અળવી મસાલા (Arbi Masala Recipe In Gujarati)

#FDS
#cookoadgujarati
#cookpadindia
દેખાવમાં બટાકા જેવી દેખાતી અળવી એક પ્રકારનું કંદ છે. અળવી એ જમીનમાં ઉગતા એક કંદમૂળનો પ્રકાર છે જે શાકભાજી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. અળવી થોડું ચીકાશ પડતું કંદમૂળ છે જેના લીધે ઘણા લોકો એને પસંદ કરતા નથી. પરંતુ જો તેનો ઉપયોગ કરી આ રીતે ટેસ્ટી શાક બનાવશો તો તેને લોકો આંગળા ચાટી ચાટી અને ખાશે એવું આ સ્વાદિસ્ટ શાક છે. મેં અહીંયા અળવી નો ઉપયોગ કરીને સૂકું શાક બનાવ્યું છે જે બિલકુલ ચીકણું લાગતું નથી અને ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ શાક રોટલી, દાળ અને ભાત સાથે પીરસી શકાય. જો તમને અળવી ની ચિકાશ ના લીધે અળવી બનાવવાનું પસંદ ના હોય તો આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો.
અળવી મસાલા (Arbi Masala Recipe In Gujarati)
#FDS
#cookoadgujarati
#cookpadindia
દેખાવમાં બટાકા જેવી દેખાતી અળવી એક પ્રકારનું કંદ છે. અળવી એ જમીનમાં ઉગતા એક કંદમૂળનો પ્રકાર છે જે શાકભાજી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. અળવી થોડું ચીકાશ પડતું કંદમૂળ છે જેના લીધે ઘણા લોકો એને પસંદ કરતા નથી. પરંતુ જો તેનો ઉપયોગ કરી આ રીતે ટેસ્ટી શાક બનાવશો તો તેને લોકો આંગળા ચાટી ચાટી અને ખાશે એવું આ સ્વાદિસ્ટ શાક છે. મેં અહીંયા અળવી નો ઉપયોગ કરીને સૂકું શાક બનાવ્યું છે જે બિલકુલ ચીકણું લાગતું નથી અને ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ શાક રોટલી, દાળ અને ભાત સાથે પીરસી શકાય. જો તમને અળવી ની ચિકાશ ના લીધે અળવી બનાવવાનું પસંદ ના હોય તો આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અળવીને ખુબ સરસ રીતે ધોઈ લેવી જેથી કરીને એના ઉપરની બધી માટી નીકળી જાય. હવે એને 15 મિનિટ માટે ઉકળતા પાણીમાં પકાવવી. અળવી બરાબર ચડી જવી જોઈએ પરંતુ વધારે બફાઈ ના જાય એનું ખાસ ધ્યાન રાખવું નહીંતર વધારે પડતી ચીકણી લાગશે. હવે એને ઠંડી થવા દહીં એની છાલ ઉતારી લેવી, ત્યારબાદ તેને ગોળ ટુકડામાં કાપી લેવી.
- 2
હવે એક પેન મા 2 ટેબલ સ્પૂન તેલ ગરમ થવા મુકવું, તેલ ગરમ થાય એટલે તેમાં અળવી ઉમેરીને મીડીયમ થી હાઈ હિટ પર બંને બાજુથી ગોલ્ડન રંગની થાય ત્યાં સુધી ફ્રાય કરી લો. ત્યારબાદ એને વાસણમાં લઈ લેવી.
- 3
હવે એ જ પેનમાં બીજું 2 ટેબલ સ્પૂન તેલ ઉમેરીને જીરું અને અજમો ઉમેરવા. હવે તેમાં હિંગ, ઝીણા સમારેલા લીલા મરચા ના ટુકડા અને આદુની પેસ્ટ ઉમેરીને થોડી સેકન્ડ માટે કૂક કરી લો.. હવે તેમાં હળદર પાઉડર, લાલ મરચું પાઉડર, ધાણાજીરૂ પાઉડર, ગરમ મસાલો, આમચૂર પાઉડર અને મીઠું ઉમેરીને મિક્સ કરી લો. હવે તેમાં અળવી ના ટુકડા ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લો.
