રોટી પૌવા ક્ટ્લેસ (Roti Pauva Cutlet Recipe In Gujarati)

Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
બધા જ
  1. 1વાટકો પલાળેલા પૌવા
  2. 3/4રોટલી નું ચૂરમુ
  3. 1ડુંગળી ઝીણી સમારેલી
  4. 1/2 કેપ્સીકમ ઝીણું સમારેલું
  5. 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  6. 2 ચમચીઝીણી સમારેલી કોથમીર
  7. 1 ચમચીસફેદ તલ
  8. 1/2 ચમચી આમચૂર પાઉડર
  9. 1/2 ચમચી હળદર
  10. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  11. 1/2 ચમચી મરી પાઉડર
  12. 2 ચમચીચોખાનો લોટ
  13. ૧ ચમચીખાંડ
  14. સ્વાદ અનુસારમીઠું
  15. કોટિંગ માટે 1/2વાટકી રવો
  16. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક વાસણમાં પલાળેલા પૌવામાં રોટલી નું ચૂરમુ ભેળવી તેમાં જણાવેલા બધા જ મસાલા કરી તેને હાથથી બરાબર મસળી લો અને કણક જેવું તૈયાર કરી લો.

  2. 2

    હવે એક ડબ્બા કે થાળીમાં નીચે થોડો સ્વો પાથરી તેના ઉપર તૈયાર કરેલ પૌવા નું મિશ્રણ મૂકી બરાબર દબાવી ને સેટ કરી દો ઉપર ફરીથી થોડો રવો છાંટી તેને અનમોલ્ડ કરી લો.અને નાની વાટકી કે કૂકીઝ કટરની મદદથી મનગમતા આકારમાં કટલેસ તૈયાર કરી લો.

  3. 3

    હવે તૈયાર થયેલ કટલેસને ગરમ તેલમાં થોડી લાલાશ પડતી તળી લો અને ટોમેટો કેચપ ખજૂર આમલીની ચટણી અને લીલી ચટણી સાથે સર્વ કરો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
પર
If you think well, you cook well.😘🍱🍜☕🍹🍨🍢🥘
વધુ વાંચો

Similar Recipes