મેંગો કુલ્ફી (Mango Kulfi Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
#KR
@cook_26378136
Kajal mankad gandhi inspired me for this recipe.
મેંગો કુલ્ફી (Mango Kulfi Recipe In Gujarati)
#KR
@cook_26378136
Kajal mankad gandhi inspired me for this recipe.
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધને ગરમ કરી ધીમા તાપે ઉકાળો. પછી તેમાં ખાંડ તથા મલાઈ નાંખી ઉકાળો. ૧ વાડકીમાં કસ્ટર્ડ પાઉડર અને મિલ્ક પાઉડર ઘોળી ઘીમે ધીમે રેડી હલાવતા રહો. ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી મિશ્રણ ને ઠંડું થવા દો.
- 2
હવે કેરીનો પલ્પ નાંખી બરાબર મિક્સ કરી લો. આ સ્ટેજ પર જો ગમે તો ડ્રાય ફ્રુટ્સ ની કતરણ નાંખી શકો પણ મને મેંગો નો જ ફલેવર ગમે એટલે નથી નાંખ્યું. તેને મોલ્ડ માં નાંખી આખી રાત માટે ફ્રીઝરમાં મૂકી દો.
- 3
બીજા દિવસે મેંગો કુલ્ફી તૈયાર છે તેને અનમોલ્ડ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો મટકી આઈસક્રીમ (Mango Matki Icecream Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#KR@pushpaji_9410 inspired me for this recipe Amita Soni -
મેંગો આઈસક્રીમ (Mango Ice cream Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#APR@Nidhiji1989 inspired me for this recipe Amita Soni -
મેંગો મટકી આઈસ્ક્રીમ (Mango Mataki Icecream Recipe In Gujarati)
#KR@rexstu8817 stuti vaishnav inspired me for this recipeઆજે અગિયારસ નિમિત્તે કાન્હાને ધરાવવા ખાસમેંગો મટકી આઈસ્ક્રીમ બનાવ્યો અને સવારે પ્રસાદ માં ધર્યો. Dr. Pushpa Dixit -
મેંગો આઈસ્ક્રીમ (Mango Icecream Recipe In Gujarati)
#APR@Nidhi1989 inspired me for this recipe 🥭🍨 Dr. Pushpa Dixit -
મેંગો મઠો (Mango Matho Recipe In Gujarati)
#KR@Jigisha_16 inspired me for this recipe. Dr. Pushpa Dixit -
ઈન્સ્ટન્ટ કુલ્ફી (Instant Kulfi Recipe In Gujarati)
#APR@sneha_patel inspired me for this recipe. Dr. Pushpa Dixit -
મેંગો ફ્રુટી (Mango Frooti Recipe In Gujarati)
#KR@vaishali_29 inspired me for this recipe🥭 Dr. Pushpa Dixit -
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
#KR@Tastelover_Asmita inspired me for this recipeઉનાળામાં સરસ પાકી કેરી મળે અને તેનો ઉપયોગ કરી વિવિધ રેસીપી બનાવીએ.. તો આજે મેંગો કસ્ટર્ડ ખૂબ જ ઓછી સામગ્રી નો ઉપયોગ કરી બનાવ્યો છે. Dr. Pushpa Dixit -
કૂકીઝ & ક્રીમ આઇસક્રીમ (Cookies Cream Icecream Recipe In Gujarati)
#APRNidhi1989 inspired me for this recipe Dr. Pushpa Dixit -
કેરી ફુદીના નું પાણી (Mango Mint Pani Recipe In Gujarati)
#KR@SudhaFoodStudio51 inspired me for this recipe. Dr. Pushpa Dixit -
કાચી કેરી બટાકા રવા ઢોકળા (Raw Mango Rava Bataka Dhokla Recipe)
#KR@sneha_patel inspired me for this recipe. Dr. Pushpa Dixit -
-