- 4
શાકને ત્રણ થી પાંચ મિનિટ માટે મીડીયમ તાપ પર પકાવવું. ત્યારબાદ તેમાં લીલા ધાણા ઉમેરીને ગેસ ની આંચ બંધ કરી દો.
- 5
હવે આપણું ચટપટું અળવી મસાલા નું શાક તૈયાર છે સર્વ કરવા માટે. આ અળવીનું સૂકું શાક રોટલી, દાળ અને ભાત સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
- 6
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અળવી મસાલા (Arbi masala recipe in Gujarati)
અળવી એ જમીનમાં ઉગતા એક કંદમૂળનો પ્રકાર છે જે શાકભાજી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. અળવી થોડું ચીકાશ પડતું કંદમૂળ છે જેના લીધે ઘણા લોકો એને પસંદ કરતા નથી પરંતુ એને જો વ્યવસ્થિત રીતે બનાવવામાં આવે તો ખૂબ જ સ્વાદિષ્ટ શાક બની શકે છે. મેં અહીંયા અળવી નો ઉપયોગ કરીને સૂકું શાક બનાવ્યું છે જે બિલકુલ ચીકણું લાગતું નથી અને ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ શાક રોટલી, દાળ અને ભાત સાથે પીરસી શકાય. જો તમને અળવી ની ચિકાશ ના લીધે અળવી બનાવવાનું પસંદ ના હોય તો આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો.#MVF#cookpadindia#cookpad_gu spicequeen -
અળવી મસાલા સબ્જી (Arbi Masala Sabji Recipe In Gujarati)
અળવી એક જમીનમાં થતું કંદમૂળ છે જેની નાની નાની ગાંઠ જમીનમાંથી કાઢીને વપરાશમાં લેવાય છે.તેના પર પુષ્કળ પ્રમાણમાં માટી હોય છે એટલે સારી રીતે ધોઈને વાપરવું પડે છે. અને આ ચીકાશ પડતું કંદમૂળ હોવાથી વધારે ઉપયોગમાં લેવાતું નથી પરંતુ સાંધા ના તેમજ હાડકાના દુઃખાવા માટે ની અકસીર દવા છે આ કંદમૂળ ના નિયમિત સેવન થી આ બધા દુઃખાવા માં રાહત મળે છે...આ શાક ને બોઈલ કરી, વધારીને બનાવવામાં આવે છે. Sudha Banjara Vasani -
દહીં ભીંડી મસાલા (Dahi Bhindi Masala Recipe In Gujarati)
#SSM#Summer_Special#Cookpadgujarati દહીં ભીંડી મસાલા એ એક સ્વાદિષ્ટ વાનગી છે જેમાં ભીંડાને સંપૂર્ણપણે રાંધવામાં આવે ત્યાં સુધી તેને ફ્રાય કરવામાં આવે છે અને પછી તેને ટેન્ગી ટામેટાં-દહીંની ગ્રેવીમાં ઉમેરવામાં આવે છે. મારા કુટુંબના મેનુમાં આ એક વિશેષ વાનગી છે કારણ કે તે મારા બાળકો ની અતિ પ્રિય શાક છે..જેને તમે દહીં વાળા ભીંડા કે રસા વાળા ભીંડા પણ કહી શકો છો જે બનાવવા ખૂબ સરળ છે ને ઘર માં રહેલ સામગ્રી માંથી તૈયાર થઈ જાય છે. Daxa Parmar -
મિક્સ દાણા રીંગણનું શાક (Mix Dana Ringan Shak Recipe In Gujarati)
