કોકમ શરબત (Kokum Sharbat Recipe In Gujarati)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
Mumbai

ખૂબ જ ટેસ્ટી બને છે અને ગરમીની સિઝનમાં રાહત આપે છે (સમર સ્પેશિયલ)

કોકમ શરબત (Kokum Sharbat Recipe In Gujarati)

ખૂબ જ ટેસ્ટી બને છે અને ગરમીની સિઝનમાં રાહત આપે છે (સમર સ્પેશિયલ)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
૪ લોકો માટે
  1. 🔴૨ કપ લાલ કોકમ
  2. 2 કપખાંડ
  3. 2 કપપાણી
  4. 1 ચમચીસંચળ પાઉડર
  5. 1/2 ચમચી મરી પાઉડર
  6. 1/2 ચમચી શેકેલું જીરું પાઉડર
  7. 2 થી 3ટુકડા બરફ
  8. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક તપેલીમાં કોકમ લઈ બે થી ત્રણ કલાક માટે પાણીમાં પલાળી રાખો ત્યારબાદ તેને મિક્સરમાં ગ્રાઈન્ડ કરી લો પછી એક કડાઈમાં ખાંડ અને પાણી એડ કરો

  2. 2

    પછી તેમાં ગ્રાઈન્ડ કરેલો કોકમ સંચળ પાઉડર મરી પાઉડર અને શેકેલું જીરૂ પાઉડર નાખી બરાબર મિક્સ કરી ૫ થી ૭ મિનિટ માટે ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકળવા દો ત્યારબાદ ગેસ બંધ કરી દો

  3. 3

    અને ગરણી ની મદદથી તપેલીમાં ગાડી લો અને થોડું ઠંડુ થાય છે કાચની બોટલમાં ભરીને ફ્રિજમાં સ્ટોર કરી શકો છો ત્યારબાદ સર્વ કરવા માટે એક ગ્લાસ લઈ તેમાં બરફના ટુકડા અને ત્રણ ચમચી જેટલું કોકમ સીરપ નાખી જરૂર મુજબ પાણી ઉમેરી બરાબર મિક્ષ કરી લો

  4. 4

    તો તૈયાર જ આપણું કોકમનું શરબત બનીને ખૂબ જ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Falguni Shah
Falguni Shah @FalguniShah_40
પર
Mumbai
I love cooking❤️❤️😍🍔🍟🍕🧀🌮🥙🥪🍜🥗🥣🍢🍰🥧🎂🍩🍫🍨🍧
વધુ વાંચો

Similar Recipes