ડ્રાય અળવી મસાલા (Dry Arvi Masala Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
ઉત્તર પ્રદેશ માં ખાસ બનતી અને નાનપણથી ભાવતી સબ્જી. હવે બાળવો પણ નાનીજી જેવી અળવી બનાવ કહી ડિમાન્ડ કરે. ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી સબ્જી છે.
ડ્રાય અળવી મસાલા (Dry Arvi Masala Recipe In Gujarati)
ઉત્તર પ્રદેશ માં ખાસ બનતી અને નાનપણથી ભાવતી સબ્જી. હવે બાળવો પણ નાનીજી જેવી અળવી બનાવ કહી ડિમાન્ડ કરે. ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી સબ્જી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
અળવીને ધોઈને કુકરમાં બાફી લો. પછી છાલ કાઢી નાના ટુકડા કરી લો. લીલા મરચાં, કોથમીર અને લીંબુ કાપી લો.
- 2
હવે કડાઈમાં તેલ મૂકી અજમા અને હીંગ નો વઘાર કરી લીલા મરચાં નાંખી અળવી નાંખી મસાલા, મીઠું, લીંબુ નો રસ અને કોથમીર નાંખી બરાબર મિક્સ કરો.
- 3
તો તૈયાર છે ડ્રાય અળવી મસાલા જે સર્વ કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અળવી મસાલા કરી (Arvi Masala Curry Recipe In Gujarati)
અળવીનું ગ્રેવીવાળું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. અળવીનું ડ્રાય શાક પણ પૂરી કે પરાઠા સાથે બહુ ભાવે. Dr. Pushpa Dixit -
અળવી નું ગ્રેવીવાળું શાક (Arvi Gravy Valu Shak Recipe In Gujarati)
ખૂબ જ ભાવતું શાક.. ડ્રાય સબ્જી પણ બનાવું પણ આજે અળવીનું ગ્રેવીવાળું શાક બનાવ્યું. Dr. Pushpa Dixit -
અળવી ની સૂકી ભાજી (Arvi Suki Bhaji Recipe In Gujarati)
#MVF#મોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસીપીઅમારા ઘરમાં બધા ને ખૂબ જ ભાવે. રસાવાળું શાક પણ બનાવું. ફરાળમાં પણ આ જ રીતે હળદર વિના બનાવી ફરાળી પરાઠા કે પૂરી સાથે સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
ડ્રાય અળવી (Dry Arvi Recipe In Gujarati)
#GA4 # Week11ગુજરાતમાં અળવીનાં પાનના ખાસ કરીને પાત્રા બનાવીએ છીએ. અળવીને કચાલુ પણ કહેવામાં આવે છે. અહીં અળવીનું અલગ પ્રકારનું શાક બનાવ્યું છે. અળવી પોષકતત્વોથી સમૃદ્ધ છે એટલે ભોજનમાં તેનો ઉપયોગ જરૂર કરવો જોઈએ. Mamta Pathak -
અળવી મસાલા (Arbi Masala Recipe In Gujarati)
#FDS#cookoadgujarati#cookpadindia દેખાવમાં બટાકા જેવી દેખાતી અળવી એક પ્રકારનું કંદ છે. અળવી એ જમીનમાં ઉગતા એક કંદમૂળનો પ્રકાર છે જે શાકભાજી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. અળવી થોડું ચીકાશ પડતું કંદમૂળ છે જેના લીધે ઘણા લોકો એને પસંદ કરતા નથી. પરંતુ જો તેનો ઉપયોગ કરી આ રીતે ટેસ્ટી શાક બનાવશો તો તેને લોકો આંગળા ચાટી ચાટી અને ખાશે એવું આ સ્વાદિસ્ટ શાક છે. મેં અહીંયા અળવી નો ઉપયોગ કરીને સૂકું શાક બનાવ્યું છે જે બિલકુલ ચીકણું લાગતું નથી અને ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ શાક રોટલી, દાળ અને ભાત સાથે પીરસી શકાય. જો તમને અળવી ની ચિકાશ ના લીધે અળવી બનાવવાનું પસંદ ના હોય તો આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. Daxa Parmar -
કટહલ મસાલા ડ્રાય
#RB11#week11#My recipe BookDedicated to my elder sister who loves this very much.નાનપણથી અમારા બધાની પ્રિય સબ્જી..હવે બાળકો ને પણ બહુ ભાવે. અહીં ગુજરાત માં ફણસ કહેવાય. બહુ ઓછુ મળે પણ આ ભાવતા શાક લેવા હું સ્પેશિયલ મોટી માર્કેટમાં જઉં. ઉનાળામાં જ મળે. ઉત્તર પ્રદેશ માં તો કેરી સાથે ફણસનું અથાણું પણ બને. જેમાં સરસવનાં તેલનો ઉપયોગ થાય. Dr. Pushpa Dixit -