#WLD#Dinner#Cookpadgujarati આજે ને મિક્સ લીલા દાણા - લીલી તુવેરના દાણા, લીલા વટાણા ના દાણા અને સુરતી પાપડી ના દાણા માંથી આ દાણા રીંગણ નું શાક બનાવ્યું છે. જે એકદમ ટેસ્ટી અને સ્વાદિસ્ટ બન્યું છે. આમાં આ શાક નો ટેસ્ટ એના સ્પેશિયલ ગ્રીન મસાલા ને લીધે વધી જાય છે. જો તમે પણ આ રીતે શાક બનાવશો તો ઘર ના બધા જ સભ્યો આંગળા ચાટતા રહી જશે. અને બાળકો જો રીંગણ ના ખાતા હોય તો આ શાક નો ટેસ્ટ કરીને રીંગણ નું શાક પણ એમને ભાવવા લાગશે. Daxa Parmar -
તુરીયા અને મગ ની દાળનું શાક (Turai And Moong Dal Sabji)
#SSM#Summer_Special#Cookpadgujarati તમારા ઘર માં પણ કોઈ ને કોઈ તો હશે જ જેને તૂરિયા ન ભાવતા હોય . મારા ઘર માં પણ છે જેમને આ શાક જરા પણ પસંદ નથી. પણ, તો પણ આ શાક ખૂબ જ મોજ થી ખાય. જો એકલા તુરીયા નું શાક બનાવીએ તો ઘરમાં કોઈ જ ના ખાય. પરંતુ તૂરિયા ની સાથે મગ ની દાળ ઉમેરી જો શાક બનાવીએ તો ઘર ના બધા જ સભ્યો હોંશે હોંશે ખાય લેશે. આ શાક એક ખૂબ જ સરસ સ્વાદ આપે છે. મેં આ શાક માં કોઈ ખાસ મસાલા વાપરયા નથી પરંતુ આપ ચાહો તો કોઈ વેરીએશન કરી શકો છો. જો કે આ શાક એક સરળ શાક છે, જેને કોઈ extra મસાલા ની જરૂર જ નથી. Daxa Parmar -
બેસન નાં પાત્રા (અળવી નાં પાનાં)(Patra recipe in Gujarati)
અવળી ખૂબ હેલ્ધી છે, કમર નાં દર્દ માં ખૂબ ઉપયોગી છે ,અળવી નું શાક અથવા તેનાં પાનાં નો ઉપયોગ થાય છે #સાઈડ Ami Master -
અળવીની ચિપ્સ(Arbi chips recipe in gujarati)
#GA4#Week11#Puzzel world is -Arbi (અળવી ના પાન ની ગાંઠ ) હેલો ફ્રેન્ડ્સ,આજે આપની સાથે અળવીના પાનની ગાંઠ ની રેસિપી શેર કરી છે જેમાંથી તમે ચિપ્સ, શાક પણ બનાવી શકો છો... આ ઉપરાંત એવું કહેવાય છે કે આ અળવીના પાન નો ઉપયોગ સિંધી લોકો વધુ પ્રમાણમાં કરે છે... તે લોકો આ રીત મુજબ ચિપ્સ બનાવે છે..... તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
પાત્રા (અળવી ના પાન ના ભજિયા)
#ChooseToCook# ગુજરાતી ફરસાણ#અળવી ના પાન ના રોલ ભજિયા. મારી ફેમલી મા બધા અને અળવી ના પાન ના ભજિયા ભાવે છે. મારા પણ ફેવરીટ છે. Saroj Shah -
અડવીના પાન ના ઢોકળા (Advi na Paan na Dhokla Recipe in Gujarati)
#GA4#Week7#post2#breakfast#અડવીના_પાન_ના_ઢોકળા ( Advi na Paan Recipe in Gujarati ) આપણે અળવી ના પાન ના પાત્રા તો બવ જ ખાધા. તો આજે મે એમાં નવું જ ટ્રાય કરીને અળવી ના પાન ના ઢોકળા બનાવ્યા છે. જે એકદમ સોફ્ટ અને ટેસ્ટી બન્યા હતા. Daxa Parmar -
સુરતી ભેળ (Surti Bhel Recipe in Gujarati)
