂબ જ ઉપકારક છે આ શરબત પીવાથી ઉનાળામાં લૂ લાગતી નથી અને પેટમાં લાંબો સમય સુધી ઠંડક રહે છે એસીડીટી માં પણ રાહત થાય છે આમ ઉનાળામાં આ શરબત ખૂબ જ ઉપકારક છે Ramaben Joshi -
હાજમા હજમ
#goldenapron3#વીક13 #ફુદીનો ગરમી ના દિવસો મા ઠંડક આપતું પીણું છે જે પિત્ત નાશક છે અને ઈમ્યૂનિટી વધારે છે. પાચન મા મદદ કરે છે અને ગરમી મા ભૂખ ન લાગવાની તકલીફ ને દૂર કરે છે. Dhara Panchamia -
ફુદીના લીંબુ શરબત (Pudina Limbu Sharbat Recipe In Gujarati)
#weekgreenઆ શરબત તમે ઉનાળા માં ગરમી માં ઠંડક આપે છે.. અને શરબત ની ચાસણી ને તમે સ્ટોર પણ કરી શકો છો.👍 Noopur Alok Vaishnav
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16204548
ટિપ્પણીઓ (4)