અળવી મસાલા (Arbi masala recipe in Gujarati)
અળવી એ જમીનમાં ઉગતા એક કંદમૂળનો પ્રકાર છે જે શાકભાજી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. અળવી થોડું ચીકાશ પડતું કંદમૂળ છે જેના લીધે ઘણા લોકો એને પસંદ કરતા નથી પરંતુ એને જો વ્યવસ્થિત રીતે બનાવવામાં આવે તો ખૂબ જ સ્વાદિષ્ટ શાક બની શકે છે. મેં અહીંયા અળવી નો ઉપયોગ કરીને સૂકું શાક બનાવ્યું છે જે બિલકુલ ચીકણું લાગતું નથી અને ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ શાક રોટલી, દાળ અને ભાત સાથે પીરસી શકાય. જો તમને અળવી ની ચિકાશ ના લીધે અળવી બનાવવાનું પસંદ ના હોય તો આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો.#MVF#cookpadindia#cookpad_gu spicequeen -
અળવી ફ્રાઈસ (Arvi Fries Recipe In Gujarati)
બટાકા કેળા ની ફ્રાઈસ આપણે બનાવતા જ હોઈએ છે. અળવી ની ફ્રાઈસ પણ એટલી જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
અળવી પાત્રા (Arvi Patra Recipe In Gujarati)
#MVF#cookpadindia#cookpadgujaratiઅળવી પાન ખૂબ જ પૌષ્ટિક છે. તેમાં વિટામિન એ, વિટામિન બી, વિટામીન સી, કેલ્શિયમ, પોટેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં છે. તેમ જ તેમાં ઔષધીય ગુણ હોવાથી શરીર માટે ફાયદાકારક છે. Ranjan Kacha -
અળવી નું શાક (Arvi Shak Recipe In Gujarati)
નાનપણમાં મમ્મી ના હાથે બનેલું આ શાક બહુ ભાવતું. ગુજરાતમાં નથી ખવાતું પણ હું ઘણી વાર નાનપણને યાદ કરી બનાવું છું. બધાને ખૂબ ભાવે છે. Dr. Pushpa Dixit -
-
અળવી ના પાન ના કોફતા (Arvi Paan Kofta Recipe In Gujarati)
#Cookpad India#Cookpad gujarati#SJR#કોફતા રેસીપી#અળવી ના પાન રેસીપી#અળવી ના પાન ના કોફતા ની રેસીપી Krishna Dholakia -
રાજમા મસાલા (Rajma Masala Recipe In Gujarati)
#TheChefStory #ATW3#indian curry recipe#PSRપંજાબી સબ્જી રેસીપી 🥘🍜🍲🥗રાજમા મસાલા પંજાબી રેસીપી હોવા છતા ઉત્તર પ્રદેશ માં તથા ઉત્તરાખંડ માં બહુ જ બનાવાય છે. આપણે ગુજરાતી ઓ પણ પંજાબી ક્યુસિન નાં શોખીન. મારા ઘરે મહિનામાં ૧-૨ વાર રાજમા જરૂર બને. ત્યારે સાથે સલાડ અને છાસ સાથે સર્વ કરો તો બીજી કોઈ વસ્તુ ની જરૂર નહિ. ૧ પોટ મીલ કહી શકીએ. ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે. Dr. Pushpa Dixit -
અળવી ના શાક (Arvi Shak Recipe In Gujarati)
#શાક રેસાપી#પતરવેલી ની ગાઠં,અળવી ,ઘુઈયા, જેવા નમો થી જાણીતી છે અળવી થી શાક, બનાવયુ છે Saroj Shah -
બેસન નાં પાત્રા (અળવી નાં પાનાં)(Patra recipe in Gujarati)
અવળી ખૂબ હેલ્ધી છે, કમર નાં દર્દ માં ખૂબ ઉપયોગી છે ,અળવી નું શાક અથવા તેનાં પાનાં નો ઉપયોગ થાય છે #સાઈડ Ami Master -
પાત્રા (Patra Recipe In Gujarati)
#વેસ્ટ#વેસ્ટ ઇન્ડિયા રેસીપી કોન્ટેસ્ટ અળવી નાં પાન આ સિઝન માં ખૂબ સરસ આવે છે,અમારા ઘર માં અળવી નાં પાત્રા બધાં ને ખૂબજ ભાવે,તમે પણ ટ્રાય કરજો,હેલ્થ માટે ખૂબ સારા છે. Bhavnaben Adhiya -
ગુવારનું શાક (Guvar Shak Recipe In Gujarati)
ગુવાર ઢોકળી અને ગુવાર બટેટાનાં શાક થી થોડું જુદું ઉત્તર પ્રદેશ સ્ટાઈલનું (ગળપણ વગરનું) શાક છે. નાનપણથી મમ્મીના હાથનું ખાધેલું હોવાથી કોઈ વાર બનાવું અને બધાને ભાવે... Dr. Pushpa Dixit -
અળવી નાં સ્ટીમ્ડ પાન (Arvi Steam Paan Recipe In Gujarati)
અળવી ના પાન ને પતરવેલ ના પાન પણ કહેવાય છે..પાન ને ચોપડી, steam કરી ને ફ્રીઝ કરી શકાય છે..જ્યારે પણ વઘારવા હોય કે ચટાકો કરવો હોય તો easy પડે અને મહેમાન આવ્યા હોય તો આ પાન માંથી કોઈ પણ આઇટમ બનાવી ને ફરસાણ તરીકે પીરસી શકાય છે.. Sangita Vyas -