#GA4#Week26 ભેળ એ એક અમુક પદાર્થો અને ચટણીઓને મિશ્ર કરી બનાવાતી વાનગી છે. જે વાનગી વસ્તુઓની ભેળવણી કરવાથી તૈયાર થઈ જાય તે ભેળ. ભેળ સામાન્ય રીતે મમરા, બાફેલા બટાકા અને ચટણીઓ વાપરીને બને છે. તેના ચટપટા સ્વાદને કારણે તે ચાટ શ્રેણીના ખાદ્ય પદાર્થમાં આવે છે. ભેળપૂરી એક ગુજરાતી વાનગી છે. જે મુંબઈ આવીને અહીંની સાંસ્કૃતિમાં ભળી ગઈ અને મુંબઈની એક ઓળખ બની ગઈ. ભેળ એ એક અમુક પદાર્થો અને ચટણીઓને મિશ્ર કરી બનાવાતી વાનગી છે. જે વાનગી વસ્તુઓની ભેળવણી કરવાથી તૈયાર થઈ જાય તે ભેળ. ભેળપૂરી સમગ્ર ભારતમાં બનાવાય છે અને વિવિધ પ્રદેશોમાં તે વિવિધ નામથી ઓળખાય છે. જેમકે, બેંગલોરમાં ચુરુમુરી, કોલકાતામાં ઝાલ મુરી (મસાલેદારગરમ મમરા). ઝાલ મુરીમાં આમલીની ચટણી નથી હોતી. તેમાં બાફીને સાંતળેલા બટાકા, ધાણા પાઉડર, છટની દાલ, ખમણેલુ નાળિયેર અને રાઈનું તેલ વપરાય છે. આપણા ગુજરાત માં પણ ઘણા બધા શહેરો માં અલગ અલગ ભેળ વખણાય છે. આજે મેં સુરત ના ચૌટા બજાર માં બાબુભાઈ ભેલવાડા ની ભેળ ફેમસ છે તે મેં પણ બનાવી છે. જે એકદમ ચટપટી ને સ્વાદિસ્ટ બની છે. Daxa Parmar -
અળવી ની ગાંઠ નું રેસ્ટોરન્ટ સ્ટાઇલ શાક
#MVF#cookpadgujarati#cookpadindia#મોન્સૂન સ્પેશ્યલ અત્યારે અળવી ના પાન, અળવી ની ગાંઠ બહુ મળે છે તેમાં થી અલગ અલગ વાનગી બનાવની મઝા જ અલગ હોય છે મેં અળવી ની ગાંઠ નું રેસ્ટોરન્ટ સ્ટાઇલ શાક બનાવ્યું.જે ટેસ્ટ માં ખૂબ સરસ છે. Alpa Pandya -
પાત્રા /અળવી ના પાન ના ઢોકળા
અળવી ના પાન ના ભજિયા થોડી મહેનત નુ કામ છે પરંતુ આજે આપડે સહેલી રીત જોઇશું. Kalpana Parmar -
અળવી પાન વીથ રવા પુરી
#રવાપોહા લો આવી ગઈ રવા ની એક નવી અને સરળતાથી બની જાય એવી સરસ વાનગી. રાહ ના જોશો મિત્રો બનાવો આ નાસ્તો ચા સાથે ખાવા માટે "અળવી પાન વીથ રવા પૂરી "મજા પડી જશે નાસ્તો કરવાની. Urvashi Mehta -
પનીર મસાલા હોટ ડોગ (Paneer Masala Hot Dog Recipe In Gujarati)
#PC#JSR#cookoadgujarati#Cookpadindia ફાસ્ટ ફૂડ ડીશમાં સમજાવી ન શકાય તેવું આકર્ષણ છે, પરંતુ ઘણીવાર તે સંપૂર્ણ રીતે ઉપયોગી નથી, અને ક્યારેક તો શરીર માટે, પણ હાનિકારક હોય છે. પરંતુ તે સરળતાથી ઘરે રાંધવામાં આવે છે, અને પછી શરીરને નુકસાન થવાનું જોખમ ઓછું કરવામાં આવે છે.અને પાછું બાળકો નું ખુબ ભાવે એવું બનાવીશું. આજે હું તમને જણાવિશ કે કેવી રીતે પનીર મસાલા હોટ ડોગ તૈયાર કરવું. હોટ ડોગ ઘણી બધી જાતના બને છે. અલગ અલગ જાતના ફીલિંગ વડે અલગ અલગ જાતના હોટ ડોગ બનાવી શકાય છે. મેં આજે પનીર નો ઉપયોગ કરીને પનીર વાળું ફીલિંગ તૈયાર કરી પનીર મસાલા હોટ ડોગ બનાવ્યા છે. આ હોટ ડોગ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને બાળકોને તો ખૂબ જ પસંદ આવે છે. Daxa Parmar -
ડ્રાય અળવી મસાલા (Dry Arvi Masala Recipe In Gujarati)
ઉત્તર પ્રદેશ માં ખાસ બનતી અને નાનપણથી ભાવતી સબ્જી. હવે બાળવો પણ નાનીજી જેવી અળવી બનાવ કહી ડિમાન્ડ કરે. ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી સબ્જી છે. Dr. Pushpa Dixit -
તુરીયા પાત્રાનું શાક (Turiya Patra Shak Recipe In Gujarati)
#JSR#cookoadgujarati ચોમાસા ના આ વરસાદી માહૌલ માં દરેક પ્રકાર ના લીલાછમ તાજાં શાક્ભાજીઓ મળી રહે છે. તુરીયા અને અળવી ના પાન પણ હમણા હમણા શાક માર્કેટમાં બહુ જોવા મળે છે. તુરીયાથી તો સૌ પરિચિત છો જ, સાથે અળવી અને પાત્રા વિષે થોડી માહિતી મેળવીએ. પાત્રા ને સ્ટફ્ડ રોલ કે પતરવેલીયા પણ કહેવામાં આવે છે. તેના રોલ ની સ્લાઇઝ કરી ને તેને ડીપ ફ્રાય કે શેલો ફ્રાય કરીને કે વઘારીને પણ નાસ્તા તરીકે અથવા તો જમણ માં ફરસાણ તરીકે ઉપયોગ માં લઇ શકય છે. હેલ્થ કોંશ્યશ લોકો પાત્રા ની બાફેલી સ્લાઇઝ પણ ખાય છે. તો હેલ્થ માટે ખૂબજ ઉપયોગી એવા આ તુરીયા તેમજ અળવી ના પાન માંથી બનતાં પાત્રા નુ શાક જરુરથી બનાવવું જોઇએ. તુરિયા જેને ગીસોડા પણ કહેવાય છે જેમાં સારી માત્રામાં રેસા હોવા ના કારણે સ્વાસ્થ્ય માટે ફાયદા કારક છે એમ કહી શકાય કે ગુજરાતી દરેક વાનગીમાં કઈક નવું લાવી ને કોઈ પણ વાનગી ને નવો સ્વાદ આપી દે છે ને એ સ્વાદ દરેક ને પસંદ પણ આવતો હોય છે ક્યારેક કઈ નવી વાનગી બનાવે તો ક્યારેક બચેલ વાનગી ને મિક્સ કરી ને બનાવે આજ આપણે એવીજ એક વાનગી તુરીયા પાત્રાનું શાક બનાવતા શીખીશું. Daxa Parmar -
કાઠીયાવાડી ગાંઠીયાનું શાક (Kathiyawadi Ganthiya Shak Recipe In Gujarati)
#KS6#cookpadindia#cookpad_guj આ શાક ની ખાસિયત એ છે કે આમાં મે નાયલોન ગાંઠિયા નો ઉપયોગ કર્યો છે. એટલે સાવ ઓછા તેલ માં બનતું આ ગાંઠિયા નું શાક સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ અને સરળતા થી બની જાય એવી શાક છે. જે ફક્ત ઓછી સામગ્રી માં બનતું સ્વાદિસ્ટ સબ્જી ની રેસિપી છે. Daxa Parmar -
અળવી ના પાન ના પાત્રા
#RB10#cooksnap theme#flour#અળવી ના પાન#cookpadindia#cookpadgujarati Alpa Pandya -
ભરેલાં રીંગણનું શાક (Stuffed Brinjal Sabji Recipe In Gujarati)
#CB8#week8#cookpadgujarati#કાઠીયાવાડી_સ્ટાઈલ કાઠિયાવાડી શાક બહુ જ પ્રખ્યાત હોય છે અને ખાવા માં પણ બહુ જ સ્વાદિષ્ટ હોય છે. અહીંયા હું એક એવા જ પ્રખ્યાત કાઠિયાવાડી શાક ની રેસીપી બતાવી રહી છું એ છે ભરેલા રીંગણાં નું શાક. આ શાક ખાવા માં બહુ જ સ્વાદિષ્ટ હોય છે. જેને રીંગણાં નું શાક ના ભાવતું હોય એ લોકો પણ આ શાક ખાય છે. આમ તો ઘણી બધી જગ્યા એ ભરેલા રીંગણાં નું શાક બને છે પણ બધા ની બનાવવાની રીત અલગ અલગ હોય છે. બધી જ જગ્યા ના ભરેલા ના રીંગણાં ના શાક કરતા કાઠિયાવાડી ભરેલા રીંગણાં નું શાક વધારે સ્વાદિષ્ટ હોય છે. નાના બાળકો પણ આ શાક ઉત્સાહ થી ખાય છે. વળી શિયાળા માં તો આ ભરેલા રીંગણાં નું શાક અને બાજરી નો રોટલો ખાવાની બહુ જ મજા આવે છે. Daxa Parmar -
