ડ્રાયફ્રુટ શીરો (Dryfruit Sheera Recipe In Gujarati)

HEMA OZA
HEMA OZA @HemaOza

#MDC
હેપી મધર સ ડે ટુ ઓલ
મમ્મી માટે તો જેટલું કરીએ તેટલું ઓછું છે.તે વખતે ઘર મા બનતી વાનગી નું મહત્વ હતું કંઈ હોય શીરો પહેલા બને જલ્દી બને ને ઘર મા જ સામગ્રી હોય.
મા વગર નું આપણું અસતિત્વ જ નથી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનીટ
2 સર્વિંગ્સ
  1. 1વાટકો રવો
  2. 1વાટકો ઘી
  3. 1/2 વાટકો ડા્યફુટ પીસેલા
  4. 1/2 વાટકો ખાંડ
  5. 1 ચમચીઇલાયચી ભુકો
  6. 2 વાટકીદૂધ

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ એક કડાઈમાં ઘી લ ઈ ને તેમા રવો શેકી લો. બદામી રંગ નો શેકવો.

  2. 2

    ત્યાર બાદ તેમા દૂધ નાખી રવા ને બાફવા દો રવો સરસ થઈ જાય એટલે ખાંડ નાખી ઘી છૂટે તથા સુધી થવા દો પછી તેમા ડા્યફુટ ઇલાયચી ઉમેરી થોડીવાર થવા દેવું ડા્યફુટ શીરો તૈયાર છે. આભાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
HEMA OZA
HEMA OZA @HemaOza
પર

Similar Recipes