આમ પન્ના સમર સ્પેશિયલ (Aam Panna Summer Special Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel
શેર કરો

ઘટકો

45 મિનિટ
5 સવિઁગ
  1. 250ગ્રામ કાચી કેરી
  2. 1/2કપ ખાંડ
  3. 1/2ચમચી મોઠુ
  4. 1/2ચમચી શેકેલુ જીરુ
  5. 1/4ચમચી મરી પાઉડર
  6. 1/2ચમચી સંચળ
  7. આઈસ કયુબ
  8. 1કપ પાણી
  9. 10પતા ફુદીનો

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કેરી ની છાલ કાઢી નાના ટુકડા કરો હવે તેને કુકર મા નાખી પાણી એડ કરી 1 સીટી કરો

  2. 2

    હવે તે ઠંડુ થાય એટલે મીક્ષર જાર મા એડ કરી ખાંડ મીઠું સંચળ મરી ફુદિના ન્ પાન જીરુ નાખી પીસી લો તેને ગાળી ને એક બોટલ મા ભરી દો આ સિરપ 20 દિવસ ફીજ મા સારુ રહે છે

  3. 3

    હવે સવિગ ગ્લાસ 4 ચમચી સિરપ નાખી આઈસ ના ટુકડા એડ કરી ચિલ્ડ વોટર નાખી સવિઁગ કરો

  4. 4

    તો તૈયાર છે સમર સ્પેશિયલ આમ પન્ના

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes