કેરટ કેક (Carrot Cake recipe in Gujarati)

#RB5
કેક નાના મોટા સૌ ની મનપસંદ છે. કોઈ પણ તહેવાર, પ્રસંગ ને ઉજવણી કેક વગર અધુરી લાગે છે તો મેં બનાવી હેલ્થ કોન્સીયસ માટે હેલ્ધી એવી કેરટ કેક એ પણ ઘઉં ના લોટ નો ઉપયોગ કરી ને. તો ટ્રાય કરી ને અનુભવ જરૂર થી જણાવજો.
કેરટ કેક (Carrot Cake recipe in Gujarati)
#RB5
કેક નાના મોટા સૌ ની મનપસંદ છે. કોઈ પણ તહેવાર, પ્રસંગ ને ઉજવણી કેક વગર અધુરી લાગે છે તો મેં બનાવી હેલ્થ કોન્સીયસ માટે હેલ્ધી એવી કેરટ કેક એ પણ ઘઉં ના લોટ નો ઉપયોગ કરી ને. તો ટ્રાય કરી ને અનુભવ જરૂર થી જણાવજો.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં લોટ, બેકિંગ સોડા,બેકિંગ પાવડર અને ખાંડ ચાળી લો. પછી તેમાં તજ, જાયફળ અને સૂંઠ નો પાવડર, તેલ અને પાણી ઉમેરી લો પછી તેમાં છીણેલું ગાજર ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 2
કેક ટીન ને તેલ થી ગ્રીસ કરી પાચમન્ટ પેપર પાથરી લો તૈયાર કેક બેટર ઉમેરી ટેપ કરી મિડિયમ હીટ પર 5 મિનિટ અને પછી 2 મિનિટ માઈક્રો કરી લો.
- 3
સહેજ ઠંડી થાય એટલે અનમોલ્ડ કરી હેલ્ધી અને ટેસ્ટી કેક નો આનંદ માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેરટ કેક (Carrot Cake Recipe In Gujarati)
આપણે રોજબરોજ જે ચોકલેટ, વેનીલા, બટરસ્કોચ વગેરે ફ્લેવરની કેક ખાઈએ છીએ એના કરતાં કેરટ કેક એકદમ જ અલગ પ્રકારની છે જેમાં ઉમેરવામાં આવતાં તજ અને જાયફળ ના પાઉડર ના લીધે ખૂબ જ સુગંધીદાર અને સ્વાદિષ્ટ બને છે. આ કેકને ફ્રોસ્ટિંગ કર્યા વિના પણ ચા કે કોફી સાથે સર્વ કરી શકાય. કેરટ કેકમાં સામાન્ય રીતે ક્રીમ ચીઝ નું ફ્રોસ્ટિંગ કરવામાં આવે છે પરંતુ ચોકલેટ ગનાશ સાથે પણ આ કેક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#AsahiKaseiIndia#cookpadindia#cookpad_gu spicequeen -
કેરટ કેક (Carrot Cake Recipe In Gujarati)
બાળકોને હેલ્ધી અને ટેસ્ટી વાનગી આપીએ તો સ્વાસ્થ્યની સાથે તંદુરસ્ત પણ રાખી શકીએ બાળકોને કેક બહુ ભાવતી હોય છે એટલે તેમાં ગાજર ને એડ કરી કેક બનાવી.#GA4#Week3 Rajni Sanghavi -
કેરટ કેક વિથ ક્રીમ ચીઝ ગ્લેઝ(carrot cake with cream cheese glaze Recipe In Gujarati)
મેં અહીં ઘઉં નો લોટ અને ગોળ નો ઉપયોગ કરીને કેરટ કેક બનાવી છે. ઉપર ક્રીમ ચીઝ ગ્લેઝ કર્યું છે. બાળકો માટે આ કેક બહુ જ સારી છે. Usually બાળકો ને કેક બહુ જ ભાવતી હોય છે. પણ મેંદો અને ખાંડ ના કારણે ઓછી prefer કરીએ કે એ લોકો ખાય. પણ આ કેક કોઈ પણ ટેન્શન વગર બાળકો ને આપી શકાય છે.#GA4 #Week3 Nidhi Desai -
કેરટ કપ કેક (carrot Cup cake recipe in gujarati)
#GA4#week3#carrotગાજર માંથી બનાવવા માં આવેલી આ કપ કેક બાળકો ને આકર્ષે એવી છે... ગાજર વિટામિન એ નું ખૂબ સારું સ્રોત છે એટલે આંખો ને તેજ બનાવવા માં મદદ કરે છે એટલે ભણતા બાળકોને જો આ કેક નાસ્તા માં આપીએ તો તેમને ખુબ મજા પડે. Neeti Patel -
બીટરુટ મફીન્સ (Beetroot Muffins Recipe In Gujarati)
#MBR2#Week214 નવેમ્બર ચાચા નહેરુ નો જન્મદિવસ બાલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો બાલ દિવસ ની ઉજવણી મેં બાળકો માટે હેલ્ધી વીગન બીટરુટ મફીન્સ બનાવી ને કરી. Harita Mendha -
વ્હીટ કેક(Wheat Cake Recipe in Gujarati)
બાળકોને હેલ્ધી વાનગી આપવા માટે fruits સાથે ઘઉંના લોટની કેક બનાવી આપી એ તો વધારે ખાય તો પણ ચિંતા રહેતી નથી.#GA4#week14#ઘઉં ની કેક Rajni Sanghavi -
વ્હીટ ઓરેન્જ કેક (wheat orange cake recipe in gujarati)
#GA4 #Week14 #Wheatcakeકેક સામાન્ય રીતે મેંદા માંથી બનાવવામાં આવે છે અને મોટા ભાગે ચોકલેટ કે વેનિલા સ્પોન્જ બનાવવામાં આવે છે. મેં અહીંયા ઓરેન્જ કેક સ્પોન્જ બનાવ્યો છે. ઓરેન્જ માં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે અને અત્યારે આ કોવિડ ની પરિસ્થિતિ માં વિટામિન સી નો ઉપયોગ વધારે કરવા માટે મેં ઓરેન્જ નો ઉપયોગ કરી ને ઘઉં ના લોટ નો ઉપયોગ કરી ને કીડ્સ ની ફેવરિટ કેક બનાવી છે કે જેમાં મેં અલગ અલગ સામગ્રી નું કોમ્બિનેશન કરી ને અમેઝિંગ ટેસ્ટ સાથે ઓરેન્જ કેક બનાવી છે તો ટ્રાય જરૂર કરજો. Harita Mendha -
વ્હીટ ચોકલેટ કેક (Wheat Chocolate Cake Recipe In Gujarati)
#GA4#Week14કેક તો નાના છોકરાઓ થી લઈને મોટા સુધી બધાને ખૂબ ભાવતી હોય છે.આજે ને ઘઉંના લોટ ની કેક બનાવી છે.એનામાં પણ ચોકલેટ કેક તો બધા ની ખૂબ મનપસંદ વસ્તુ હોય છે.અને આ ઘઉં ની કેક છે માટે હેલ્થી પણ છે અને ખૂબ ટેસ્ટી પણ બને છે.તમે પણ તમારા ત્યાં જરૂર થી બનાવજો અને મને કહેજો કેવી બની. megha sheth -
ચોકલેટ કેક
#ઇબુક૧#૪૨#લવકેક એ હવે એટલી સામાન્ય થઈ ગયી છે આપણા દેશ માં કે તે મૂળ વિદેશી વાનગી છે એ પણ યાદ નથી. અત્યાર ના સમય માં કોઈ પણ પ્રસંગ હોય પણ કેક પેહલા હોય છે. પેહલા તો ફક્ત જન્મદિવસ ની ઉજવણી હોય ત્યારે કેક બનતી અથવા બહાર થી લવાતી. હમણાં વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે ત્યારે તો કેક કેમ ભુલાઈ? આજે મેં કુકર માં કેક બનાવી છે. Deepa Rupani -
ડોરા કેક (Dora Cake Recipe in Gujarati)
#મોમબધા જ બાળકો ને ડોરેમોન પસંદ હોઇ છે અને એની ડોરા કેક પણ પસંદ હોઇ છે તો આ જે મે બનાવી મારા દિકરા ની મનપસંદ ડોરા કેક Ruta Majithiya -
કેરટ કપ કેક
#goldenapron3#week 1#રેસ્ટોરેન્ટગાજર અને બટર નો ઉપયોગ કરી ને મેં કપકેક બનાવી છે,જે બર્થડે પાર્ટી માં તેમજ બાળકો ને નાસ્તા માં આપી શકાય છે. Dharmista Anand -
ફ્રુટ કેક (Fruit Cake Recipe In Gujarati)
ક્રિસમસ આવી રહ્યું છે તો ક્રિસમસ સ્પેશ્યલ પ્લમ કેક બનાવવી જોઈએ ને#CCC Nidhi Jay Vinda -
કાજુ કતરી મગ કેક (Kaju Katali Mug Cake recipe in gujarati)
#CDYકેક એવું ડીઝર્ટ છે જે બધાનું ફેવરિટ છે. ખાસ કરીને બાળકોને કેક વધારે પસંદ હોય છે. કેક મારા કીડ્સ ની ફેવરિટ છે. તો હું જે પણ ટેસ્ટ માં બનાવુ એ ખુબ હોંશ થી ખાય છે. હાલમાં જ દિવાળી નો તહેવાર ગયો છે તો બધા ના ઘરમાં થોડી ઘણી મીઠાઈ તો બચી જતી હોય છે. તો આજે મેં અહિયાં બધાની ફેવરિટ એવી કાજુ કતરી નો ઉપયોગ કરી ને બાળકો ની ફેવરિટ એવી કાજુ કતરી મગ કેક બનાવી છે તો ટેસ્ટ ની સાથે હેલ્થ પણ અને વેસ્ટ માંથી બેસ્ટ પણ. તો જરૂર થી ટ્રાય કરજો. Harita Mendha -
ચોકલેટ કેક
#ઇબુક#day6આપણને કિડ્સ ને મેંદા ના લોટ ની વસ્તુઓ ખવડાવી નથી ગમતી તો આજે હું ખાસ ઘવ ના લોટ માંથી બનતી કેક ની રેસીપી લાવી છુ. Suhani Gatha -
કેક (cake recipe in Gujarati)
#ccc#Christmas ચોકલેટ કેકકેક બનાવવા માટે કોઈ બહાનાની જરૂર નથી જ્યારે ઈચ્છા થાય ત્યારે બનાવી છેઆજે ક્રિસમસના તહેવાર પર કેકની રેસિપી મૂકે છે Rachana Shah -
એગલેસ ન્યૂટ્રેલા કેક (Eggless Nutella cake Recipe In Gujarati)
#ડીનર કેક બનાવવા કોઈ તહેવાર કે પ્રસંગ ની જરૂર નથી હોતી, કેક ગમે ત્યારે બનાવી શકાય, બહાર ન જવુ પડે ને ઘરની જ વસ્તુ થી કેક બનાવી દીધી Nidhi Desai -
રવા કેક (Rava Cake recipe in Gujarati)
આજે આપણે બનાવીશું રવા કેક રવાને સુજી પણ કહેવાય છે એટલે કે સુજી રવા કેક. આ કેક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ કેક બધા ખૂબ જ આનંદ થી ખાય છે અને બાળકોની તો આ મનપસંદ વાનગી છે. તો ચલો આજ ની રેસીપી રવા કેક શરૂ કરીએ.#માઇઇબુક#સુપરસેફ3 Nayana Pandya -
માઇક્રોવેવ મગ કેક (Microwave Mug Cake recipe in Gujarati)
માઈક્રોવેવ મગ કેક 10 મિનિટથી પણ ઓછા સમયમાં બની જતી ખૂબ જ સ્વાદિષ્ટ કેક છે. મેંદામાંથી બનાવવા આવતી આ કેક ને ઘઉં ના લોટ થી પણ બનાવી શકાય જેથી કરીને એ વધારે હેલ્ધી બની શકે. એકદમ ઝડપથી કોઈ ડિઝર્ટ બનાવવું હોય તો માઇક્રોવેવ મગ કેક એ એકદમ સારો ઓપ્શન છે. વેનીલા આઈસ્ક્રીમ સાથે પીરસવા થી એ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ કેક બાળકોને બનાવવાની તેમજ ખાવાની ખૂબ જ મજા આવે છે.#ફટાફટ#પોસ્ટ4 spicequeen -