વેજિટેબલ રાઈસ ચીલા (Vegetable Rice Chila Recipe In Gujarati)
#AA2#week2#cookpadgujarati વેજીટેબલ રાઇસ ચીલા એ એક સરળ, પૌષ્ટિક અને સ્વાદિષ્ટ નાસ્તાની વાનગી છે. આ ચીલા બાળકો તેમજ પુખ્ત વયના લોકો બંને માટે આરોગ્યપ્રદ છે. આ ચીલાને તૈયાર કરવા માટે મેં વિવિધ શાકભાજીનો ઉપયોગ કર્યો છે, તેથી દરેક માટે આ એક સારો નાસ્તો રેસીપી છે. ચોખાને પલાળવા સિવાય, આ વાનગીને તૈયાર કરવામાં વધુ સમય લાગતો નથી. આ ચીલા માટે આથો લાવવાની પણ જરૂર પડતી નથી. આથા વગર જ આ ચીલા એકદમ ફ્લફી બને છે. તો આ પૌષ્ટિક નાસ્તો તમારા ઘરે તૈયાર કરવાનો પ્રયાસ કરો અને તમારા મિત્રો અને પરિવાર સાથે તેનો આનંદ માણો. Daxa Parmar -
શાહી મટર પનીર મસાલા (Shahi Matar Paneer Masala Recipe in Gujarati)
#AM3#cookpadgujarati#restaurantstyle ખાસ કરીને પનીર એ પંજાબી સબ્જી માં ઉપયોગ માં લેવામાં આવે છે. પનીર ની કોઈ પણ સબ્જી નું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય છે. શાહી મટર (વટાણા) એક ખાસ શાક છે કે જે ખૂબ સ્વાદિષ્ટ હોય છે. પનીરનું શાક ઘરમાં સામાન્યતઃ સૌ પરિવારજનોને ગમે છે. બાળકો તો જાણે પનીરનાં ઘેલા હોય છે. આપણે મટર પનીરની સિંપલ રેસિપી બનાવતા હોય જ છે, તો આજે મેં તેને થોડુંક ટ્વિસ્ટ સાથે બનાવ્યું છે. આ શાહી સબ્જી માં કાજૂની પેસ્ટ નાંખવામાં આવે છે, એવું કરવાથી આપનાં પનીરના શાકનો સ્વાદ વધુ ખિલી જશે અને એકદમ સબ્જી દેખાવ માં રીચ લાગશે. Daxa Parmar -
ટીંડોળા બટાકા નું શાક (Tindora Aloo Sabji Recipe In Gujarati)
#SSM#Summer_Special#Cookpadgujarati આજ કાલ બજારમાં ટિંડોળા સારા મળતા હોય છે ને બજારમાં બીજા શાકભાજી ઓછા મળતા હોય છે તો નાના મોટા બધાને ભાવે એવું ઘરે સિમ્પલ ઘરના રેગ્યુલર મસાલાથી તૈયાર થતું આ ટીંડોળા બટાકા નું શાક ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. આ શાક ને અલગ અલગ પ્રાંત માં અલગ અલગ ભાષા માં જેમ કે કુંદરુ આલુ સબ્જી, કોવક્કાઈ, ડોન્ડાકાયા, ટેન્ડલી અને ટોંડી પણ બોલવામાં આવે છે. આ શાક ને ગરમાગરમ રોટલી અને દાળ ભાત સાથે સર્વ કરવામાં આવે છે. આ શાક બાળકો ને સ્કૂલ માટે લંચ બોક્ષ માં ભરીને પણ આપી શકાય છે. Daxa Parmar -