કાચી કેરી ફુદીના ની ચટણી (Kachi Keri Pudina Chutney Recipe In Gujarati)
#KR@rekhavora inspired me for this recipe. Dr. Pushpa Dixit -
કાચી કેરી અને ફુદીનાનું શરબત (Kachi Keri Pudina Sharbat Recipe In Gujarati)
#KR@Amita_soni inspired me for this recipe. Dr. Pushpa Dixit -
-
કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું (Keri Instant Athanu Recipe In Gujarati)
#KR@RiddhiJD83 inspired me for this recipe Dr. Pushpa Dixit -
ગોળવાણુ (Golvanu Recipe In Gujarati)
#KR@cook_26038928 Hema ozaji inspired me for this recipe Dr. Pushpa Dixit -
કાચી કેરીનો છુંદો (Kachi Keri Chhundo Recipe In Gujarati)
#KR@cook_20544089 inspired me for this Dr. Pushpa Dixit -
-
-
મેંગો કુલ્ફી (Mango Kulfi Recipe In Gujarati)
આઈસક્રીમ અથવા કુલ્ફી એ લોકપ્રિય ડિઝર્ટ નો પ્રકાર છે. આપણે અલગ-અલગ પ્રકારના આઇસક્રીમ અથવા કુલ્ફી ફ્રૂટ પલ્પ અને ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરીને બનાવી શકીએ. મેંગો કુલ્ફી એ ખૂબ જ સ્વાદિષ્ટ ડિઝર્ટ છે જે ઉનાળાની ઋતુ દરમિયાન બનાવી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જ@Hemaxi79 inspired me for this Dr. Pushpa Dixit -
મેંગો કસ્ટર્ટ કુલ્ફી (Mango Custard Kulfi Recipe In Gujarati)
#RC1#cookpadindia#cookpadgujaratiઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડા પીણા, આઈસક્રીમ કે કુલ્ફી ખાવાની મજા પડે છે. તેમા પણ જો આઈસક્રીમ કે કુલ્ફી ઘરે જ બનાવી હોય તો તેની શુદ્ધતા માટે પણ કોઈ સંદેહ રહેતો નથી. તો આજે તમારી સાથે શેયર કરું છું બહુ જ ઓછી સામગ્રી થી ઘરે જ બનાવી શકાય એવી મેંગો કસ્ટર્ડ કુલ્ફી.. તમે પણ ચોક્કસ બનાવજો.. Jigna Vaghela -
મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
#KR@Ekrangkitchen inspired me for this.કેરીની સીઝન પૂર બહાર માં જામી છે. ગરમીમાં રાતે જમ્યા પછી કંઈક ઠંડું પીણું જોવે તો આજે મેં મેંગો મિલ્ક શેક સર્વ કર્યો. Dr. Pushpa Dixit -
-
-
મેંગો મલાઈ કુલ્ફી (Mango Malai Kulfi Recipe in Gujarati 🥭)
#Asahikaseiindia#NooilRecipes#cookpad_guj આઈસક્રીમ અથવા કુલ્ફી એ લોકપ્રિય ડિઝર્ટ નો પ્રકાર છે. આપણે અલગ-અલગ પ્રકારના આઇસક્રીમ અથવા કુલ્ફી ફ્રૂટ પલ્પ અને ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરીને બનાવી શકીએ. મેંગો કુલ્ફી એ ખૂબ જ સ્વાદિષ્ટ ડિઝર્ટ છે જે ઉનાળાની ઋતુ દરમિયાન બનાવી શકાય છે. Daxa Parmar -
-
વેજ ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg Cheese Grilled Sandwich Recipe In Gujarati)
@Alpa_Kitchen_Studio inspired me for this recipe Dr. Pushpa Dixit -
કાચી કેરીનું વઘારિયું (Kachi Keri Vaghariyu Recipe In Gujarati)
@cook_19537908 linimaji inspired me for this recipe Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16229509
ટિપ્પણીઓ (10)