રોટલી નો લાડુ (Rotli Ladoo Recipe In Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા રોટલી નો ભૂકો કરવો તેમા ગોળ નાખવો પછી મિક્સ કરવુ ને ઘી નાખી પાછુબધુ મીકસ કરવુ તૈયાર
Similar Recipes
-
-
-
-
-
-
-
-
રોટલી ના લાડુ (Rotli Ladoo Recipe In Gujarati)
#Ladooરોટલી ના લાડુ તો લગભગ બાળપણ માં બધાએ ખાધા હશે કેમ કે આપણા મમ્મીઓ એ આપણ ને ખવડાવ્યા જ હશે. આમ તો લાડુ બનાવ માં વાર લાગે પાન બાળક ની હાથ પાસે માં એ ઝટપટ લાડુ બની જાય એવો નુસખો શોધી કાઢ્યો અને કરતા રોટલી ના લાડુ. Bansi Thaker -
-
રોટલી ના લાડુ(Rotli na ladoo recipe in Gujarati)
આપણે ઘરમાં આગળપાછળ રોટલી તો વધતી જ હોયછે.એમાથી આપણે કેટલી એ અવનવી વાનગી બનાવ્યે છીએ. આજે મે એમાથી રોટલી ના લાડુ બનાવ્યા છે.#GA4#Week14#Ladoo Amee Mankad -
-
-
રોટલી ના લાડુ (Rotli Ladoo Recipe In Gujarati)
#supersઆપણા માટે ઘણી રસોઈબનાવીએ છીએ અને એમાં બાળકોમાટે વિચારવાનું ભૂલી જઇએછીએ, તો આજે હું મલ્ટી ગ્રેઈનલોટમાંથી બનાવેલી રોટલી માં થીબાળકો માટે લાડુ બનાવું છું.. Sangita Vyas -
લેફટઓવર રોટલી ના લાડુ (Leftover Rotli Ladoo Recipe In Gujarati)
#LO : રોટલી ના લાડુઅમારા ઘરમાં બધાને રોટલી ના લાડુ ગરમ ગરમ બહું જ ભાવે છે.કયારેક લાડુ વાળ્યા વિના ગરમ ગરમ એમજ ખાઈએ છીએ.પણ આજે મેં લાડુ વાળ્યા છે. Sonal Modha -
વધેલી રોટલી ના લાડુ (Left Over Rotli Ladoo Recipe In Gujarati)
#છોકરાઓ ને ભાવતા ને ઝડપ થી બનતા લાડુ.# વીસરાતી વાનગી. Shilpa khatri -
-
વધેલી રોટલી ના લાડુ (Left Over Rotli Ladoo Recipe In Gujarati)
#ફુડ ફેસ્ટિવલ 1 #FFC1 #વીસરાતી વાનગી Shilpa khatri -
-
-
-
-
-
-
-
-
-
-
ગળી રોટલી (Sweet Rotli Recipe In Gujarati)
આ વાનગી લગભગ બધા ને ભાવે છે.અને સરળતા થી બની પણ જાય છે.ઠંડી રોટલી નો બેસ્ટ ઉપિયોગ પણ થાય છે. Varsha Dave -
વધેલી રોટલી ના ગોળવાળા લાડુ (Leftover Rotli Gol Laddu Recipe In Gujarati)
#Fam#Ladoવધેલી રોટલીના ગોળવાળા લાડુ ખાવાની ખૂબ જ મજા આવે છે. રોટલી વધી હોય તો શું બનાવવું એવું થાય છે કેટલીક વાર રોટલીના ટુકડા કરી તેને શેકી ને ચેવડો બનાવું છું. આજે મેં લાડુ બનાવ્યા છે. નાના બાળકો સ્વીટ માંગે તો આ બનાવી આપો તો હેલ્થ માટે પણ ઘણું સારૂ છે. Jayshree Doshi
More Recipes
- સ્પેશિયલ ગુજરાતી થાળી (Special Gujarati Thali Recipe In Gujarati)
- સમર સ્પેશિયલ ગુજરાતી થાળી (Summer Special Gujarati Thali Recipe
- કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
- પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
- સ્ટફ્ડ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15162971
ટિપ્પણીઓ