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#AM2#KS6 રસિયા મુઠીયા એટલે રસા વાળા મુઠીયા. રસિયા મુઠીયા એ ગુજરાત ના સૌરાષ્ટ્ર ના સૌથી પ્રસિધ્ધ વાનગી છે. સૌરાષ્ટ્ર ના લોકો દહીં અને છાસ નો ઉપયોગ ખૂબ જ કરે છે. અને આ મુઠીયા પણ છાસ માં જ બનાવવામાં આવે છે. આ વાનગી વધેલા ભાત માંથી બનાવવામાં આવે છે. બહુ ફટાફટ બની જાય છે. મેં ભાત, ચણા ના લોટ, ઘઉં નો કક્રો લોટ અને ચોખા ના લોટ ને મિક્સ કરી ને બનાવ્યા છે. Daxa Parmar -
અળવી નાં સ્ટીમ્ડ પાન (Arvi Steam Paan Recipe In Gujarati)
અળવી ના પાન ને પતરવેલ ના પાન પણ કહેવાય છે..પાન ને ચોપડી, steam કરી ને ફ્રીઝ કરી શકાય છે..જ્યારે પણ વઘારવા હોય કે ચટાકો કરવો હોય તો easy પડે અને મહેમાન આવ્યા હોય તો આ પાન માંથી કોઈ પણ આઇટમ બનાવી ને ફરસાણ તરીકે પીરસી શકાય છે.. Sangita Vyas -
મેથી બાજરીના ઢેબરા (Fenugreek & Black Millet Flour Dhebra Recipe In Gujarati)
#GA4#Week24#Post2#bajra#garlic#મેથી_બાજરીના_ઢેબરા ( Fenugreek & Black Millet Flour Dhebra Recipe in Gujarati ) મેથી- બાજરીના ઢેબરાં- મોટા ભાગનાં ઘરોમાં પરંપરાગત રીતે આ પ્રકારાનાં ઢેબરાં-થેપલાં બનતાં જ હશે. આ કેમ્બિનેશન (સંયોજન) કેટલું અદભૂત અને સ્વાસ્થ્યવર્ધક છે! આજે મેં ગોલ્ડન અપ્રોન માટે બે ક્લુ બાજરા અને ગાર્લીક નો ઉપયોગ કરી એક હેલ્થી બ્રેકફાસ્ટ બનાવ્યો છે. બાજરી ગરમ છે અને રુક્ષ છે મેથીની ભાજી લઘુ એટલે કે પચવામાં હલકી ઉપરાંત સ્નિગ્ધ પણ છે જે કફને ઘટાડે અને વાયુને મટાડે છે. શિયાળામાં કફ અને શરદીવધે અને વાયુના કારણે ચામડી લૂખી પડે અજમો, તલ, દહીં, હીંગ, સાકર, લસણ વગેરે ઉમેરીને બનતાં આ ગુણ વધર્ક ઢેબરા કે થેપલાં તમારા શરીરને અને મનને તરોતાજા રાખીને તમારું સ્વસ્થ્ય વધારે છે. Daxa Parmar -
આલુ મેથી સબ્જી (Aloo Methi Sabji Recipe In Gujarati)
#BR#Cookpadgujarati શિયાળા માં લીલી મેથી ભરપૂર પ્રમાણ માં મળે છે. મેથી માંથી અલગ અલગ પ્રકારની વાનગીઓ તો આપણે બનાવતા હોઈએ છે. શાકમાં આલુ અને મેથીનું મિશ્રણ મોઢામાં પાણી આવી જાય તેવું મિશ્રણ છે જેમાં બટાકા અને મેથીનાં અલગ અલગ સ્વાદ એકબીજા સાથે મળીને શાકને સ્વાદિષ્ટ તો બનાવે જ છે સાથે સાથે મસાલાથી તેમાં વધારે સ્વાદ આવે છે. આ આલુ મેથીની સરળ રેસીપીમાં બટાકા અને તાજી મેથીને ભારતીય મસાલા સાથે મિક્ષ કરીને આલુ મેથીનું સૂકું શાક બનાવવામાં આવ્યું છે. આ આલુ મેથી ની સબ્જી ચોક્કસ ટ્રાય કરવા જેવી છે. Daxa Parmar -
દૂધી કોફતા કરી
દૂધી માં પૌષ્ટિક ગુણ બહુ છે.પરંતુ ઘણા લોકો ને પસંદ નથી હોતી, તેમનાં માટે આ રેસિપી છે. satnamkaur khanuja -