ઘઉં ના લોટ ની ચોકલેટ કેક (Wheat Flour Chocolate Cake Recipe In Gujarati)
#NoOvenBakingસેફ નેહા મેડમ ની રેસીપી થી મે પણ આ કેક રેડી કરી છે પણ થોડાક ચેન્જિસ કરેલ છે. આજે મારા હસબન્ડ ની બર્થડે હતી તો કેક રેડી કરી લીધી. Vandana Darji -
-
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#GA4#week14કેક નું નામ સાંભળતા જ બાળકો ના મોઢા ખીલી ઊઠે છે પરંતુ મેંદો વધુ ખાવા માં આવે તો સ્વાસ્થ્ય ને નુકશાન કરે છે.તેથી આજે મે ઘઉં ના લોટ માંથી કેક બનાવી છે.. દૂધ ની જગ્યા એ મિલ્ક પાઉડર નો ઉપયોગ કરીને પણ હું આ જ કેક બનાવું છું. Anjana Sheladiya -
બર્થ ડે કેક(birthday cake recipe in Gujarati)
જન્મ દિવસ ની ઉજવણી માટે કેક બનાવી.#સુપર શેફ૩#માઇઇબુક Rajni Sanghavi -
ચોકલેટ કેક (chocolate cake recipe in gujarati)
#ફટાફટચોકલેટ કેક બાળકો અને મોટેરાઓ બંને ની ખુબ જ ફેવરિટ છે તો બાળકો ની ડીમાન્ડ ને ફટાફટ પૂરી કરવા માટે હું અહીં શેર કરું છું 5 મિનિટ ફટાફટ ચોકલેટ કેક રેસિપી જરૂર થી ટ્રાય કરજો. Harita Mendha -
કોબવેબ કેક (Cobwab Cake Recipe In Gujarati)
ટી ટાઈમ ના બાઈટ માટે બેસ્ટ ઓપ્શન..icing વગર ની કેક ખાવી હોય તો આવી રીતે ચોકલેટ વેનીલા ના કોમ્બિનેશન વાળી વેબ કેક કે મારબલ કેક બેસ્ટ છે.. (મારબલ) Sangita Vyas -
કેક (Cake Recipe in Gujarati)
#MA મારી મમ્મી ને કેક બહુ જ ભાવે છે. એ મને જોડે હેલ્પ પણ કરાવે છે અને suggestion પણ આપે છે. આ મધર્સ ડે ના હું મારી મમ્મી ને આ કેક ડેડીકેટ કરું છું. Nidhi Popat -
હાર્ટ કેક (Heart Cake Recipe In Gujarati)
#heartકેક એ ઘણી બધી રીતે બનાવી શકાતી રેસીપી છે. મેં અહીં ઘઉંના ના લોટની કેક બનાવી છે. Jyoti Joshi -
જન્માષ્ટમી બર્થડે કેક(cake recipe in gujarati)
કનૈયા ના જન્મદિવસ નિમિત્તે ઉજવણી કરવા માટે કેક કાપી મહોત્સવ ઉજવ્યો.#સાતમ#માઇઇબુક# વેસ્ટ Rajni Sanghavi -
ગાજર કેક(Carrot Cake Recipe in Gujarati)
મારી આ રેસીપી ગુણવત્તા થી ભરપુર અને પૌષ્ટિક છે જે બાળકો ને ખુબ ભાવશેAmandeep Kaur
-
ઘઉં ના લોટ માંથી ચોકલેટ કેક (Ghau na Lot Ni chocolate Cake Recipe In Gujarati)
આ રેસિપી ઘઉં ના લોટ માંથી બને છે એટલે બાળકો ને નુકશાન કરતી નથી...મે કેક ઓવન કે યિસ્ત વગર બનાવી છે. Meet Delvadiya -
કેક(Cake Recipe in Gujarati)
ચોકલેટ કેક અને વેનીલા કેક ને કંબાઈન્ડ કરી બનાવી જેથી બાળકો ને જોવી અને ખાવી પણ ગમે.#GA4#Week13#chocolate chips Rajni Sanghavi
More Recipes
ટિપ્પણીઓ (9)