રોટલી નો લાડવો

Shital Manek
Shital Manek @cook_26389728

રોટલી નો લાડવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 લોકો
  1. 8રોટલી
  2. 4ચમચા ઘી
  3. 5ચમચા ગોળ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    8 રોટલી લોટ માંથી બનાવો.

  2. 2

    ઘી ગરમ કરો.

  3. 3

    ગોળ ને સુધારી લો.

  4. 4

    એક થાળી મા રોટલી ના બારીક ટૂકડા કરો. ગોળ અને ઘી મિક્સ કરી લાડવા વાળો

  5. 5

    આ લાડવા બહુ પૌષ્ટિક હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Manek
Shital Manek @cook_26389728
પર

ટિપ્પણીઓ

Similar Recipes