સોયા ચાપ મસાલા (Soya Chaap Masala Recipe In Gujarati)
#GA4#week1#સપ્ટેમ્બરસોયાબીન અને સોયાબીન વડી માંથી બંને છે.આ સબ્જી પંજાબી સ્ટાઈલ થી બનાવામાં આવે છે. ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે.ખૂબ જ હેલ્ધી રહે છે.😋 Nirali Prajapati -
અળવી ના પાત્રા (Arvi Patra Recipe In Gujarati)
#MVFવરસાદ ની સીઝન સાથે મળતા અળવી નાં પાન નાં પાત્રા બધા નાં ફેવરીટ. બનાવવામાં સહેલા અને ટેસ્ટી. નાસ્તામાં કે જમવામાં સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
-
કરારી ભીંડી ડ્રાય મસાલા સબ્જી (Crunchy Bhindi Dry Masala Sabji Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ સમર સિઝનમાં તો બધાના ઘરમાં કેરી તો આવતી જ હશે કેરીના રસ સાથે આવી ડ્રાય સબ્જી બહુ ટેસ્ટી લાગતી હોય છે તો અહીં જ ભીંડા લઈને એક સરસ મજાની ડ્રાય સબ્જી બનાવી છે ખૂબ જ ટેસ્ટી છે#AM3 Nidhi Jay Vinda -
અળવી મસાલા સબ્જી (Arbi Masala Sabji Recipe In Gujarati)
અળવી એક જમીનમાં થતું કંદમૂળ છે જેની નાની નાની ગાંઠ જમીનમાંથી કાઢીને વપરાશમાં લેવાય છે.તેના પર પુષ્કળ પ્રમાણમાં માટી હોય છે એટલે સારી રીતે ધોઈને વાપરવું પડે છે. અને આ ચીકાશ પડતું કંદમૂળ હોવાથી વધારે ઉપયોગમાં લેવાતું નથી પરંતુ સાંધા ના તેમજ હાડકાના દુઃખાવા માટે ની અકસીર દવા છે આ કંદમૂળ ના નિયમિત સેવન થી આ બધા દુઃખાવા માં રાહત મળે છે...આ શાક ને બોઈલ કરી, વધારીને બનાવવામાં આવે છે. Sudha Banjara Vasani -
પાત્રા(અળવી ના પાન)(patara recipe in gujarati)
#સાતમ સાતમ માં આ હંમેશા બનાઉ જ.. બનતા થોડો સમય લાગે પણ એટલાજ ટેસ્ટી લાગે આ પાત્રા.. Tejal Vijay Thakkar -
અળવી ના પાત્રા (Arvi Patra Recipe In Gujarati)
#MVF#cookpadindia#Cookpadgujaratiઅળવી ના પાત્રા Ketki Dave -
પનીર ટિક્કા ડ્રાય મસાલા વિથ મિન્ટ સોસ (Paneer Tikka Dry Masala With Mint Sauce Recipe In Gujarati)
#trend2આ રેસિપિ માં ઘર માં વપરાતા સામાન્ય મસાલા નો જ વપરાશ છે. છતાંય ટેસ્ટ રેસ્ટોરેન્ટ જેવો જ આવે છે. અને મિન્ટ સોસ માં પણ એવુજ છે. માત્ર સામાન્ય સામગ્રી માંથી બને છે. પણ ઘણી જ યુનિક test આપે છે Nikita Dave -
અળવી નાં પાત્રા(ALavi na Patra recipe in gujarati)
#સાઈડઅળવી નાં પાન માં પ્રચુર માત્રામાં વિટામિન એ,બી અને સી રહેલા છે.. કેલ્શિયમ પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે.તો ગુજરાતી થાળી માં દાળ ,ભાત શાક અને રોટલીની સાથે સાઈડ ડિશ તરીકે પહેલેથી અળવી નાં પાત્રા ,ખમણ, ઢોકળા, બટેટા વડાં વગર ન જ ચાલે... ગેસ્ટ આવે ત્યારે અને ખાસ પ્રસંગે આ માથી કોઈ પણ ડીશ હોય જ.. Sunita Vaghela -
સ્પ્રાઉટ મૂંગ ચીલા (Sprout Moong Chila Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી અને પાચનમાં હળવું કહી શકાય એવું ડિનર. Dr. Pushpa Dixit -
અડદ દાળની કચોરી બટેટાનું ગ્રેવીવાળુ શાક (Urad Dal Kachori Bataka Gravyvalu Shak Recipe In Gujarati)
#DFTઅડદ દાળની કચોરી અને બટેટાનું ગ્રેવીવાળુ શાક - ઉત્તર પ્રદેશ ની ફેમસ હલવાઈ વાલી વેઢમી ઔર તરીવાલે આલુકી સબ્જી. Dr. Pushpa Dixit -
મસાલા અળવી ની સબ્જી (Masala Arvi Sabji Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#LSR Sneha Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16269092
ટિપ્પણીઓ (7)