વાલનું શાક (Val Shak Recipe in Gujarati)
#EB#week5#cookpad_guj આજે આપણે જે રીતે લગ્ન પ્રસંગ માં વાલ નું શાક બનતું હોય એવી જ રીત વાલ નું શાક ઘરે બનાવીશું. ઘણી વખત વાલ નું શાક પાતળું બને છે તો ઘણી વખત તે ઘટ્ટ બની જતું હોય છે. તો આજે આપણે વાલ નું શાક એકદમ ચટાકેદાર અને જોતાજ ખાવાનુ મન થઇ જાય એવુ કેવી રીતે બનાવી શકાય તે જોઈશું. બજાર માં ૨-૩ પ્રકાર ના વાલ મળતા હોય છે પણ અહી મેં લગ્ન મા વપરાતા રંગુન વાલ નો ઉપયોગ કરેલો છે. વાલ એ શરીર માટે ઘણાં હેલ્થી છે કારણકે તેમાં ઘણી એવી માત્રામાં પ્રોટીન રહેલા હોઈ છે. આ શાક સ્વાદિષ્ટ હોવાની સાથોસાથ અન્ય શાકની સરખામણીએ બનાવવામાં પણ ઘણો ઓછો સમય લાગશે. આપ આ શાક આપના પરિવારજનો, બાળકો અને મિત્રો માટે પણ બનાવી શકો છો. ઉપરાંત આ શાકને ફક્ત રોટલી અને ભાત સાથે પણ સર્વ શકાય છે જેથી આ શાકની સાથે બીજું કઈ બનાવવાની જરૂર નહી પડે. ગુજરાતી ઘરોમાં આ શાક સામાન્ય રીતે ઘણી વખત બનાવવામાં આવતું હોઈ છે. ઉપરાંત ગુજરાતી રાંધણકલામાં ગોળ અને આંબલી નો ઉપયોગ તમામ રેસિપીમાં થતો હોવાથી આ શાકમાં પણ ગોળનો ઉપયોગ કરાયેલ છે. જેથી તેનો સ્વાદ વધુ ટેસ્ટફૂલ લાગે છે. Daxa Parmar -
દૂધીનો ઓળો (Bottlegourd Oro Recipe in Gujarati)
#KS1#foodphotography#cookpadindia#cookpadgujarati#દૂધીનો_ઓળો ( Bottlegourd Bharta Recipe in Gujarati ) દૂધી એક એવુ શાક છે જે ઘણા બધા લોકોને નથી ભાવતુ. પરંતુ સ્વાસ્થ્ય માટે દૂધી ખૂબ જ સારી છે. ગુજરાતીઓ શાક ઉપરાંત થેપલા, મૂઠિયા, હાંડવા જેવી વાનગીઓમાં પણ દૂધીનો ઉપયોગ કરે છે. પરંતુ દૂધીના શાકની એક એવી ટેસ્ટી રેસિપી છે જેની તમે કલ્પના પણ નહિ કરી હોય. અહીં વાત થઈ રહી છે દૂધીના ઓળાની. આ રેસિપી ખૂબ જ ટેસ્ટી છે અને સાથે સાથે હેલ્ધી પણ છે. તમે એક વાર આ રેસિપીથી શાક બનાવશો તો ઘરે બધા આ શાક ફરી બનાવવાની વારંવાર ડિમાન્ડ કરશે. આ શાક ને વધારે ટેસ્ટી બનાવવા માટે મેં આમાં ખાટું દહીં પણ ઉમેર્યું છે જેથી આ ઓળા નો ટેસ્ટ એકદમ સ્વાદિષ્ટ લાગે છે. આ દૂધીનો ઓળો ખાધા પછી તમે રીંગણ નો ઓળો પણ ભૂલી જશો.. મારી મોટી દીકરી તો દૂઘી ખાતી જ નથી ..પરંતુ આ દૂધી નો ઓળો એ હોંસે હોંસે ખાઈ ગઈ..એને તો આ ઓળા નો ટેસ્ટ પનીર ભરતું લાગ્યું...🤗 Daxa Parmar -
ગોટા (Gota Recipe in Gujarati)
#GA4#WEEK9#Fried#COOKPADINDIA#COOKPADGUJ અળવી નાં પાન નો મોટાભાગે પાત્રા બનાવવા માટે ઉપયોગ થાય છે. મેં આ પાન નો ઉપયોગ કરી ને ગોટા તૈયાર કરેલ છે. Shweta Shah
More Recipes
ટિપ્પણીઓ (19)